By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પારડી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ખેરગામના સરપંચ પતિને BMW કારમાંથી પીધેલી હાલતમાં ઝડપયો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > પારડી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ખેરગામના સરપંચ પતિને BMW કારમાંથી પીધેલી હાલતમાં ઝડપયો
GeneralSouth Gujarat

પારડી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ખેરગામના સરપંચ પતિને BMW કારમાંથી પીધેલી હાલતમાં ઝડપયો

HM News
Last updated: 12/05/2022 9:39 AM
HM News
4 years ago
Share
SHARE

– BMW કાર દારૂના નશામાં અકસ્માત થયેલી હાલતમાં મળી આવી હતી
– સરપંચ પતિએ વાહન ચેકિંગ કરી રહેલા પોલીસ જવાનો સાથે ગેરવર્તન પણ કર્યું

વલસાડ : વલસાડ જિલ્લાના પારડી પોલીસની ટીમ ઓરવાડ ઝંડાચોક વાહન ચેકીંગ કરી રહી હતી.જે દરમિયાન પારડી પોલીસે સામેથી આવતી BMW કારને અટકાવી હતી.કારમાં જમણી સાઈડનો સાઈડ મીરલ અને પાછળની દરવાજો અકસ્માત થયેલી રીતે ઘોબા પડેલી હાલતમાં જોવા મળતા પારડી પોલીસના જવાનોને અકસ્માત અંગે શંકા જતા પોલીસ જવાનોએ કાર ચાલકની પૂછપરછ કરતા ખેરગામના સરપંચ પતિએ દારૂના નશામાં પોલીસ જવાનો સાથે અશોભનીય વર્તન કર્યું હતું.જેથી પારડી પોલીસે BMW કારના ચાલકની અટકાયત કરી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાની પારડી પોલીસની ટીમ પારડીના ઓરવાડા ગામ ઝંડાચોક રોડ ઉપર વાહન ચેકીંગ કરી રહી હતી.વાહન ચેકીંગ દરમ્યાન સામેથી આવતી BMW કાર નંબર (DN-09-L-0555)ને અટકાવી હતી. BMW કારની જમણી સાઇસનો સાઈડ મીરલ.તૂટેલી હાલતમાં મળ્યો હતો.પારડી પોલીસે ખેરગામના સરપંચ પતિ અને BMW કાર ચાલક ધર્મેશ પટેલની પારડી પોલીસના જવાનોએ પ્રાથમિક પૂછપરછ કરતા ધર્મેશ પટેલે પોલોસ જવાનો સાથે ગેરવર્તન કર્યું હતું.પોલીસ જવાનોને ધર્મેશ પટેલ દારૂના નશામાં જણાઈ આવ્યું હતું.પારડી પોલીસે નજીકની સરકારી હોસ્પિટલમાં મેડિકલ કરવી પારડી પોલીસ મથકે ધર્મેશ પટેલ વિરૂદ્ધ પીધેલાનો ગુનો નોંધ્યો હતો. ધર્મેશ પટેલની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

પારડી પોલીસે ધર્મેશ પટેલની પ્રાથમિક પૂછપરછ કરતા તે ખેરગામ ખાતે કાપડની દુકાન ચલાવે છે.નવસારી જિલ્લા પંચાયતની ખેરગામ બેઠકનો ભૂતપૂર્વ સભ્ય હોવાનું જણાવ્યું હતું સાથે હાલમાં ખેરગામ ગ્રામ પંચાયત સરપંચ પતિ હોવાનું જણાવ્યા હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વાપી ગ્રીન એન્વાયરો AGM મિટિંગમાં ચાર ડિરેક્ટર્સને સર્વાનુમતે બહાલી
Next Article ઉત્તર પ્રદેશમા લૂટના ગુનામાં વોન્ટેડઆરોપી તાંતીથૈયાથી ઝડપાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up