By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વેરાની રૂ. ૫૦ લાખથી ઓછી જવાબદારી ધરાવતા ૨૦૧૨-૧૫ના વર્ષના કરદાતાને પુનઃ આકારણીની નોટિસ નહીં અપાય
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > વેરાની રૂ. ૫૦ લાખથી ઓછી જવાબદારી ધરાવતા ૨૦૧૨-૧૫ના વર્ષના કરદાતાને પુનઃ આકારણીની નોટિસ નહીં અપાય
AhmedabadGeneral

વેરાની રૂ. ૫૦ લાખથી ઓછી જવાબદારી ધરાવતા ૨૦૧૨-૧૫ના વર્ષના કરદાતાને પુનઃ આકારણીની નોટિસ નહીં અપાય

HM News
Last updated: 13/05/2022 4:24 AM
HM News
4 years ago
Share
SHARE

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર : આવકવેરાની ડિમાન્ડ રૃા. ૫૦ લાખથી ઓછી થતી હોય તેવા ૨૦૧૨-૧૩, ૨૦૧૩-૧૪ અને ૨૦૧૪-૧૫ના આકારણી વરસના પુનઃઆકારણીના કેસોમાં નોટિસો ન આપવાની સૂચના આવકવેરા ખાતાએ તેના અધિકારીઓને આપી દીધી છે.સુપ્રીમ કોટ ગત સપ્તાહમાં એક ચૂકાદો આપીર્નેે જૂની કલમ ૧૪૮ની નોટિસને નવી કલમ ૧૪૮ (કેપિટલ એ)માં રૂપાંતરિત કરવાની સૂચના આપી હતી.આ જ કલમ ૧૪૮ (કેપિટલ એ)માં ૫૦ લાખથી ઓછી વેરાની ડિમાન્ડ હોય તો ત્રણ વરસથી વધુ સમયગાળા માટે રિએસેસમેન્ટ ન કરવાની જોગવાઈ કરેલી છે.તેથી આ નોટિસો પાછી ખેંચવાની સૂચના આપવામાં આવી છે.કાયદેસર નોટિસ પાછી ન ખેંચે તો પણ જેમની સામે રૃા. ૫૦ લાખથી ઓછી રકમની ટેક્સ લાયેબિલીટી ઊભી કરવામાં આવી છે તેમની નોટિસો તો આપોઆપ જ રદબાતલ થઈ જશે.૯૦૦૦૦થી વધુ કરદાતાઓને આ પ્રકારની નોટિસ આપી દેવાઈ છે.

પુનઃઆકારણીના જે કેસમાં રૃા. ૫૦ લાખથી વધુ ટેક્સની ડિમાન્ડ હોય તેવા કરદાતાઓના દસ વર્ષના સમયગાળાના રિટર્નની નવેસરથી મૂલવણી થઈ શકે છે.તેથી તેમના કેસમાં નોટિસ માન્ય રહેશે.કેન્દ્ર સરકારના ૨૦૨૧-૨૨ના નાણાંકીય વર્ષના ફાઈનાન્સ બિલમાં આવકવેરા ધારાની કલમ ૧૪૮ રદ કરી દેવામાં આવી હોવા છતાંય પહેલી એપ્રિલ ૨૦૨૧ પછી આવકવેરા અધિકારીઓ તરફથી રદ થઈ ગયેલી કલમ ૧૪૮ હેઠળ ઇશ્યૂ કરવામાં આવેલી નોટિસોને નવી કલમ ૧૪૮ (કેપિટલ એ) હેઠળની ગણી લેવાનો સુપ્રીમ કોર્ટના આશ્ચર્યજનક ચૂકાદો પછી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે આજે આ સૂચના જારી કરવામાં આવી છે.

૨૦૧૨-૧૫ના ત્રણ નાણાંકીય વરસના ગાળામાં આપવામાં આવેલી પુનઃઆકારણીની નોટિસોનો સમયગાળો ૨૦૧૬ અને ૨૦૧૭માં પૂરો થઈ ગયો છે.આ નોટિસો આપવાની મહત્તમ સમયમર્યાદા ત્રણ જ વરસની હતી. ત્રણ વર્ષની મર્યાદામાં જે કરદાતાઓને નોટિસ અપાઈ હશે તેમને આવકવેરા અધિકારીઓ કારણદર્શક નોટિસ પાઠવી આપશે.કરદાતાઓને આ નોટિસનો જવાબ આપવા માટે ૧૫ દિવસનો સમય આપવાની પણ સૂચના આપવામાં આવી છે.કરદાતાની ઇચ્છાહશે તો આ મુદત વધુ લંબાવી પણ આપવામાં આવશે. આ સાથે જ તેમના કેસ શા માટે નવેસરથી ઓપન કરવામાં આવ્યા છે તે અંગેના કારણો પણ કરદાતાઓને આવકવેરા અધિકારીઓએ આપવા પડશે. આ કારણોના અનુસંધાનમાં કરદાતાઓને જોઈતા કાગળો પણ આવકવેરા કચેરીએ પૂરા પાડવાના રહેશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વિરોધની નવી સ્ટાઈલ , કોંગ્રેસના કોર્પોરેટરો પાણી માટે મ્યુ.કમિશનરને ત્યાં ડોલ લઈ પહોંચ્યા
Next Article જર્કે FPPPAમાં વધુ ૨૦ પૈસાનો વધારો કરવાની છૂટ આપી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up