By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોસંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ નાર્કોટીક્સના ગુનામાં વોંટેડ બે આરોપી ઝડપાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > કોસંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ નાર્કોટીક્સના ગુનામાં વોંટેડ બે આરોપી ઝડપાયા
GeneralSouth Gujarat

કોસંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ નાર્કોટીક્સના ગુનામાં વોંટેડ બે આરોપી ઝડપાયા

HM News
Last updated: 13/05/2022 10:29 AM
HM News
4 years ago
Share
SHARE

બારડોલી : સુરત જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પકડાયેલ નાર્કોટીક્સના ગુનામાં વોંટેડ બે આરોપીને સુરત ગ્રામ્ય એસઓજી પોલીસની ટીમે ઝડપી પડ્યા છે.એક આરોપીને સાયણ સુગર રોડ ઉપર નહેર નજીકથી જ્યારે બીજાને ઓલપાડ તાલુકાનાં દેલાડ ચોકડી ખાતેથી ઝડપી પાડ્યા છે.

​​​​​​​પ્રાપ્ત માહિતી મુજબ સુરત ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગૃપની અલગ અલગ ટીમો પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન તેઓને ખાનગી રહે બાતમી મળતા તેમણે ઓલપાડ તાલુકાનાં સાયણ સુગર રોડ ઉપર નહેર નજીકથી નાર્કોટીક્સના ગુનામાં વોંટેડ આરોપી લીપુ રમેશ નાહક (હાલ રહે, શ્રીરામ નગર સોસાયટી, અમરોલી, સુરત શહેર, મૂળ રહે, સચીના ગામ, જી-ગંજામ) ને ઝડપી પાડ્યો હતો અને તેણે ઉપરોક્ત ગુનાની કબૂલાત કરી હતી.અને તેના મિત્ર કાન્હુચરણ ઉર્ફે ભગવાન નાએ ફોન કરી 10 કિલો ગાંજાનો જથ્થો મંગાવ્યો હોય જેથી લીપુ નાહકે અમિત નામના શખ્સ પાસેથી 10 કિલો ગાંજો મેળવી કાન્હુચરણ ઉર્ફે ભગવાનને આપ્યો હોવાની કબૂલાત કરી હતી.ત્યારે એસઓજી પોલીસની ટીમે આ ગુનામાં વોંટેડ અન્ય એક આરોપી કાન્હુચરણ ઉર્ફે ભગવાન બિપ્રા પ્રધાન (રહે, દેલાડ ગામ, ખડી ફળિયું, તા-ઓલપાડ) ને દેલાડ ચોકડી નજીકથી ઝડપી પાડ્યો હતો.તેણે ગુનાની કબૂલાત કરતાં પોલીસે આ બંને વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સમરોલી ગામે સ્ટેટ મોનીટરીંગ સેલનો છાપો : ગ્રામ પંચાયતનો વોર્ડ સભ્ય સહિત બે વ્યક્તિ 80 હજારના વિદેશી દારૂ સાથે ઝડપાયા
Next Article ઉત્તર ભારતના કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઇ અને ગોલ્ડી બ્રાર ગેંગનો શુટર પિસ્ટલ અને 5 જીવતા કાર્ટીઝ સાથે વલસાડમાંથી ઝડપાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up