By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઉત્તર ભારતના કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઇ અને ગોલ્ડી બ્રાર ગેંગનો શુટર પિસ્ટલ અને 5 જીવતા કાર્ટીઝ સાથે વલસાડમાંથી ઝડપાયો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ઉત્તર ભારતના કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઇ અને ગોલ્ડી બ્રાર ગેંગનો શુટર પિસ્ટલ અને 5 જીવતા કાર્ટીઝ સાથે વલસાડમાંથી ઝડપાયો
GeneralSouth Gujarat

ઉત્તર ભારતના કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઇ અને ગોલ્ડી બ્રાર ગેંગનો શુટર પિસ્ટલ અને 5 જીવતા કાર્ટીઝ સાથે વલસાડમાંથી ઝડપાયો

HM News
Last updated: 13/05/2022 10:37 AM
HM News
4 years ago
Share
SHARE

વલસાડ : વલસાડ SOGએ બિશનોઈ અને લોરેન્સ બ્રારની ગેંગના શાર્પશુટરને પિસ્તોલ અને 5 જીવતા કાર્ટિઝ સાથે ઝડપી પાડ્યો છે.શાર્પશુટર પુનાથી રાજસ્થાન જતી વેળાએ ઝડપાયો હતો.દેશ-વિદેશથી વર્ચ્યુયલ કોલિંગના મારફતે ચાલતી ગેંગનો શાતીર શાર્પ શૂટર હતો.

વલસાડ SOGની ટીમે ઝડપેલાં આરોપીનું નામ અભિષેક ઉર્ફે સોનુ કોળી છે.જે મૂળ પુનાનો રહેવાસી છે.આરોપીની પુછપરછ પોલીસને ચોંકાવનારી વિગતો જાણવા મળી છે.આ આરોપી લોરેન્સ બિશનોઈ ગેંગ જે સોંપૂ ગેંગ તરીકે કુખ્યાત છે.તેનો શૂટર હોવાનું જાણવા મળ્યું હતું.

રાજસ્થાન,મધ્યપ્રદેશ અને હરિયાણા,દિલ્હી,પંજાબ જેવા રાજ્યોમાં ખંડણી અને ફાયરિંગ કરવાના બનાવો અને મોટા ભાગના ક્રાઇમ કરતી હોય છે.આ ગેંગના મોટા માથા લોરેન્સ બિશનોઈ,ગોલડી બ્રાર,કાલા રાણા ઉર્ફે વીરેન્દ્ર પ્રતાપ આ ત્રણે ભેગા મળી ગેંગ મોટી બનાવી છે અને ઝડપાયેલો આરોપી તેઓ માટે કામ કરતો હતો.હાલમાં લોરેન્સ બિશનોઈ તિહાડ જેલમાં છે.કાળા રાણા થાઈલેન્ડથી ઝડપાયો છે અને ગોલ્ડી બ્રાર કેનેડામાં રહી પોતાનું નેટવર્ક ચલાવે છે.આ તમામ આરોપીઓ વર્ચ્યુયલ કોલિંગ મારફતે ખંડણી મેળવવા ફાયરિંગ કરવાનું રેકેટ ચલાવી રહ્યા છે અને આ ગેંગ એ ઝડપાયેલા આરોપી અભિષેક નો 4 ગુના માં ઉપયોગ કરેલો છે.

આ આરોપી જુવેનાઇલ હતો ત્યાંથી જ બિશનોઈ ગેંગ સાથે જોડાયો હતો આ આરોપીએ રાજસ્થાનમાં ભાજપના નેતા પાસે ખંડણી માંગવી અને અન્ય લોકો પાસે ખંડણી માગી ફાયરિંગ કરી પૈસા મળે એ હેતુ કમિશન પર કામ કરે છે.હાલમાં જ પુનામાં રાયોટિંગ અને હત્યાનો પ્રયાસ ગોળી મારી કર્યો હતો અને રાજસ્થાનમાં બીજેપી નેતા પાસે 1 કરોડ ની ખંડણી સાથે અન્ય 2 ગુના માં વોન્ટેડ આરોપી ની ધરપકડ કરાઈ છે.પુના ખાતેથી ગુનાને અંજામ આપી રાજસ્થાન ભાગી રહેલા આરોપીને બાતમી આધારે વાપી GIDC વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.દેશની જેલમાં બંધ આરોપી અને વિદેશમાં રહી કુખ્યાત આરોપીઓ આ ગેંગ ઓપરેટ કરી રહ્યા છે આ ગેંગ ના શાર્પ શૂટર ને ઝડપવા માં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે.

રાજસ્થાનના ભાજપી નેતા પાસે 1 કરોડની ખંડણીમાં પકડાયેલો આરોપી વોન્ટેડ હતો

વાપી એસઓજીએ પકડેલો આરોપી સામે ભૂતકાળમાં રાજસ્થાનના રાયસિંગનગરમાં રહેતા ફાયનાન્સર રાકેશ ખટીક ઉર્ફે લાલાના ધરે ફાયરિંગ કરીને 1 કરોડ રૂપિયાની ખંડણી વસુલી હતી.ત્યારબાદ ગંગાનગરમાં પણ વેપારી પાસે 1 કરોડ રૂપિયાની ખંડણી માગવાના કેસમાં પોલીસે ધરપકડ કરી હતી.હનુમાન ગઢમાં પણ કાપડના વેપારી પાસે 2 કરોડની ખંડણી માગી હતી.જ્યારે આ વર્ષે ભાજપના નેતા અને ઉદ્યોગપતિ પાસે 50 લાખ રૂપિયાની ખંડણી કેસમાં આરોપી અભિષેક કોળી વોન્ટેડ હતો.

મુખ્ય સૂત્રધાર 15 ટકા કમિશન આપતા

ચાર રાજ્યમાં ખંડણીખોરીમાં કુખ્યાત આ ગેંગના સૂત્રધાર હાલ એક જેલમાં છે તો બીજો વિદેશમાં વસી ગયો છે.જોકે, આમ છતાં તેઓ નેટવર્ક ચલાવી રહ્યા છે.પકડાયેલા આરોપી સહિત અન્ય સાગરિતોને ખંડણીના 15 ટકા કમિશન પેટે ચુકવાતા હતા.

વરર્ચ્યુલ કોલ કરીને ખંડણી માગતા

લોરેન્સ બિશ્નોઇ,ગોલ્ડી બ્રાર અને વિરેન્દ્ર રાણા ઉર્ફે કાલા તેમના સાગરિતોને ઉદ્યોગપતિ,ફાયનાન્સર અને વેપારીઓને વરર્ચ્યુલ કોલ કરીને ખંડણી માગતા હતા.જો ખંડણી આપવાની ના પાડે તો ફાયરિંગ કરીને ધમકાવતા હતા.પકડાયેલો આરોપી આયોજન મુજબ વેપારી કે ઉદ્યોગપતિની રેકી કરતો હતો.બાઇક ઉપર આવી ફાયરિંગ કરીને ભાગી જતા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોસંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ નાર્કોટીક્સના ગુનામાં વોંટેડ બે આરોપી ઝડપાયા
Next Article ઓલપાડ તાલુકાના 7 ગામમાં‎ 10.69 કરોડના વિકાસકામોનું ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી મુકેશ પટેલના હસ્તે ખાતમુહર્ત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up