By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: WHOએ ભારતના કર્યા વખાણ, કહ્યું – કોરોનાને રોકવો હવે તમારા હાથમાં
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > WHOએ ભારતના કર્યા વખાણ, કહ્યું – કોરોનાને રોકવો હવે તમારા હાથમાં
GeneralInternational

WHOએ ભારતના કર્યા વખાણ, કહ્યું – કોરોનાને રોકવો હવે તમારા હાથમાં

HM News
Last updated: 24/03/2020 10:33 AM
HM News
6 years ago
Share
SHARE

કોરોના વાયરસના ઝડપથી વધતા કેસની વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે કોરોનાના પ્રસાર પર પ્રતિબંધ લગાવા માટે ભારતને પોતાની આક્રમક કાર્યવાહી ચાલુ રાખવી જોઇએ. ભારતમાં કોરોનાના 499 કેસ સામે આવ્યા છે અને તેના પ્રસારને રોકવા માટે 548 જિલ્લામાં લોકડાઉન જાહેર કરી દીધા છે.

કોરોનાના પ્રસારને રોકવા માટે ભારતની તરફથી ઉઠાવામાં આવેલા પગલાં પર વિશ્વ વેપાર સંગઠન (WHO)ના કાર્યકારી નિર્દેશક માઇકલ જે રેયાન એ કહ્યું કે ભારત ચીન જેવો ખૂબ જ ગીચ વસતીવાળો દેશ છે અને આ ગીચ વસતીવાળા દેશોમાં જો કંઇ થાય છે તેના પર કોરોના વાયરસનું ભવિષ્ય નક્કી થશે. તેમણે આગળ માઇકલ જે રેયાને કહ્યું કે ભારતે સાયલન્ટ કિલર કહેવાતી બે ગંભીર બીમારીઓ (સ્મોલ પૉક્સ અને પોલિયા)ના ઉન્મૂલનમાં દુનિયાનું નેતૃત્વ કર્યું. ભારતમાં જબદરસ્ત ક્ષમતા છે તમામ દેશોમાં પણ જબદરસ્ત ક્ષમતા છે કે તેઓ પોતાના સમુદાયો અને નાગરિક સમાજને એકત્ર કરે.

આખી દુનિયામાં થાય સીઝફાયર: UN

બીજીબાજુ સંયુકત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિય ગુટેરે કોરોનાની ભયાનકતાને જોતા આખી દુનિયામાં વૈશ્વિક શાંતિને લઇ આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે હું દુનિયાના તમામ ખૂણામાં તાત્કાલિક વૈશ્વિક યુદ્ધ વિરામનું આહ્વાન કરી રહ્યો છું. આ લોકડાઉ પર સશસ્ત્ર સંઘર્ષ અને આપણા જીવનની સાચ્ચી લડાઇ પર એક સાથે ધ્યાન કેન્દ્રિત કરવા, શત્રુતાથી પીછો છોડાવા અને અવિશ્વાસ તથા દુશ્મનીને દૂર કરવાનો સમય છે.કહ્યું કે એ ખૂબ જ જરૂરી છે કે ભારત જાહેર સ્વાસ્થ્ય સ્તર પર પોતાની આક્રમક કાર્યવાહી ચાલુ રાખે. હવે ભારતના હાથમાં છે કોરોનાને રોકવાનું. 16 હજારથી વધુ મોત થયા

જ્યારે આખી દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. કોરોનાએ અત્યાર સુધીમાં દુનિયાભરના 16000થી વધુ લોકોને કાળનો કોળિયો બનાવ્યા. તો 3.6 લાખથી વધુ લોકો તેની ઝપટમાં આવી ગયા છે. એકલા ઇટલીમાં કોરોનાથી 6077 લોકોના મોત થયા છે. અમેરિકામાં પણ 400થી વધુ લોકોના મોત થયા છે. મોતનો આ આંકડો દરેક દેશમાં ઝડપથી વધી રહ્યો છે. દુનિયાના 190 દેશ કોરોનાથી પ્રભાવિત છે. ઇટલી બાદ ચીનમાં 3270 લોકોના મોત થઇ ચૂકયા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભારતીય રેલવેએ કોરોનાને લઇ ભાવુક અપીલ કરતાં કહ્યું કે, યુદ્ધના સમયે પણ…
Next Article કોરોના વાયરસ સામે લડવા સુરતની સોસાયટીએ લગાવ્યું બોર્ડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up