By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: એક જ કોમના બે જૂથ વચ્ચે ગાયો ચરાવવાની સામાન્ય બાબતે અથડામણ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > એક જ કોમના બે જૂથ વચ્ચે ગાયો ચરાવવાની સામાન્ય બાબતે અથડામણ
GeneralGujarat Now

એક જ કોમના બે જૂથ વચ્ચે ગાયો ચરાવવાની સામાન્ય બાબતે અથડામણ

HM News
Last updated: 16/05/2022 5:56 AM
HM News
4 years ago
Share
SHARE

આણંદ, તા.૧૫ : આંકલાવ તાલુકાના અંબાવ ગામે ગાયો ચરાવવા જેવી સામાન્ય બાબતે એક જ કોમના બે જૂથો વચ્ચે થયેલ તકરારમાં ત્રણ વ્યક્તિઓને વધતા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી.આ બનાવ અંગે આંકલાવ પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે સામસામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આસોદર ખાતે રાખોડીયા વિસ્તારમાં રહેતા નવઘણભાઈ ઉર્ફે પિન્ટુ રાયસંગભાઈ ઉર્ફે રાહાભાઈ બોળીયા અને રાયસીંગભાઈ ગત રોજ બપોરના સુમારે આસોદર સીમ વિસ્તારમાં ખેતરમાં ગાયો ચારતા હતા ત્યારે શેલાભાઈ સીધાભાઈ ભરવાડ, કનુભાઈ સેલાભાઈ ભરવાડ, નથુભાઈ શેલાભાઈ ભરવાડ, જહાભાઈ સીધાભાઈ ભરવાડ અને નાથાભાઈ જહાભાઈ ભરવાડ લાકડીઓ લઈ ત્યાં આવ્યા હતા અને અહીંયા ગાયો કેમ ચારો છો. અમારી ગાયો ચરાવવાની હતી તેમ કહી અપશબ્દો બોલી રાયસીંગભાઈ ઉપર મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો.દરમ્યાન કનુભાઈ શેલાભાઈ ભરવાડે રાયસીંગભાઈના હાથના ભાગે લાકડીના ત્રણ ફટકા માર્યા હતા અને શેલાભાઈ તથા નથુભાઈએ પણ લાકડી વડે ગડદાપાટુનો માર માર્યો હતો.આ ઝઘડામાં નવઘણભાઈ વચ્ચે છોડાવવા પડતા જહાભાઈ ભરવાડ અને નાથાભાઈ ભરવાડે તેઓને લાકડી વડે ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

સામા પક્ષે કનુભાઈ સેલાભાઈ ભરવાડે આપેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા. ૧૪મીના રોજ બપોરના સુમારે કનુભાઈ તેમજ સાહેદો ગાયો ચરાવવા માટે જઈ રહ્યા હતા ત્યારે રાયસીંગભાઈ સીંધાભાઈ ભરવાડે ગાયો ચરાવવાની ના પાડી છે તેમ છતાં કેમ આવો છો તેમ કહી અપશબ્દો બોલ્યા હતા.દરમ્યાન નવઘણભાઈ રાયસીંગભાઈ ભરવાડ અને ભરતભાઈ રાવસીંગભાઈ ભરવાડ તેઓનું ઉપરાણું લઈ લાકડીઓ સાથે ત્યાં આવી ગયા હતા અને કનુભાઈ ભરવાડ ઉપર હુમલો કરી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બામરોલી ગામની કૃષ્ણપુરા પ્રાથમિક શાળાનાં ઓરડા જર્જરિત બન્યા
Next Article ભારતનો બેડમિંટનના થોમસ કપમાં ઐતિહાસિક વિજય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up