By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: જોળવામાં મિલમાં ઝેરી કેમિકલ યુક્ત કાપડની ચીંધી સળગાવવાના પ્રકરણમાં પંચાયતની શંકાસ્પદ ભૂમિકા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > જોળવામાં મિલમાં ઝેરી કેમિકલ યુક્ત કાપડની ચીંધી સળગાવવાના પ્રકરણમાં પંચાયતની શંકાસ્પદ ભૂમિકા
GeneralSouth Gujarat

જોળવામાં મિલમાં ઝેરી કેમિકલ યુક્ત કાપડની ચીંધી સળગાવવાના પ્રકરણમાં પંચાયતની શંકાસ્પદ ભૂમિકા

HM News
Last updated: 26/05/2022 6:05 AM
HM News
4 years ago
Share
SHARE

બારડોલી : સોમવારની મોડી રાત્રે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામના પ્રજા જનો દ્વારા જોળવા ગામને અડીને આવેલા ક્યુબાટીક મિલમાં બોઇલરમાં ઝેરી વેસ્ટ કેમિકલ યુક્ત કાપડની ચીંન્ધી સળગાવવા માટે આવેલ ટેમ્પો પકડવામાં આવ્યો હતો અને ગ્રામજનો આ મુદ્દે વિસ્તારના ધારાસભ્યને પણ જાણ કરવામાં આવી હતી.ઘટનાની રાતે પ્રથમ વખત મિલ માંથી પ્રદુષિત ધુમાડો નીકળતા પ્રથમ વાર સરપંચને ફોન કરી ઘટના અંગે જાણ કરી હતી.જે બાદ સરપંચ દ્વારા મિલના સંચાલકોને જાણ કરવામાં આવતા તત્કાલીક બોઇરલ થોડા સમય માટે બંધ કરી દેવામાં અવાયું,પરંતુ મોડી રાતે 12 વાગ્યા બાદ જ્યારે ફરી એકાએક ઝેરી ધુમાડો નિકળતાની સાથે જ ગામની ગુસ્સે ભરાયેલી પ્રજાઓ મિલમાં ઘસી જઈ જનતા રેડ કરી હતી ત્યારે મિલમાં પકડેલી કાપડની ચીંધી ભરેલો ટેમ્પો અને મિલમાં ખુલ્લેઆમ બાળવામાં આવતી કેમિકલ યુક્ત કાપડની ચીંધી બતાવવા અને આ બાબતે રજુઆત કરવા સરપંચને સ્થળ પર બોલાવવા માટે જ્યારે ફરી સરપંચને ફોન કરવામાં આવ્યો ત્યારે રાતે સરપંચ ફોન બંધ કરી સુઈ ગયા હોવાનું જનતા રેડ કરનારાઓએ જણાવ્યું હતું વધુમાં અગાઉ પણ ગ્રામ જનોએ આ ઊડતી રજકણ બાબતે સરપંચને રજુઆત કરી હતી પરંતુ આજદિન સુધી સરપંચ કે પંચાયત દ્વારા કોઈ કાયદેસર કાર્યવાહી નહિ કરવામાં આવતા અંતે પ્રજાએ જ કાયદો હાથમાં લઈ મિલને બાનમાં લઈ મિલમાં પડેલો ચીંધી ભરેલો ટેમ્પો ઝડપી લેવામાં આવ્યો હતો પ્રથમતો સરપંચ દ્વારા સમગ્ર મામલાને રફેદફે કરવા માટે દબાણ કરવામાં આવ્યું જ્યારે જનતા રેડ કરનારી પ્રજા રાતોરાત ધારા સભ્યને મળવા પહોંચી ત્યારે સરપંચની પગ તળે રેલો આવતા બીજા દિવસે મિલોને નોટિસ મોકલી હોવાનું જાણવા મળ્યું છે

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article જોળવામાં નંણદ ભાભી બાખડયા બંનેની સામસામે ફરિયાદ
Next Article ચલથાણની તુલસી પાર્ક સોસાયટીમાં સોના ચાંદીના દાગીના ચમકાવવાની લાલચ આપી બે ઠગ દાગીના લઈ રફુચક્કર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up