By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 27 વર્ષથી ફરાર નક્સલવાદી સંદીપ યાદવનું મોત, પોલીસે લીધો રાહતનો શ્વાસ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > 27 વર્ષથી ફરાર નક્સલવાદી સંદીપ યાદવનું મોત, પોલીસે લીધો રાહતનો શ્વાસ
GeneralNational

27 વર્ષથી ફરાર નક્સલવાદી સંદીપ યાદવનું મોત, પોલીસે લીધો રાહતનો શ્વાસ

HM News
Last updated: 26/05/2022 7:37 AM
HM News
4 years ago
Share
SHARE

બિહાર : તા.26 મે 2022,ગુરૂવાર : ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી(માઓવાદી)ની બિહાર-ઝારખંડ સ્પેશિયલ એરિયા કમિટીના ટોચના નેતા સંદીપ યાદવનું રહસ્યમય રીતે મૃત્યુ થયું છે.યાદવના મૃત્યુથી ઝારખંડ પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.સંદીપ યાદવની તસવીર આજ સુધી પોલીસના હાથે નહોતી લાગી.આજે લોકો તેની લાશ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.સંદીપ યાદવ નક્સલવાદીઓના કેમ્પમાં’બડે સાહેબ’ તરીકે ઓળખાતા હતા.દેશના 5 રાજ્યોની પોલીસ નક્સલવાદી નેતા સંદીપપ યાદવને શોધી રહી હતી.સંદીપ યાદવનો ડર 90 દાયકામાં પરવાન પર હતો.મૂળ ગયાના લુટુઆના રહેવાસી સંદીપ યાદવના શંકાસ્પદ મોતથી નક્સલવાદીઓની કમર તૂટી ગઈ છે.

તેને બિહારમાં નક્સલવાદનો આધારસ્તંભ માનવામાં આવતો હતો.તેઓ હાલમાં સેન્ટ્રલ ઝોનનો હવાલો સંભાળતા હતા.બિહાર સરકારે તેના પર 5 લાખનું ઈનામ રાખ્યું હતું અને ઝારખંડ સરકારે તેના પર 25 લાખનું ઈનામ રાખ્યું હતું.પોલીસ ફાઈલમાં નક્સલવાદીઓનો ટોચનો નેતા સંદીપ યાદવ 27 વર્ષથી ફરાર હતો પરંતુ તેને પકડવો તો દૂર તેની તસવીર પણ આજદિન સુધી પોલીસના હાથે નહોતી લાગી.સેન્ટ્રલ કમિટિ ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી(માઓવાદી)ના ટોચના નેતા સંદીપ યાદવના મોતથી બિહાર સહિત અનેક રાજ્યોની પોલીસ રાહત અનુભવી રહી છે.સાથે જ નક્સલવાદી કેમ્પમાં’બડે સાહેબ’ના મોતથી નિરાશા ફેલાઈ ગઈ છે.સંદીપ યાદવના શંકાસ્પદ મોત પાછળ દવાનું રિએક્શન જણાવવામાં આવી રહ્યું છે.ઝેર આપીને તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article જાણો, દેશમાં 2100 જેટલા રાજકિય પક્ષો પર ચુંટણીપંચ લેશે એકશન, ટેકસ ચોરી અને એકાઉન્ટમાં કરી છે ગરબડ
Next Article ડિમ્પલને નહીં પણ જયંત ચૌધરીને મળી રાજ્યસભાની ટિકિટ, SP-RLD બનશે સંયુક્ત ઉમેદવાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up