By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: DRI નું ઓપરેશન નમકીન : મુંદ્રા પોર્ટ પરથી 500 કરોડનું કોકેઇન ઝડપાયું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > DRI નું ઓપરેશન નમકીન : મુંદ્રા પોર્ટ પરથી 500 કરોડનું કોકેઇન ઝડપાયું
AhmedabadGeneral

DRI નું ઓપરેશન નમકીન : મુંદ્રા પોર્ટ પરથી 500 કરોડનું કોકેઇન ઝડપાયું

HM News
Last updated: 27/05/2022 5:42 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ(DRI)ના અધિકારીઓએ મુંદ્રા પોર્ટ પર ત્રણ દિવસ સુધી હાથ ધરેલા ઓપરેશન નમકીન અંતર્ગત ૫૦૦ કરોડનું ૫૨ કિલો કોકેઇન જપ્ત કરી લીધું છે.ઇરાનથી મીઠાની કોથળીમાં છુપાવીને કોકેઇન ભારતમાં લાવવવામાં આવ્યું હતું.આ કોકેઇન પાવડર ક્યાં મોકલવાનો હતો તેની તપાસ ચાલી રહી છે.ઇરાનથી કઇ કંપની દ્વારા મીઠાની આડમાં કોકેઇન મંગાવવામાં આવ્યું હતું તેની પણ તપાસ ચાલી રહી છે.ગુજરાતના તમામ બંદરો અને ગુજરાતના દરિયા કિનારા તથા દરિયામાંથી જે રીતે અને જેટલા પ્રમાણમાં ડ્રગ્સ મળી રહ્યું છે તે ખરેખર જોખમી બાબત છે.ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપરાંત પોલીસ અને એટીએસની ટીમ પણ આ દૂષણને ડામવા સક્રિય છે.ગુજરાતના લગભગ તમામ પોર્ટ પરથી હજારો કરોડના હેરોઇન તથા ડ્રગ્સના કન્સાઇન્મેન્ટ ઝડપાયા છે.સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા તમામ પોર્ટ તથા એરપોર્ટ પર ખાસ વોચ રાખવામાં આવી રહી છે.DRIના અધિકારીઓને બાતમી મળી હતી કે ઇરાનથી મુંદ્રા પોર્ટ પર આયાત કરવામાં આવેલા ચોક્કસ માલ સામાનમાં માદક દ્રવ્યો છુપાવીને મોકલવામાં આવ્યા છે.જેને પગલે અધિકારીઓ દ્વારા તમામ ઇમ્પોર્ટ મટિરિયલ ચેક કરવા માટે ઓપરેશન નમકીન શરૂ કર્યું હતું.

ઓપરેશન નમકીન અંતર્ગત શરૂ કરાયેલી તપાસમાં એક કન્સાઇન્મેન્ટમાં મીઠાની ૧૦૦૦ થેલીઓ હોવાનું સામે આવ્યું હતું.અધિકારીઓને શંકા થઇ હતી કે ઇરાનથી મીઠાની આયાત કરવાની વાત કંઇ હજમ થતી નથી.DRIની ટીમ દ્વારા સતત ત્રણ દિવસ સુધી આ તમામ થેલીઓ ચેક કરવાની કવાયત શરૂ કરવામાં આવી હતી.જેમાં કેટલીક બેગમાં મીઠા સાથે કોઇ વિશિષ્ટ પ્રકારની ગંધ ધરાવતો પાવડર મળી આવ્યા હતો.આવા પાવડરને અલગ તારવવામાં આવ્યા હતો.જેના નમુના લઇને એફએસએલમાં તેનું પરિક્ષણ કરાવતાં તે કોકેઇન હોવાનું સામે આવ્યું હતું.DRIએ ૫૨ કિલો કોકેઇનનો જથ્થે કે જેની કિંમત ૫૦૦ કરોડ થાય છે,તે કબજે લઇને વધુ તપાસ શરૂ કરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષ દરમિયાન DRI એ 321 કિલો કોકેઈન જપ્ત કર્યું હતું,જેની કિંમત આંતરરાષ્ટ્રીય ગેરકાયદે બજારમાં 3200 કરોડ થાય છે. છેલ્લા એક મહિનામાં DRIએ કંડલા પોર્ટ પર જીપ્સમ પાવડરના કોમર્શિયલ આયાત કન્સાઈનમેન્ટમાંથી 205 કિલો હેરોઈનની રિકવરી કરી છે.પીપાવાવ બંદર પર હેરોઈન સાથે 395 કિલો થ્રેડ-લેસ્ડ,એર એટ 62 કિલો હેરોઈન સહિત કેટલાક નોંધપાત્ર કેસ નોંધ્યા છે.કાર્ગો કોમ્પ્લેક્સ,IGI નવી દિલ્હી અને લક્ષદ્વીપ ટાપુઓના દરિયાકાંઠે 218 કિલો હેરોઈન(ભારતીય કોસ્ટ ગાર્ડ સાથે સંયુક્ત ઓપરેશનમાં)ઉપરાંત,ધાતુના નળના ત્રિકોણ વાલ્વમાં ઉચ્ચ શુદ્ધતાના સોનાને છૂપાવવાની નવી પદ્ધતિમાં એર કાર્ગો કોમ્પ્લેક્સ,દિલ્હીમાંથી 61.5 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ માટે AMTS-BRTS મુકાશે
Next Article કાફેની આડમાં ધમધમતા કપલ બોક્સ પુનઃ વિવાદમાં : વેસુ વિસ્તારની કોલેજીયન યુવતીને કાફેમાં બોલાવી સહઅધ્યાયીએ દુષ્કર્મ કર્યુ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up