By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આર્યનને સંડોવતા ડ્રગ કેસમાં એનસીબી આજકાલમાં અંતિમ ચાર્જશીટ રજૂ કરશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > આર્યનને સંડોવતા ડ્રગ કેસમાં એનસીબી આજકાલમાં અંતિમ ચાર્જશીટ રજૂ કરશે
GeneralMumbai

આર્યનને સંડોવતા ડ્રગ કેસમાં એનસીબી આજકાલમાં અંતિમ ચાર્જશીટ રજૂ કરશે

HM News
Last updated: 27/05/2022 6:07 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ : બહુચર્ચિત કોર્ડેલીયા ક્રુઝ શીપ ડ્રગ્સ પ્રકરણે એનસીબી આગામી બેથી ત્રણ દિવસમાં અંતિમ ચાર્જશીટ દાખલ કરે તેવી શક્યતા છે તેવું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં આ હાઈ-પ્રોફાઈલ ડ્રગ્સ કેસનો એનસીબીએ પર્દાફાશ કર્યો હતો જેમાં બોલીવુડના સુપરસ્ટાર શાહરૃખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી.એનસીબીને ચાર્જશીટ દાખલ કરવા માટે આપવામાં આવેલી વધારાની બે મહિનાની મુદત ૨૯ મેના પુરી થઈ રહી છે.આ પહેલા ૩૦ માર્ચના રોજ અહીંની એક વિશેષ અદાલતે એનસીબીને ચાર્જશીટ દાખલ કરવા બે મહિનાની મુદત વધારી આપી હતી.ગયા વર્ષે ૨ ઓક્ટોબરના રોજ કોર્ડેલીયા ક્રુઝ શીપ મુંબઈથી ગોવા જવા નિકળી ત્યારે મધરાતે એનસીબીએ છાપો માર્યો હતો જેમાં એનસીબીના તત્કાલીન ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે અને અન્ય અધિકારીઓ ગુપ્ત માહિતીને આધારે પેસેન્જર બનીને ત્રાટકયા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.

એનસીબીએ છાપા માર્યા તેમાં કોકેઈન,મેફેડ્રોન,ચરસ,હાઈડ્રોપોનિક બીડ,એમડીએમએ જેવા ડ્રગ્સનો નાનો જથ્થો તેમજ ૧.૩૩ લાખની રોકડ જપ્ત કરવામાં આવી હતી.શરૃઆતમાં એનસીબીએ શાહરૃખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત આઠ જણની ડ્રગ્સ પ્રકરણે અટક કરી હતી જેની સંખ્યા પછીથી ૨૦ પર પહોંચી ગઈ હતી.આ પ્રકરણે લગભગ ત્રણ અઠવાડિયા આર્થર રોડ જેલમાં વિતાવ્યા બાદ ૩૦ ઓક્ટોબરના રોજ આર્યન ખાનની છૂટકા થઈ હતી.તેને દર અઠવાડિયે એનસીબીની ઓફિસમાં હાજર રહેવા જણાવવામાં આવ્યું હતું.જોકે પાછળથી તપાસ એજન્સી બોલાવી ત્યારે હાજર થવાની રાહત આપવામાં આવી હતી.આ પ્રકરણે એનસીબીના તત્કાલિન ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે સામે ભ્રષ્ટાચારના આરોપો થયા બાદ આ પ્રકરણની તપાસ માટે એનસીબીના અધિકારી સંજય સિંહની અધ્યક્ષતા હેઠળ સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ(સીટ)ની સ્થાપના કરવામાં આવી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સવાબે વર્ષની બાળકી બની યંગેસ્ટ હોર્સ રાઇડર
Next Article ભ્રષ્ટાચારના કેસમાં સચિન વાઝેની તાજના સાક્ષી બનવા કોર્ટમાં અરજી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up