By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકની ભરતીના ઈન્ટરવ્યૂનો 31મી મેથી આરંભ થશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકની ભરતીના ઈન્ટરવ્યૂનો 31મી મેથી આરંભ થશે
AhmedabadGeneral

ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકની ભરતીના ઈન્ટરવ્યૂનો 31મી મેથી આરંભ થશે

HM News
Last updated: 28/05/2022 5:55 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વિલંબિત અધ્યાપક સહાયકની ભરતી પ્રક્રિયામાં અંતે ઈન્ટરવ્યૂ જાહેર કરી દેવાયા છે.31મી મેથી ઈન્ટરવ્યૂ પ્રક્રિયા શરૂ થશે અને પ્રથમ તબક્કામાં છ જગ્યા માટે ઈન્ટરવ્યૂ થશે.ગુજરાતની આર્ટ્સ,સાયન્સ,કોમર્સ અને લૉ સહિતની ગ્રાન્ટેડ કોલેજોની વિવિધ વિષયની 920 અધ્યાપક સહાયકની જગ્યા માટે સરકાર દ્વારા બે વર્ષ પહેલાં ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવી હતી.ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા અગાઉ અરજી પ્રક્રિયા પૂર્ણ કરાયા બાદ ઘણા સમય પછી ગત મહિને મેરિટ યાદી જાહેર કરી કોલેજ પસંદગી માટેનો ઓનલાઈન રાઉન્ડ કરવામાં આવ્યો હતો.૮થી ૧૩ એપ્રિલ સુધી થયેલા કોલેજ પસંદગીના ફાઈનલ ઓનલાઈન રાઉન્ડ બાદ ઈન્ટરવ્યૂ જાહેર કરવામાં આવ્યા ન હતા.જેને લઈને ઉમેદવારો રોષે ભરાયા હતા અને ઈન્ટરવ્યૂ જાહેર રન થતા રાહ જોઈને બેઠેલા હજારો ઉમેદવારોનું ઉનાળું વેકેશનનું આયોજન બગડ્યું હતું.

તાજેતરમાં ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા જીઓગ્રાફી,લૉ સહિતના કેટલાક વિષયની વિવિધ કોલેજોની 14 જેટલી જગ્યાઓના ઈન્ટરવ્યૂ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.કારણ કે,આ 14 જગ્યા માટે એક પણ ઉમેદવારે પસંદગી આપી ન હતી.અંતે આજે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા ઈન્ટરવ્યૂની પ્રક્રિયા અને તારીખો પણ જાહેર કરી દેવાઈ છે.જે મુજબ 31મી મેથી ઈન્ટરવ્યૂ શરૂ થશે.જેમાં પ્રથમ તબક્કામાં બાયો કેમિસ્ટ્રી,કમ્પ્યૂટર સાયન્સ,ઈન્ડ્રસ્ટ્રી કેમિસ્ટ્રી,ફીલોસોફી,પોલિટિકલ સાયન્સ અને ઝુઓલોજીની એક એક જગ્યા માટે ઈન્ટરવ્યૂ થશે.આ છ જગ્યામાં ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઈવનિંગ, ગુજરાત કોમર્સ કોલેજ મોર્નિંગ,ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ,ગવર્નમેન્ટ કોમર્સ કોલેજ ગાંધીનગર,ગવર્નમેન્ટ આર્ટસ કોલેજ ગાંધીનગર અને ગવર્નમેન્ટ સાયન્સ કોલેજ ગાંધીનગરની એક જગ્યાનો સમાવેશ થાય છે.આ તમામે તમામ છ જગ્યા ઓપન કેટેગરી-જનરલની છે.

આ જગ્યા માટેના ઈન્ટરવ્યૂની તમામ સૂચનાઓ અને શિડ્યૂલ ઉમેદવારોને મેઈલ અને મેસેજથી મોકલી પણ દેવામાં આવ્યા છે.આ જગ્યાઓના ઈન્ટરવ્યૂ માટે શિડ્યૂલ વેબપોર્ટલ પર મૂકી દેવાયું છે.આ છ જગ્યા બાદ બાકીની જગ્યાઓના ઈન્ટરવ્યૂ તબક્કાવાર જાહેર કરાશે. હવે કુલ 920 જગ્યાઓમાંથી 914 જગ્યા માટેના ઈન્ટરવ્યૂ કરાશે.અગાઉ 14 જગ્યા ઉમેદવારોની પસંદગીના અભાવે હાલ પુરતી રદ કરાઈ છે. મહત્વનું છે કે,આ ભરતી પ્રક્રિયા છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી હતી અને ઈન્ટરવ્યૂ યુજીસી નિમયથી કરવા કે સરકારના અગાઉના ઠરાવ મુજબ કરવા તેને લઈને અનેક વિરોધ અને વિવાદ થઈ ચૂક્યા છે.અંતે હવે યુજીસીના 80:20ના રેશિયોથી જ ઈન્ટરવ્યૂ પ્રક્રિયા કરાશે.જેમાં ઈન્ટરવ્યૂમાં અંતિમ પસંદગી તો કોલેજ સંચાલકોના હાથ જ રહેશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article તરસાડીમાં તીનપત્તીનો જુગાર રમતી ત્રણ મહિલા સહિત આઠ જુગારી ઝડપાયા
Next Article સિનિયર એડવોકેટ આઈ.એચ. સૈયદની ક્વોશિંગ પિટિશન ટકવા પાત્ર કે નહીં, કોર્ટ ચુકાદો આપશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up