By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રથયાત્રા રુટ ઉપર તૈયારી મધ્યઝોનમાં ૨૮૩ ભયજનક મકાનોને તંત્ર દ્વારા નોટિસ અપાઈ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > રથયાત્રા રુટ ઉપર તૈયારી મધ્યઝોનમાં ૨૮૩ ભયજનક મકાનોને તંત્ર દ્વારા નોટિસ અપાઈ
AhmedabadGeneral

રથયાત્રા રુટ ઉપર તૈયારી મધ્યઝોનમાં ૨૮૩ ભયજનક મકાનોને તંત્ર દ્વારા નોટિસ અપાઈ

HM News
Last updated: 28/05/2022 7:15 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : શુક્રવાર,27 મે,2022 :અમદાવાદ શહેરમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે શહેરના જગદીશ મંદિર ખાતેથી રથયાત્રા કાઢવામાં આવે છે.રથયાત્રા અગાઉ તેના રુટ ઉપર આવતા ૨૮૩ જેટલા ભયજનક મકાનોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ અપાઈ છે.ખાડિયા વોર્ડમાં સૌથી વધુ ૧૭૬ ભયજનક મકાન છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્ર તરફથી આગામી રથયાત્રા પહેલા તેના નિર્ધારીત રુટ ઉપર તૈયારીઓ શરુ કરવામાં આવી છે.ભયજનક મકાનોનો સર્વે કરી જે તે વોર્ડમાં આવેલા ભયજનક મકાનના ભાગ અથવા તો મકાનને ઉતારી લેવા તંત્ર તરફથી વપરાશકારોને નોટિસ પણ આપવામાં આવી છે.ખાડિયા વોર્ડમાં સૌથી વધુ ૧૭૬ ભયજનક મકાન અથવા તો ભયજનક ભાગને તાકીદે ઉતારી લેવા માટે નોટિસ અપાઈ છે.દરિયાપુર વોર્ડમાં ૮૪ મકાનોના વપરાશકારોને નોટિસ આપવામાં આવી છે.જમાલપુર વોર્ડમાં દસ મકાન જયારે શાહીબાગ વોર્ડમાં નવ અને શાહપુર વોર્ડમાં ચાર મકાનના ઉપયોગકર્તાઓને નોટિસ આપવામાં આવી છે.દર વર્ષે મધ્યઝોન ઉપરાંત ઉત્તરઝોનમાં રથયાત્રાના પરંપરાગત રુટમાં આવતા સરસપુર સહિતના વિસ્તારોમાં ભયજનક મકાન અંગે તંત્ર તરફથી નોટિસ આપવામાં આવતી હોય છે.

પરંતુ તંત્ર તરફથી આપવામાં આવતી આ પ્રકારની નોટિસની બીજી તરફ નજર નાંખવી પણ જરુરી છે.એટલા માટે કે કોટ વિસ્તારમાં આવેલી પોળોમાં મધ્યમ અને સામાન્ય વર્ગના લોકો તેમના પરિવારસાથે ઘણા વર્ષોથી વસવાટ કરી રહ્યા છે.ઉપરાંત આ પરિવારો વર્ષોથી રહેતા હોવાના કારણે તેઓ સામાન્ય ભાડાની રકમ આપતા હોય છે.એક વાત એ પણ છે કે,આ પરિવારો આર્થિક રીતે એટલા સમૃદ્ધ પણ હોતા નથી કે મ્યુનિસિપલ કોર્પોરેશન તેમનુ મકાન ભયજનક હોવા અંગે કે મકાનનો ભાગ ભયજનક હોવા અંગે નોટિસ આપે અને તરત તે મકાનનો ઉપયોગ કરનારા લોકો તેને રીપેર કરાવી શકે.

આ ઉપરાંત એક અન્ય કારણ એ પણ છે કે,ઘણાં એવા મકાનો પણ છે કે જયાં મકાનમાલિક અને ભાડુઆત વચ્ચે ભાડાની રકમ કે પછી અન્ય કોઈ કારણસર કોર્ટ મેટર ચાલી રહી છે.આ પરિસ્થિતિમાં કોણ મકાન ભયજનક હોવાછતાં રીપેર કરાવે?આ બાબત મ્યુનિસિપલ તંત્રે પોતે સમજવાની જરુર છે.તંત્ર ભયજનક મકાન હોવાઅંગેની નોટિસ દર વર્ષે રથયાત્રા પહેલા આપતુ હોય છે એના બદલે એક ખાસ ઝૂંબેશ કરી આ પ્રકારે સર્વેમાં જોવા મળેલા ભયજનક મકાન કે તેના ભાગને તંત્ર દ્વારા જ ઉતારી લેવામાં આવે એવી કોઈ ચોકકસ નિતી કયા કારણથી અમલમાં મુકાતી નથી એવી સ્થાનિક રહીશોમાં ચર્ચા થતી સાઁબળવા મળી રહી છે.આ પાછળનુ કારણ એ પણ છે કે,જે ભયજનક મકાનમાં રહેવાવાળા પરિવાર આમ પણ આર્થિક તંગ હાલતમાં જીવન જીવતા હોય છે તો પછી એને મકાનનો ભયજનક ભાગ કે એક સમયે આખુ મકાન ઉતારવાનુ થાય તો એ ઉતારવા માટેનો ખર્ચ પણ પોષાવો તો જોઈએને?તંત્ર આટલુ સમજે તો પણ દર વર્ષે નોટિસો આપવાની માથાકૂટ દુર થઈ જાય એમ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દેશમાં ડ્રોન ટેકનિક રોજગાર આપશે, ભારત 2030 સુધીમાં ડ્રોન હબ બનશે
Next Article એશિયન ગ્રેનિટોપર આવકવેરાના દરોડામાં સુરતના શેરદલાલ ચિરાગ મોઢ પાસેથી ૪ કરોડ રોકડા મળી આવ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up