By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મોહમ્મદ સિરાજે IPLમાં બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ…જાણો તેનો ઈકોનોમી રેટ કેટલો?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મોહમ્મદ સિરાજે IPLમાં બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ…જાણો તેનો ઈકોનોમી રેટ કેટલો?
GeneralMumbai

મોહમ્મદ સિરાજે IPLમાં બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ…જાણો તેનો ઈકોનોમી રેટ કેટલો?

HM News
Last updated: 28/05/2022 8:08 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈ : તા.28 મે 2022, શનિવાર : IPL ક્વોલિફાયર 2માં જોસ બટલરે(Jos Buttler)સદી રમીને સિદ્ધિ મેળવી તો બીજી તરફ બેંગ્લોરના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો છે.
હકીકતમાં સિરાજ IPLના ઈતિહાસમાં એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા અપાવનાર બોલર બની ગયો છે.તેની સામે બેટ્સમેને આ સિઝનમાં કુલ 31 છગ્ગા ફટકાર્યા છે.જોકે,હસરંગા સામે આ સિઝનમાં કુલ 30 છગ્ગા ફટકાર્યા છે.વર્ષ 2018માં ડ્વેન બ્રાવો સામે કુલ 29,વર્ષ 2015માં ચહલ સામે બેટ્સમેનોએ 28 છગ્ગા ફટકાર્યા હતા.તે જ સમયે,આ સિઝનમાં બેટ્સમેનોએ ચહલ સામે 27 છગ્ગા ફટકાર્યા છે.

75 વર્ષ અગાઉ કેવી રીતે થયા હતા ભારતના બે ટૂકડા, લાખો લોકોને સહન કરવુ પડ્યું હતું વિભાજનનું દર્દ
મહેસાણાની ઓઇલ મીલ સામે 678 કરોડના બેન્ક ફ્રોડમાં CBIની પોલીસ ફરિયાદ
ગુજરાતની શાળાઓ પર પ્રશ્ન કરનાર CM કેજરીવાલને સી.આર.પાટીલે આપ્યો જડબાતોડ જવાબ
શિવજીને લંકા લઈ જતા રાવણથી રસ્તામાં કેમ મુકાઈ ગયું શિવલિંગ? જાણો તે સ્થાન પર બનેલા મંદિરની રોચક કહાની
આર્મેનિયા વિરુદ્ધ અઝરબૈજાન લડાઈમાં રશિયા અને પાકિસ્તાન પણ કૂદ્યાં
Share This Article
Facebook Email Print
Previous Article રાજસ્થાનનો આઇપીએલની ફાઈનલમાં પ્રવેશ : બેંગ્લોર ૭ વિકેટથી હારીને બહાર
Next Article ચાંદી રૂ. 1500 ઉછળી રૂ. 64000 ને આંબી ગઈ રશિયાના ક્રૂડમાં ભારત તથા શ્રીલંકાની ધૂમ ખરીદી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up