By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નૈઋત્ય ચોમાસું કેરળમાં સમય કરતા વહેલું પહોંચ્યું 15 જૂનની આસપાસ ગુજરાતમાં એન્ટ્રીની આગાહી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > નૈઋત્ય ચોમાસું કેરળમાં સમય કરતા વહેલું પહોંચ્યું 15 જૂનની આસપાસ ગુજરાતમાં એન્ટ્રીની આગાહી
AhmedabadGeneral

નૈઋત્ય ચોમાસું કેરળમાં સમય કરતા વહેલું પહોંચ્યું 15 જૂનની આસપાસ ગુજરાતમાં એન્ટ્રીની આગાહી

HM News
Last updated: 30/05/2022 7:07 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : સતત પડી રહેલી કાળઝાળ ગરમી બાદ છેલ્લા ત્રણ દિવસથી નૈઋત્ય દિશા તરફથી પવન ફૂંકાવાના શરૂ થયા છે જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણનો માહોલ સર્જાયો હતો.કેરળમાં સમય કરતા વહેલું નૈઋત્ય ચોમાસું પહોંચી ગયું છે જે ધીમી ગતિએ આગળ વધે તેવી શક્યતા છે.કોઇ વિધ્ન ન નડે તો રાજ્યમાં પણ 15 જૂનની આસપાસ વરસાદની સત્તાવાર એન્ટ્રી થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.બીજી તરફ તાપમાન ઘટ્યું છે પરંતુ ભેજવાળા પવન શરૂ થતા લોકો દિવસભર પરસેવે રેબઝેબ બન્યાં હતાં.

નૈઋત્ય ચોમાસુ મધ્ય અરબી સમુદ્ર,ઉત્તર અરબ સમુદ્ર,કેરળ,કોંકણના બાકીના ભાગ,કર્ણાટકના ઉત્તર અંતરિયાળ ભાગ,દક્ષિણ કર્ણાટકના મોટા ભાગના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે.અરબી સમુદ્રમાં વરસાદ માટે સાનુકૂળ સિસ્ટમને કારણે ચોમાસુ સમય કરતા બે દિવસ પહેલાં જ કેરળ પહોંચી ગયું છે.નૈઋત્ય પવનની અસરને કારણે જ હવામાં ભેજ વધી રહ્યો છે.જેથી અસહ્ય બફારો વર્તાઇ રહ્યો છે.હવામાન વિભાગે જણાવ્યું છે કે,નૈઋત્ય ચોમાસું આગળ વધી રહ્યું છે અને ગુજરાતમાં પણ સમય કરતા થોડું વહેલું ચોમાસું આવી પહોંચે તેવી સાનુકુળ પરિસ્થિતિ હાલ દેખાઇ રહી છે.

પરંતુ કોઇ અન્ય સિસ્ટમ સર્જાય તો વરસાદમાં વિધ્નની શક્યતાઓ રહેલી છે.સતત બીજા દિવસથી બદલાયેલા વાતાવરણને કારણે પારો પણ ગગડ્યો છે.જોકે,આજે મોટા ભાગના શહેરના મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહેતા બપોરના સમયે ગરમી વર્તાઇ હતી.41.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું હતું.જ્યારે અમદાવાદમાં પણ પારો સમાન્ય ઘટી 41 ડિગ્રી પર રહ્યો હતો.હવામાં ભેજનું પ્રમાણ સવારે 68 અને સાંજે 38 ટકા જેટલું ઊંચુ રહેતા લોકો પરસેવે રેબઝેબ થયા હતા.આગામી દિવસોમાં ગરમીમાં રાહત મળે તેવા સંકેત હવામાન વિભાગે આપ્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અર્થવ્યવસ્થાનું ડૂબવું એ જ નોટબંધીની ‘સફળતા’ : રાહુલ
Next Article ભાજપના ભ્રષ્ટ નેતા, અધિકારીઓએ ફરી એકવાર સરકારી પરીક્ષાનું પેપર લીક કર્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up