By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નાગરિકોને હાશકારો : મ્યુનિ. ટેક્સ ખાતામાં અરજીના નિકાલ માટે જાતજાતના પુરાવા માંગવામાં આવશે નહીં
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > નાગરિકોને હાશકારો : મ્યુનિ. ટેક્સ ખાતામાં અરજીના નિકાલ માટે જાતજાતના પુરાવા માંગવામાં આવશે નહીં
AhmedabadGeneral

નાગરિકોને હાશકારો : મ્યુનિ. ટેક્સ ખાતામાં અરજીના નિકાલ માટે જાતજાતના પુરાવા માંગવામાં આવશે નહીં

HM News
Last updated: 01/06/2022 5:36 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : મ્યુનિ.ટેકસ ખાતામાં નામ ટ્રાન્સફર,આકારણી સામે વાંધો વગેરે કામ માટે કરવી પડતી અરજીની સાથે નાગરિકો પાસે જાતજાતનાં પુરાવા માંગવાનું બંધ કરવાનો અને જરૂરી એવા ૩-૪ ડોક્યુમેન્ટથી કામ ચલાવવાનો નિર્ણય લેવાતાં નાગરિકોને હેરાનગતિમાંથી છૂટકારો મળશે તેમ રેવન્યુ કમિટી ચેરમેને જણાવ્યું હતું.મ્યુનિ.રેવન્યુ કમિટીની બેઠક બાદ ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે,શહેરનાં વિવિધ વિસ્તારોમાં નાગરિકો-વેપારીઓને મ્યુનિ.ટેક્સ ખાતામાં વિવિધ કારણોસર અરજી કરવી પડતી હોય છે.જેમાં મિલકતનાં નામ ટ્રાન્સફર માટે અરજી,મિલકત ખાલી-બંધની અરજી,આકારણી વધુ હોવાની વાંધાઅરજી,મિલકત કબજેદારનાં નામ ફેરફારની અરજી વગેરે પ્રકારની ૨૦ જેટલી અરજી સાથે જાતજાતનાં દસ્તાવેજી ડોક્યુમેન્ટની માંગણી કરવામાં આવતી હતી.

જેમાં અમુક દસ્તાવેજથી કામ ચાલી જાય તેમ હોવા છતાં મ્યુનિ.ટેક્સ ખાતાનાં કર્મચારી જક્કી વલણ અપનાવીને બધા પુરાવા જોઇશે જ તેમ કહી નાગરિકોને ધક્કા ખવડાવતાં હોવાની વ્યાપક ફરિયાદો તેમનાં સુધી પહોંચવા પામી હતી તેવી માહિતી આપતાં રેવન્યુ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે,તેમણે વિવિધ અરજીઓનાં નિકાલ માટે કયા પ્રકારનાં પુરાવા ચાલી શકે તેની તપાસ કરી અને અધિકારીઓ સાથે વાતચીત કરીને નાગરિકોને થતી બિનજરૂરી હેરાનગતિ ટાળવા માટે ઓછામાં ઓછા પુરાવાથી કામ ચલાવી લેવા અને અરજીઓનો નિકાલ કરવાનો નિર્ણય લીધો હતો.તેમણે કહ્યું કે,અમુક અરજીઓનાં નિકાલ માટે ટેક્સ ખાતા દ્વારા જે પુરાવા માંગવામાં આવે તે કોઇ કારણસર નાગરિક રજૂ ના કરી શકે અને બીજા પુરાવા ચાલે તેમ હોય તેમ છતાં નાગરિકની અરજીનો નિકાલ ન થાય તે કઇ રીતે ચાલી શકે.ટેક્સ ખાતામાં વિવિધ અરજી કરનારા નાગરિકો તમામ પુરાવા રજૂ કરી શકે નહિ એટલે ટેક્સ ખાતાનાં કર્મચારી કોઇનીય મંજૂરી વગર ફાઇલ દફતરે કરી દેતાં હોવાની માહિતી મળ્યા બાદ નાગરિકો જ્યારે પુરાવા રજૂ કરે ત્યારે ફાઇલ ફરી ખોલવાની સૂચના આપી હતી.

તેમ છતાં આ તંત્રમાં સુધારો કરવા માટે તેમણે વાંધાઅરજીઓની ફાઇલો બારોબાર દફતરે કરતાં પહેલાં જે તે કર્મચારીએ તેનાં ઉપરી અધિકારીની મંજૂરી લેવી પડશે તેમ ઠરાવ્યું છે.તેનાથી ટેક્સ ખાતાનાં કર્મચારીઓની જવાબદેહી વધશે અને નાગરિકોની હેરાનગતિ ઘટશે.મ્યુનિ.ટેક્સ ખાતાની આવકની વિગત આપતાં તેમણે કહ્યું કે,ચાલુ નાણાંકીય વર્ષમાં ફક્ત બે મહિનાનાં સમયગાળામાં ૫૦૦ કરોડની વિક્રમજનક આવક નોંધાઇ છે.તેમાં પ્રોપર્ટી ટેક્સ પેટે ૪૩૫.૮૪ કરોડ,પ્રોફેશન ટેક્સ પેટે ૩૩.૧૪ કરોડ અને વ્હિકલ ટેક્સ પેટે ૨૬.૯૫ કરોડની આવકનો સમાવેશ થાય છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article એશિયન ગ્રેનિટોના 400 કરોડના બિન હિસાબી વ્યવહારો મળ્યા
Next Article DRIએ સાબરમતી ICDમાંથી 11.70 કરોડનો 14.63 ટન રક્તચંદનનો જથ્થો ઝડપી લીધો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up