By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: 2014 પહેલાં ભ્રષ્ટાચાર સરકારનું મહત્વનું અંગ હતું : પીએમ મોદી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > 2014 પહેલાં ભ્રષ્ટાચાર સરકારનું મહત્વનું અંગ હતું : પીએમ મોદી
GeneralNational

2014 પહેલાં ભ્રષ્ટાચાર સરકારનું મહત્વનું અંગ હતું : પીએમ મોદી

HM News
Last updated: 01/06/2022 6:32 AM
HM News
3 years ago
Share
SHARE

નવી િદલ્હી : કેન્દ્રમાં ભાજપની સરકારના આઠ વર્ષની ઉજવણી પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉની સરકારો પર નિશાન સાધ્યું હતું.તેમણે કહ્યું હતું કે,૨૦૧૪ પહેલાં ભ્રષ્ટાચાર સરકારનો મહત્વનો હિસ્સો ગણાતો હતો.જોકે,છેલ્લા આઠ વર્ષમાં ભ્રષ્ટાચાર સામે ‘ઝીરો ટોલરન્સ’પોલિસીને લીધે આ મુદ્દે આમૂલ પરિવર્તન આવ્યું છે.શિમલાના રિજ મેદાન ખાતે એક સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “હવે આપણી સરહદો ૨૦૧૪ પહેલાંના સમયની તુલનામાં વધુ સુરક્ષિત છે.”મોદીએ જણાવ્યું હતું કે,“મારી સરકારે સત્તા સંભાળ્યા પછી વિવિધ યોજનાની યાદીમાં સામેલ ૯ કરોડ જેટલા બનાવટી નામોને હટાવ્યા છે.ઉપરાંત,પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે સ્કોલરશિપ કે પછી અન્ય કોઈ યોજના,અમે તેના નાણાં લાભાર્થીઓના ખાતાંમાં સીધા ટ્રાન્સફર કર્યા છે.”મોદીએ દાવો કર્યો હતો કે,દેશમાં ગરીબીનું પ્રમાણ ઘટી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ પણ તે કબૂલ્યું છે.મોદીએ જણાવ્યું હતું કે,“૨૦૧૪ પહેલાં સમાચારોમાં કૌભાંડો છવાયેલા રહેતા હતા.જ્યારે હવે મારી સરકારની વિકાસ યોજનાઓ અને ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ નીતિની ચર્ચા થાય છે.”મોદીએ આરોપ મૂક્યો હતો કે, ૨૦૧૪ પહેલાં ભ્રષ્ટાચાર સરકારનો મહત્વનો હિસ્સો ગણાતો હતો.કોરોના સામેની લડત અંગે મોદીએ જણાવ્યું હતું કે, દેશમાં અત્યાર સુધીમાં લગભગ ૨૦૦ કરોડ વેક્સિન ડોઝ અપાઈ ચૂક્યા છે.

પાઘડીને હિજાબ સાથે સરખાવી શકાય નહીં, સુપ્રીમ કોર્ટની અરજદારને ફટકાર
બ્યુટીપાર્લરમાં જવાનું કહીને નીકળેલ યુવતી ગુમ થતાં પોલીસ ફરિયાદ
સ્પાઇસજેટ પર સાઇબર અટૅકનો પ્રયાસ, અનેક ફ્લાઇટો મોડી પડી
ઓમિક્રોન સામે બૂસ્ટર ડોઝ નકામો, નવી રસીની જરુર, બે મહિનામાં 50 ટકા યુરોપ સંક્રમિત થશેઃ WHO
કોરોના વાયરસ : ઇરાનમાં ૧૨ લોકોના મોત,અફઘાન-બહેરીનમાં પ્રથમ કેસ પોઝિટિવ
Share This Article
Facebook Email Print
Previous Article દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન 9 જૂન સુધી EDની કસ્ટડીમાં
Next Article કોન્સર્ટ દરમિયાન વારંવાર પરસેવો લુછી રહ્યા હતા KK, જુઓ કઈ રીતે લઈ ગયા હતા બહાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up