By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: MPનાં પૂર્વ CM કમલનાથને પણ જવું પડશે ક્વારન્ટીનમાં, PCમાં હાજર પત્રકારને કોરોનાથી ફફડાટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > MPનાં પૂર્વ CM કમલનાથને પણ જવું પડશે ક્વારન્ટીનમાં, PCમાં હાજર પત્રકારને કોરોનાથી ફફડાટ
GeneralNationalPolitics

MPનાં પૂર્વ CM કમલનાથને પણ જવું પડશે ક્વારન્ટીનમાં, PCમાં હાજર પત્રકારને કોરોનાથી ફફડાટ

HM News
Last updated: 25/03/2020 10:33 AM
HM News
6 years ago
Share
The Union Minister for Urban Development & Parliamentary Affairs, Shri Kamal Nath addressing a Press Conference on the Winter Session, 2012 of Parliament (12th Session of Fifteenth Lok Sabha and the 227thSession of the Rajya Sabha), in New Delhi on November 20, 2012. The Minister of State for Parliamentary Affairs & Planning, Shri Rajiv Shukla and the Minister of State (Independent Charge) for Development of North Eastern Region and Minister of State for Parliamentary Affairs, Shri Paban Singh Ghatowar are also seen.
SHARE

મધ્ય પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની અંતિમ પ્રેસ કોન્ફરન્સમાં હાજર તમામ પત્રકારોને ક્વારન્ટીનમાં જવું પડશે. ભોપાલમાં કમલનાથની પ્રેસ કોન્ફરન્સમાં હાજર એક પત્રકારની દીકરી કોરોના પોઝિટિવ હતી. ત્યારબાદ પત્રકારનો ટેસ્ટ થયો જે પણ પોઝિટિવ મળ્યો છે. આ કારણે નિર્ણય લેવામાં આવ્યો છે કે સંપર્કમાં આવેલા તમામ પત્રકારોને ક્વારન્ટીનમાં જવું પડશે.

પ્રેસ કોન્ફરન્સમાં હાજર નેતાઓની પણ યાદી બનાવવામાં આવશે

આ ઉપરાંત તંત્ર તરફથી પ્રેસ કોન્ફરન્સમાં હાજર નેતાઓની પણ યાદી બનાવવામાં આવશે, જેઓ પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતા. આવામાં પ્રશ્ન ઉભો થાય છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં ખુદ કમલનાથ પણ હાજર હતા, શું તેમને પણ ક્વારન્ટીન કરવામાં આવશે? કમલનાથે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતા પહેલા ભોપાલમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ભોપાલ જ નહીં, દિલ્હીનાં પણ પત્રકારો હાજર હતા.

પત્રકારોને ક્વારન્ટીનમાં મોકલવામાં આવી શકે છે

આવામાં પ્રશ્ન ઉભો થાય છે કે શું દિલ્હીનાં પત્રકારો માટે કોઈ ખાસ સૂચના જાહેર કરવામાં આવશે? અત્યારે માનવામાં આવી રહ્યું છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં હાજર તમામ પત્રકારોને ક્વારન્ટીનમાં મોકલવામાં આવી શકે છે. પત્રકારનો રિપોર્ટ આજે જ આવ્યો છે, ત્યારબાદ વહીવટી તંત્ર તરફથી એ લોકોની ઓળખ શરૂ થઈ ગઈ છે, જે લોકો તેના સંપર્કમાં આવ્યા હતા.

કમલનાથ સરકારનાં ધારાસભ્યો અને મંત્રી પણ ત્યાં હાજર હતા

ના ફક્ત પત્રકાર, કમલનાથ સરકારનાં ધારાસભ્યો અને મંત્રી પણ ત્યાં હાજર હતા. કૉંગ્રેસનાં મોટા નેતા અને પ્રવક્તા હાજર હતા. હવે જોવાની વાત એ છે કે વહીવટી તંત્ર કેટલી જલદી એડવાઇઝરી જાહેર કરે છે. ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશમાં કોરોનાનાં 15 કેસ પોઝિટિવ આવ્યા છે. દેશભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો લગભગ 600 પહોંચી ગયો છે, જેમાં 11 લોકોનાં મોત થયા છે અને 50 લોકો ઠીક થઈને ઘરે ગયા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ડોલર સામે રૂપિયો ચાલુ વર્ષે 77 અને 2021માં 80 થશેઃ ફિચ
Next Article કોરોના : શેર બજારમાં રોકાણકારોના 58 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up