By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 57 મુસ્લિમ રાષ્ટ્રોની પયગંબર સાહેબના વિવાદ અંગે નારાજગી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > 57 મુસ્લિમ રાષ્ટ્રોની પયગંબર સાહેબના વિવાદ અંગે નારાજગી
GeneralNational

57 મુસ્લિમ રાષ્ટ્રોની પયગંબર સાહેબના વિવાદ અંગે નારાજગી

HM News
Last updated: 07/06/2022 5:52 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : 57 મુસ્લિમ દેશોના બનેલાં સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન(ઓઆઇસી)એ પણ ભાજપના બે નેતાઓ દ્વારા મહંમદ પયગમ્બર સાહેબ સામેના વિવાદાસ્પદ નિવેદનની ટીકા કરી છે.સંગઠને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે ભારતમાં છેલ્લાં થોડાક સમયથી મુસ્લિમોની સામે હિંસાના કેસો વધ્યા છે.કેટલાક રાજ્યોમાં શૈક્ષણિક સંસ્થાનોમાં હિજાબ પર પ્રતિબંધની સાથે મુસ્લિમો પર નિયંત્રણો મુકવામાં આવી રહ્યા છે.જોકે ભારતે વિદેશ મંત્રાલયના ઓઆઇસીના નિવેદન સામે વાંધો દર્શાવ્યો છે.વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત ઓઆઇસી સેક્રેટરિયેટની બિનજરૂરી અને નિમ્ન સ્તરના વિચારસરણીની ટિપ્પણીઓને સ્પષ્ટરીતે નકારે છે.ભારત સરકાર તમામ ધર્મોને સન્માન આપે છે.

બાગચીએ ઉમેર્યું છે કે ઓઆઇસી હવે ખુલ્લું પડી ગયુ છે કે અનેક સ્થાપિત હિતો વતી તેમના ભાગલાવાદી એજન્ડાને પાર પડી રહ્યું છે.એક ધાર્મિક મહાનુભાવને ઉતારી પાડતા ટ્વિટ્સ અને ટિપ્પણીઓ કેટલીક વ્યક્તિઓએ કરી હતી.તે કોઇપણ રીતે ભારત સરકારના અભિપ્રાયોને પ્રતિબિંબિત કરતું નથી.સંબંધિત સંસ્થાઓ દ્વારા આ વ્યક્તિઓ સામે આકરા પગલાં લેવાયા છે.અમે ઓઆઇસીના સેક્રેટેરિએટને અપીલ કરીએ છીએ કે તે તેનો કોમી અભિગમને ચલાવવાનું બંધ કરી દે અને તમામ ધર્મો અને આસ્થા પ્રત્યે સન્માન બતાવે.

ઇસ્લામિક દેશ માલદીવમાં વિપક્ષે સંસદમાં ભાજપ પ્રવક્તાની ટિપ્પણી સામે એક ઇમર્જન્સી દરખાસ્ત રજૂ કરાઇ છે.માલદીવની ઇબ્રાહીમ મોહમ્મદ સોલિહ સરકાર આ મામલે પ્રતિસાદ આપવાથી બચી રહી છે, પરંતુ મોટાભાગના તમામ વિપક્ષોએ તે મામલે આકરો પ્રતિસાદ આપ્યો છે.વિપક્ષે આ કેસમાં માલદીવ સરકારની ચુપકીદી પર નિરાશા જાહેર કરી છે.ઉલ્લેખનીય છે કે ઓઆઇસીએ યુએનને અપીલ કરી છે કે ભારતમાં મુસ્લિમોના હક્કોનું રક્ષણ થાય તે માટે તે જરૂરી પગલા લે.ભાજપે પણ તરત પગલું લઇને પ્રવક્તા નુપૂર શર્માને પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.એ પછી ભારતે નિવેદન જારી કરીને કહ્યું કે જે પણ ખોટા નિવેદનો થયા તે ભારત સરકારનું સત્તાવાર સ્ટેન્ડ નથી.સાઉદી આરબ અને બહેરીને આ પગલાને આવકાર્યા છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભાજપની ધાર્મિક કટ્ટરતાથી વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા ખરડાઈઃ રાહુલ
Next Article સ્થાનિક કંપનીઓ પાસેથી રૂ 76,390 કરોડના લશ્કરી સાધનો ખરીદાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

7 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

7 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

7 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

7 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up