By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કામરેજ તાલુકાના નવી પારડી ખાતે કુલ રૂ.૧૨૫ કરોડના ખર્ચે સુમુલના આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતિકરણ તથા આઈસ્ક્રીમ કોન મેંકિંગ પ્લાન્ટનું ખાતમુહુર્ત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > કામરેજ તાલુકાના નવી પારડી ખાતે કુલ રૂ.૧૨૫ કરોડના ખર્ચે સુમુલના આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતિકરણ તથા આઈસ્ક્રીમ કોન મેંકિંગ પ્લાન્ટનું ખાતમુહુર્ત
GeneralSouth Gujarat

કામરેજ તાલુકાના નવી પારડી ખાતે કુલ રૂ.૧૨૫ કરોડના ખર્ચે સુમુલના આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતિકરણ તથા આઈસ્ક્રીમ કોન મેંકિંગ પ્લાન્ટનું ખાતમુહુર્ત

HM News
Last updated: 09/06/2022 5:12 AM
HM News
4 years ago
Share
SHARE

બારડોલી : કામરેજ તાલુકાના નવી પારડી ખાતે નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ,સહકાર અને ઉદ્યોગ રાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ તેમજ કૃષિ,ઉર્જા રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલના હસ્તે ‘પ્રાઈમ મિનીસ્ટર લિંક ઇન્સેન્ટીવ સ્કીમ’હેઠળ કુલ રૂ.૧૨૫ કરોડના ખર્ચે સુમુલના આઈસ્ક્રીમ પ્લાન્ટનું વિસ્તૃતિકરણ તથા આઈસ્ક્રીમ કોન મેકિંગ પ્લાન્ટનું ખાતમુહુર્ત કરાયું હતું.આઈસ્ક્રીમ પ્લાન્ટમાં હાલમાં દૈનિક ૫૦ હજાર લીટરના સ્થાને પ્લાન્ટનું વિસ્તરણ કરી દૈનિક ૧ લાખ લીટર આઈસ્ક્રીમ અને ત્રણ લાખ આઈસ્ક્રીમ કોનનું ઉત્પાદન થશે.

આ પ્રસંગે નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે,સહકારી સંસ્થાઓ પર ટેક્ષનું ભારણ દૂર કરવાના અનેકવિધ પગલા રાજ્ય સરકારે લીધા છે.હાલમાં જ‘ટેક હોમ રાશન’યોજના હેઠળ પ્રોડક્શનમાં ઈનપુટ કોસ્ટ વધતા રૂ.૨૭ કરોડ જેટલી ભાવફેરની રકમ સુમુલને આપવાનો નિર્ણય કર્યો છે.રાજ્ય સરકારે બજેટમાં ગૌવંશ માટે રૂ.૫૦૦ કરોડની જોગવાઈ કરી છે,જે પશુપાલન ક્ષેત્રના સર્વાંગી બદલાવ માટે ઉપયોગી બનશે.મંત્રીશ્રીએ ખેડૂતોને આપવામાં આવતા કિસાન ક્રેડીટ કાર્ડ પર રૂ.૩ લાખની લોનસહાય વિના વ્યાજે મળે છે,ત્યારે આ પ્રકારનો લાભ પશુપાલક અને માછીમાર ભાઈઓને મળે એવી રાજ્ય સરકારે બજેટમાં જોગવાઈ કરી હોવાનું પણ જણાવ્યું હતું.તેમણે આગામી ૧૦મી જૂને સમગ્ર રાજ્ય નવસારી જિલ્લાના ખૂડવેલ ખાતે ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈને આવકારવા આતુર હોવાનું ઉમેર્યું હતું.આ પ્રસંગે સહકાર અને ઉદ્યોગ રાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ પંચાલે જણાવ્યું હતું કે,જે રીતે ગુજરાતના વિકાસ મોડેલને સમગ્ર દેશે સ્વીકાર્યું છે,એવી જ રીતે ગુજરાતના આગવા સહકારી મોડેલની પણ દેશમાં બોલબાલા છે.કેન્દ્ર સરકારે સહકારી ચળવળો થકી નાના અને સીમાંત ખેડૂતોને વધુ મજબૂત કરી પગભર કરી દેશમાં અલાયદો સહકાર વિભાગ ઉભો કર્યો છે.

મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા શ્રેણીબદ્ધ પગલા લઈ રહ્યા છે,ત્યારે ગુજરાતમાં રાજ્ય સરકારે પણ ડાંગ જિલ્લાને પ્રાકૃત્તિક જિલ્લો બનાવ્યો છે.પ્રાકૃતિક ખેતી કિસાનોને પગભર બનાવવા માટે આશીર્વાદરૂપ બની હોવાનું જણાવી તેમણે ઉમેર્યું કે,કેન્દ્ર સરકારે પ્રાકૃતિક કૃષિ પેદાશની ચકાસણી માટે રાજ્યમાં ૬ લેબનું નિર્માણ કર્યું છે,જેનાથી ખેડૂતો પોતાની કૃષિ જણસોની ચકાસણી કરી માર્કેટમાં સારા ભાવે વેચાણ કરી શકે છે.સુમુલના સહકારી માળખાની સરાહના કરતા મંત્રીશ્રીએ કહ્યું કે,સુમુલમાં રોજ ૧૮ લાખ લિટર દૂધ એકત્ર થાય છે,જે પૈકી ૮૦ ટકા દૂધ આદિવાસી પશુપાલકો જમા કરાવે છે.સુમુલના આઈસ્ક્રીમ કોન મેકિંગ પ્લાન્ટનું નિર્માણ થતા રાજ્યભરમાં સુમુલની આઈસ્ક્રીમ ઉપલબ્ધ બનશે,જેનો કાચો માલ આજુબાજુના ખેડૂતો પુરો પાડશે.કિસાનોની રોજગારીમાં પણ વધારો થશે.આ પ્રસંગે સમારોહના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા સાંસદ અને સંગઠન પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે,ગ્રામીણ વિકાસ એ દેશના વિકાસનો રાજમાર્ગ છે,અને ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે પશુપાલન મહત્વપૂર્ણ સાબિત થયું છે.સુમુલ ડેરી સુરત જિલ્લાના પશુપાલકોને દૂધની યોગ્ય કિંમત પૂરી પાડી તેમને આર્થિક સશક્તિકરણ કરવાનું ઉમદા કાર્ય કરી રહી હોવાનું જણાવી સુમુલની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ચાંપાનેરી રાજપૂત ધોબી સમાજની વાર્ષિક સભા સંપન્ન
Next Article સહકાર રાજ્ય પ્રધાન જગદીશ પંચાલ મઢી સુગર ફેક્ટરીની મુલાકાતે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up