By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દર્દી હિંસક વર્તન કરશે તો ડોક્ટર્સ સારવાર નહીં કરે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > દર્દી હિંસક વર્તન કરશે તો ડોક્ટર્સ સારવાર નહીં કરે
GeneralNational

દર્દી હિંસક વર્તન કરશે તો ડોક્ટર્સ સારવાર નહીં કરે

HM News
Last updated: 09/06/2022 6:02 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : દર્દી કે તેના સંબંધીઓ ડોક્ટર સાથે અપમાનજનક કે હિંસક વર્તન કરે તો તેવા કિસ્સામાં ડોક્ટર્સને સારવારનો ઇનકાર કરવાનો હક મળે તેવી શક્યતા છે.નેશનલ મેડિકલ કમિશને ડોક્ટર્સ માટેના પ્રોફેશનલ વર્તણુક અંગેના નિયમોના મુસદ્દામાં આ દરખાસ્ત કરી છે.નેશનલ મેડિકલ કમિશનમાં રજિસ્ટ્રર્ડ મેડિકલ પ્રેક્ટિશનર(પ્રોફેશનલ કન્ડક્ટ)ના નિયમો,2022ના મુસદ્દા મુજબ દર્દી કે તેના સત્તાવાર સંબંધીઓએ મેડિકલ રેકોર્ડ માટે કરેલી વિનંતીની યોગ્ય પહોંચ આપવાની રહેશે અને આ મેડિકલ ડોક્યુમેન્ટ હાલના 72 કલાકની જગ્યાએ પાંચ વર્કિંગ દિવસમાં આપવાના રહેશે.જોકે ઇમર્જન્સીના કિસ્સામાં સમાન દિવસે મેડિકલ રેકોર્ડ ઉપલબ્ધ કરવાનો રહેશે.દર્દીની સારવાર કરતાં ડોક્ટર્સ તેમના પગલાં માટે સંપૂર્ણ જવાબદાર રહેશે.

જો દર્દી કે સંબંધોએ અયોગ્ય કે હિંસક વર્તન કરે તો ડોક્ટર્સ સારવારનો ઇનકાર કરી શકશે.આવા દર્દીને સારવાર માટે બીજી જગ્યાએ મોકલી શકાશે.ડોક્ટર ફરજ દરમિયાન આલ્કોહોલ કે બીજા કેફી પદાર્થોનું સેવન કરશે તો તેને ગેરવર્તણુંક માનવામાં આવશે.જો દર્દી તેને આપવામાં આવેલા અંદાજ મુજબ ફી નહીં ચુકવે તો ડોક્ટર્સ વધુ સારવારનો ઇનકાર કરી શકશે.જોકે સરકારી ડોક્ટર્સ કે ઇમર્જન્સીના કિસ્સામાં આ નિયમ લાગુ નહીં પડે.

નેશનલ મેડિકલ કમિશને પ્રથમ વખત‘મોડર્ન મેડિસિન’ની વ્યાખ્યા કરી છે અને મોડર્ન મેડિસિનની પ્રેક્ટિસ કરતા ડોક્ટર્સને તેમના નામ આગળ ‘મેડ ડો.’લખવાની મંજૂરી આપવાની દરખાસ્ત કરી છે.મેડિકલ પ્રેક્ટિશનર માટેની આચારસંહિતાના મુસદ્દામાં જણાવ્યા અનુસાર રજિસ્ટ્રર્ડ મેડિકલ પ્રેક્ટિશનર્સ(આરએમપી)એ કોઇ ફાર્મા કંપની કે સંબંધિત હેલ્થ સેક્ટર પાસેથી છેલ્લાં પાંચ વર્ષમાં થયેલી નાણાકીય કમાણી કે લાભો અંગેની એફિડેવિટ રજૂ કરવાની રહેશે.એનએમસી એક્ટ 2019 હેઠળ રજિસ્ટર્ડ થયેલા હોય તેવા જ ડોક્ટર્સે તેમના નામની આગળ મેડિકલ ડોક્ટર લખી શકશે

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઉત્તરપ્રદેશમાં પબજી નહીં રમવા દેતાં પુત્રએ માતાની હત્યા કરી
Next Article કેરળના મુખ્યમંત્રીના ઘરે બિરીયાનીના ડબ્બામાં સોનું મોકલાતું હતુંઃ સ્વપ્ના
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

4 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

4 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

4 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

4 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up