By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: એસટી કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ, 18મીથી અચોક્કસ મુદતનુ માસ સીએલ મોકૂફ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > એસટી કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ, 18મીથી અચોક્કસ મુદતનુ માસ સીએલ મોકૂફ
GeneralSurat

એસટી કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ, 18મીથી અચોક્કસ મુદતનુ માસ સીએલ મોકૂફ

HM News
Last updated: 09/06/2022 6:44 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત : પડતર પ્રશ્નોના નિરાકરણ માટે એસટી કર્મચારીઓનો તા.18મીથી અચોક્કસ મુદતના માસ સીએલનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે.એસટી કર્મચારી મંડળના માન્ય ત્રણેય સંગઠનોએ સરકાર સાથે વાર્તાલાપ બાદ સમાધાન થતાં આ નિર્ણય લીધો છે.ડ્રાઈવર અને કંડકટરના ગ્રેડ પેના સુધારાનો અમલ,11 ટકા મોંઘવારી ભથ્થાની દરખાસ્ત,હકક રજાનું ત્વરીત રોકડમાં ચુકવણું કરવા,બદલી અંગેનો પરિપત્ર-2007 રદ કરવા,ડ્રાયવર કમ કંડકટર કે જે બંન્ને ફરજો બજાવે છે,તેમના ગ્રેડ પેમાં સુધારો કરવા સહિતના અન્ય પડતર પ્રશ્નોના મુદ્દે ત્રણેય માન્ય સંગઠનોની મિટીંગ સરકારના પ્રતિનિધિઓ સાથે થઈ હતી.જેમાં મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે.બાકી રહેતા મુદ્દાઓ બાબતે સંકલન સમિતિ સાથે તબકકાવાર મિટીંગો યોજીને તમામ મુદ્દાઓ અંગે ચર્ચાઓ કરવામાં આવશે.સમજુતિ અન્વયે તા 02-06-2022ના પત્રથી સંકલન સમિતિ દ્વારા જાહેર કરેલ આંદોલનાત્મક કાર્યક્રમ સંમતિથી મોકૂફ રાખવા નિર્ણય કરવામાં આવે છે,એમ ભારતીય મજદુર સંઘના પ્રદેશ મંત્રી અનિલ નિશાદે કહ્યું હતું.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article M.Sc પીજી ડિપ્લોમાંમાં પ્રવેશ ઇચ્છુક 1807 વિદ્યાર્થીઓની વિગતો અધુરી
Next Article કંપનીનો રૃા.40 લાખનો માલ બારોબાર વેચી મારનાર સેલ્સમેનના જામીન રદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up