By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોના સામે લડવા ટ્રમ્પે બે લાખ કરોડ ડૉલરનું પેકેજ જાહેર : ન્યુયોર્કની સ્થિતિ ગંભીર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કોરોના સામે લડવા ટ્રમ્પે બે લાખ કરોડ ડૉલરનું પેકેજ જાહેર : ન્યુયોર્કની સ્થિતિ ગંભીર
GeneralInternational

કોરોના સામે લડવા ટ્રમ્પે બે લાખ કરોડ ડૉલરનું પેકેજ જાહેર : ન્યુયોર્કની સ્થિતિ ગંભીર

HM News
Last updated: 26/03/2020 7:11 AM
HM News
6 years ago
Share
SHARE

– ટ્રમ્પના નિર્ણયને સેનેટનું પણ સમર્થન મળ્યું
– દરેક યુવાનને 1200 ડોલર, બાળકને 500 ડોલર આપવાની જોગવાઈ લાભાર્થીના બેંક એકાઉન્ટમાં સરકાર ટૂંક સમયમાં રકમ જમા કરશે
– નાના ઔદ્યોગિક એકમોને 367 અબજ ડોલર મળશે
-મોટા ઉદ્યોગો આર્થિક કટોકટીમાંથી બહાર નીકળી શકે તે માટે લોન આપશે

વૉશિંગ્ટન, તા. 26 માર્ચ 2020, ગુરૂવાર

અમેરિકન સરકારે કોરોના સામે લડવા માટે બે લાખ કરોડ ડોલરનું પેકેજ જાહેર કર્યું છે. આ રાહત પેકેજના ટ્રમ્પના નિર્ણયને સેનેટનું પણ સમર્થન મળ્યું છે. એટલે ટૂંક સમયમાં સહાય મળી જશે. અમેરિકન સેનેટના બહુમતી નેતા મિટ્ચ મેકોનેલે સત્તાવાર જાહેરાત કરતા કહ્યું હતું કે વ્હાઈટ હાઉસ અને સેનેટ વચ્ચે સહમતી થઈ હતી એ પ્રમાણે અમેરિકન સરકારે બે લાખ કરોડ ડોલરનું રાહત પેકેજ આપવાનું નક્કી કર્યું છે. આ પેકેજમાં વિવિધ વર્ગોને ધ્યાનમાં રાખીને જોગવાઈ કરવામાં આવી છે.

દરમિયાન બીજી બાજુ અમેરિકામાં ન્યુયોર્કની સ્થિતિ ગંભીર થઈ રહી હોવાની ચેતવણી ત્યાં કામ કરતી કોરોના ટાસ્ક ફોર્સની ટીમે આપી હતી. અમેરિકામાં ન્યુયોર્ક કોરોના ફેલાવાનું કેન્દ્ર બન્યું છે. અહીં કુલ ૨૫ હજારથી વધારે કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક ૨૧૦ થયો છે. પરંતુ અહીં કામ કરતી ટાસ્ટ ફોર્સનું કહેવું છે કે જલદી કડક પગલાં લેવામાં નહી આવે તો સ્થિતિ વધારે ગંભીર થઈ શકે એમ છે. દરેક યુવાનને ૧૨૦૦ ડોલર અપાશે. બાળક દીઠ સરકાર તેમના પેરેન્ટ્સના અકાઉન્ટમાં ૫૦૦ ડોલર જમા કરશે. હેલ્થ કેર માટે ૧૩૦ અબજ ડોલરની ફાળવણી થઈ છે. ઉદ્યોગ એકમોને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે પણ ખાસ જોગવાઈ થઈ છે. એ પ્રમાણે લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો માટે ટ્રમ્પે ૩૬૭ અબજ ડોલરની ફાળવણી કરી છે.

મોટા ઉદ્યોગો આ કટોકટીમાંથી બહાર આવીને ફરીથી ઉદ્યોગ એકમો ધમધમતા કરી શકે તે માટે તેમને પણ લોન અપાશે. અમેરિકાના ઈતિહાસનું આ સૌથી મોટું રાહત પેકેજ છે.

વ્હાઈટ હાઉસમાંથી થયેલી જાહેરાત પ્રમાણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ રાહત પેકેજનો પ્રસ્તાવ રજૂ કર્યોહતો, જેને સેનેટમાં રિપબ્લિક અને ડેમોક્રેટિક સાંસદોનો ટેકો મળી ગયો હતો. સત્તાવાર પ્રક્રિયા થયા પછી અમેરિકાના પ્રમુખની સહી થશે અને તે પછી લાભાર્થીઓને લાભ મળશે એવી જાહેરાત કરવામાં આવી હતી.

અગાઉ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકન સેનેટમાં આ બિલ ઝડપથી પસાર થાય એ જરૂરી હતું.

કારણ કે કોરોનાનો ફેલાવો જે ઝડપથી થઈ રહ્યો છે એ જોતાં લોકોને સમયસર રાહત મળે એ પણ જરૂરી છે. ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે કોંગ્રેસ કોઈ પણ વાંધો ઉઠાવ્યા વગર અને મુશ્કેલી સર્જયાવગર બિલને મંજૂરી આપે. આ બિલ દેશહિતમાં છે અને તેમાં સમય વેડફવો જોઈએ નહીં. ટ્રમ્પની આ ટકોર પછી સેનેટે પણ રાહત પેકેજને મંજૂરી આપી દીધી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article તૈયાર થઈ કોરોનાવાયરસની વેકસિન, અમેરિકા ટુંક સમયમાં સારવારની આપશે અનુમતિ
Next Article ભારતમાં મે માસ સુધીમાં કોરોનાના 13 લાખ કેસ નોંધાય તેવી ભીતિ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up