By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મ્યુનિ.તંત્રમાં બહુચર્ચિત બનેલાં વી.એસ. હોસ્પિટલનાં રસીદકાંડની તપાસ અભેરાઈએ ચઢાવી દેવાઈ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > મ્યુનિ.તંત્રમાં બહુચર્ચિત બનેલાં વી.એસ. હોસ્પિટલનાં રસીદકાંડની તપાસ અભેરાઈએ ચઢાવી દેવાઈ
AhmedabadGeneral

મ્યુનિ.તંત્રમાં બહુચર્ચિત બનેલાં વી.એસ. હોસ્પિટલનાં રસીદકાંડની તપાસ અભેરાઈએ ચઢાવી દેવાઈ

HM News
Last updated: 13/06/2022 7:10 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : રવિવાર,12 જુન,2022 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્રમાં એક સમયે બહુચર્ચિત બનેલા રસીદકાંડની તપાસ અભેરાઈ ઉપર ચઢાવી દેવામાં આવી છે.હોસ્પિટલમાં કોમ્પ્યુટર સિસ્ટમ હોવાછતાં કોમ્પ્યુટર રસીદ દર્દી કે તેમના સ્વજનને આપવાના બદલે હાથથી લખેલી રસીદો આપી વીસ લાખની રકમની ઉચાપત કરવામાં આવી હોવાનું વિજિલન્સ તપાસમાં બહાર આવવા પામ્યુ હતું.
મ્યુનિ.સંચાલિત વી.એસ.હોસ્પિટલમાં રાજદીપ એન્ટર પ્રાઈઝને હોસ્પિટલની સેવાઓ માટે આઉટ સોર્સિંગ કોન્ટ્રાકટ એજન્સી તરીકે વર્ષ-૨૦૧૩-૧૪માં કેશ કલેકશનની કામગીરી સોંપાઈ હતી.આ અગાઉ મે.ઓરીઓન કોમ્યુટેક પ્રા.લી.ને કોન્ટ્રાકટ મળેલો હતો.એ સમયે હોસ્પિટલ તરફથી ગરીબ દર્દીઓને બલ્ડ ટેસ્ટ,એકસ-રે ઉપરાંત દવાઓ ઉપરાંત કન્સલ્ટન્ટ ચાર્જ સહિતની સેવાઓમાં રાહત અપાતી હતી.

હોસ્પિટલના કમ્પ્યુટરાઈઝેશન બાદ બિલીંગ સિસ્ટમ પ્રાઈવેટ એજન્સીને સોંપવામાં આવ્યા બાદ દરેક રસીદના ત્રણ સેટ બનતા હતા.એજન્સીના માણસો દર્દી કે તેના સ્વજનને કોમ્પ્યુટર સિસ્ટમ ચાલુ હોવા છતાં સિસ્ટમ બંધ છે એવુ કારણ આગળ ધરી હાથે લખેલી રસીદ આપી રકમ સાથે ચેડાં કરતા હતા.દર્દી કે તેના સ્વજનને રસીદ આપતી વખતે કાર્બન પેપર મુકાતો નહોતો.બાદમાં બાકીની બે કોપીમાં ભરવામાં આવેલી રકમથી ઓછી રકમ દર્શાવી એટલી રકમ જમા કરાવાતી હતી.૩૬ હજારથી વધુની રકમ દર્દીના સ્વજન દ્વારા ભરવામાં આવ્યા બાદ આ રકમ હોસ્પિટલમાં જમા થઈ કે કેમ? એ બાબતમાં જોહરવોરા દ્વારા માંગવામાં આવેલી માહિતી બાદ વિજિલન્સ તપાસમાં આ કૌભાંડ ખુલવા પામ્યુ હતું.

વિજિલન્સ તપાસ બાદ હોસ્પિટલ સત્તાવાળાઓ ઉપર દબાણ આવતા આ મામલે એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હોસ્પિટલ તરફથી કરાઈ હતી.જેમાં કોન્ટ્રાકટરના કર્મચારીઓ દ્વારા દર્દી કે તેના સ્વજનને મુળ પહોંચ આપીને ઓફિસ કોપીમાં કાર્બન મુકી એમાં દર્દીનું નામ,નંબર,તારીખ વગેરે વિગત લખી ભરેલી રકમથી ઓછી રકમ લખી નાણાંકીય ઉચાપત કરવામાં આવતી હતી.આ કૌભાંડની તપાસ મ્યુનિ.એ અભેરાઈ ઉપર ચઢાવી દેતા હાલમાં આ મામલે કોર્ટમાં કાર્યવાહી ચાલતી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગાંધી તેરી સાબરમતી મેલી હો ગઈ, સાબરમતીનાં ગંદાપાણીથી પકવાતા શાકભાજી અમદાવાદ શહેર ખાય છે
Next Article હવે સતર્ક રહેવાની વધુ જરુર અમદાવાદમાં કોરોનાના નવા ૭૯ કેસ,નદીપારના વિસ્તારમાં સંક્રમણ વધ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

6 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

6 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

6 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up