By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ‘એક થા કપટી રાજા’…દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતાએ ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કર્યો, બાદમાં ટ્વીટ ડિલીટ કરી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ‘એક થા કપટી રાજા’…દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતાએ ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કર્યો, બાદમાં ટ્વીટ ડિલીટ કરી
GeneralMumbai

‘એક થા કપટી રાજા’…દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતાએ ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કર્યો, બાદમાં ટ્વીટ ડિલીટ કરી

HM News
Last updated: 22/06/2022 7:16 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ : તા.22 જૂન 2022,બુધવાર : મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે ટ્વિટ કરીને ઉદ્રવ ઠાકોરે પર કટાક્ષ કર્યો છે.અમૃતાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે,’એક થા કપટી રાજા’.જોકે તેમણે બાદમાં ટ્વીટ ડિલીટ કરી દીધું હતું. જેને ઉદ્રવ ઠાકોરે ઉપર પ્રહારના સ્વરૂપમાં જોઈ શકાય છે.ઉદ્ધવ ઠાકરેની નેતૃત્વ હેઠળની મહાવિકાસ આઘાડી ગઠબંધન સરકાર(કોંગ્રેસ અને એનસીપી સાથે)મંત્રી એકનાથ શિંદે અને શિવસેનાના અન્ય 21 ધારાસભ્યોએ ભાજપ શાસિત ગુજરાતમાં ધામા નાખ્યા બાદ સંકટમાં હોવાનું જણાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર,શિંદે મુખ્યમંત્રી સાથે ફોન પર માંગ કરી છે કે,શિવસેના ભાજપ સાથે પોતાનું ગઠબંધન કરે અને રાજ્યમાં શાસન ચાલુ રાખે.ઠાકરેએ તેમને પોતાના પગલા પર પુનર્વિચાર કરવા અને પરત ફરવાનું કહ્યું છે.શિંદે દાવો કર્યો છે કે,અત્યાર સુધી તેમણે કોઈ નિર્ણય લીધો નથી અને કોઈ પણ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા નથી.સાથે જ તેમણે પાર્ટીના ભલા માટે આ પગલું ભર્યું છે.શિવસેનાના બે નેતાઓએ નારાજ શિંદે સાથે હોટલમાં 2 કલાક સુધી મુલાકાત કરી હતી.સાથે જ મહારાષ્ટ્રમાં ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું કે,પાર્ટી શિંદે સાથે સરકાર બનાવવા માટે તૈયાર છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article એકટિવ કેસની સંખ્યા અમદાવાદમાં વધી, અમદાવાદમાં સૌથી વધુ ૧૦૮ સાથે ગુજરાતમાં કોરોનાના ૨૨૬ કેસ
Next Article કેજરીવાલ કૃત્ય : પંજાબનાં મુખ્યમંત્રી ‘માન’ નું અપમાન, પ્રોટોકોલમાં પાડયું પંચર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up