By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: શિવસેનાના બળવાખોર શિંદે જૂથ સાથે CR પાટીલના નજીકના વિશ્વાસુ પદાધિકારી-કોર્પોરેટરો અને હોદ્દેદારોએ હોટલમાં ધામા નાખ્યા હતા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > શિવસેનાના બળવાખોર શિંદે જૂથ સાથે CR પાટીલના નજીકના વિશ્વાસુ પદાધિકારી-કોર્પોરેટરો અને હોદ્દેદારોએ હોટલમાં ધામા નાખ્યા હતા
GeneralSurat

શિવસેનાના બળવાખોર શિંદે જૂથ સાથે CR પાટીલના નજીકના વિશ્વાસુ પદાધિકારી-કોર્પોરેટરો અને હોદ્દેદારોએ હોટલમાં ધામા નાખ્યા હતા

HM News
Last updated: 23/06/2022 9:24 AM
HM News
4 years ago
Share
SHARE

– પાલિકાના કેટલાક પદાધિકારીઓ અને સી.આર. ગ્રુપના કોર્પોરેટર-હોદ્દેદારોની હોટલમાં સતત હાજરી

સુરત, બુધવાર : સુરતની ફાઈવ સ્ટાર હોટલમાં મહારાષ્ટ્ર સરકાર માટે ઓપરેશન કમળને ગુજરાત ભાજપે સફળ બનાવ્યું છે.આ ઓપરેશન સફળ બનાવવા તથા ગુપ્તતા રહે તે માટે ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા સુરતમાં તેમના વિશ્વાસુને ખાસ જવાબદારી સોંપવામાં આવી હતી.જેના કારણે યોગનો કાર્યક્રમ પુરો કર્યા બાદ સી.આર. પાટીલના નજીકના પદાધિકારી-કોર્પોરેટરો અને હોદ્દેદારોએ શિવસેનાના ધારાસભ્યો રોકાયા હતા તે હોટલમાં ધામા નાખ્યા હતા.સુરતની ફાઈવ સ્ટાર હોટલમાં મહારાષ્ટ્ર સરકાર માટે ઓપરેશન કમળને ગુજરાત ભાજપે સફળ
બનાવ્યું છે.સી.આર. પાટીલના અત્યંત વિશ્વાસુ ગણાતા નેતાઓ સાથે કેટલાક હોદ્દેદારોએ શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા સહિતના નેતાઓએ મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યોને રાખવામાં આવ્યા હતા તે હોટલમાં ધામા નાખ્યા હતા અને તેમને એરલિફ્ટ કરવામાં આવ્યા ત્યારે પણ તેઓ એરપોર્ટ ખાતે હાજર રહ્યા હતા.

શરૂઆતમાં ભાજપે ભલે આ ઓપરેશનથી હાથ ઉંચા કર્યા હતા પરંતુ સોમવારે મોડી રાત્રે અને મંગળવારે વહેલી સવારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હોટલમાં હાજરી ઘણું બધું કહી જતી હતી.સુરતના એરપોર્ટ આઈકોનીક રોડ ખાતે પાલિકાનો યોગનો મહત્વનો કાર્યક્રમ હતો તેમાં સુરત પાલિકાના શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપૂત,સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ અને નગર સેવક દિનેશ પુરોહિત હતા.યોગ કાર્યક્રમ શરૂ થયો અને થોડી જ વારમાં આ નેતાઓ યોગ સ્થળેથી નિકળી ગયા હતા.બપોર બાદ ખબર પડી કે સી.આર. પાટીલના અત્યંત વિશ્વાસુ ગણાતા આ નેતાઓ સાથે કેટલાક હોદ્દેદારો શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા સહિતના નેતાઓએ મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યોને રાખવામાં આવ્યા હતા તે હોટલમાં ધામા નાખ્યા હતા.એટલું જ નહીં પરંતુ 2-20 વાગ્યે બળવાખોર ધારાસભ્યોને એર લિફ્ટ કરવા માટે એરપોર્ટ પર લઈ જવાયા ત્યારે પણ તેમની હાજરી હતી.એરપોર્ટ પર તમામ બળવાખોર ધારાસભ્યો પહોંચ્યા અને એરપોર્ટ અંદર ગયા ત્યાર બાદ જ પાટીલના વિશ્વાસુઓએ એરપોર્ટ પ્રીમાઈસીસ છોડી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાત ભાજપે સફળતાપૂર્વક અને ગુપ્તતાથી પાર પાડ્યું ઓપરેશન કમલ
Next Article હિંદુત્વના નામે ભગવા કેમ્પ એક સાથે !! શિવસેના અઘાડી સરકારમાંથી નીકળી જવા તૈયાર : સંજય રાઉત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up