By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: શિવસેનામાં હવે ઠાકરે પરિવારનું નહીં પણ એકનાથ શિંદેનું ચાલશે?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > શિવસેનામાં હવે ઠાકરે પરિવારનું નહીં પણ એકનાથ શિંદેનું ચાલશે?
GeneralMumbaiPolitics

શિવસેનામાં હવે ઠાકરે પરિવારનું નહીં પણ એકનાથ શિંદેનું ચાલશે?

HM News
Last updated: 23/06/2022 11:50 AM
HM News
4 years ago
Share
SHARE

– ૫૫ વિધાનસભ્યમાંથી ૪૬ પોતાની સાથે હોવાનો દાવો કરતો પત્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને લખવાની સાથે વિધાનસભ્યોના પ્રતિનિધિની પણ નિયુક્તિ કરી

શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના વિધાનસભ્યોના પ્રતિનિધિ તરીકે સુનીલ પ્રભુની કરેલી નિયુક્તિને બળવો કરનારા એકનાથ શિંદેએ પડકારીને પોતાના વિશ્વાસુ ડૉ. ભરત ગોગાવલેની આ પદે ગઈ કાલે નિયુક્તિ કરી હતી.એટલું જ નહીં, હવે શિવસેનાના સર્વેસર્વા ઠાકરે પરિવારની વ્યક્તિ નહીં પણ પોતે છે એ માટેનો પત્ર રાજ્યની વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને લખ્યો હતો.આ પત્રમાં પોતાની સાથે શિવસેનાના ૪૬ વિધાનસભ્યો હોવાનો દાવો કરીને પત્રમાં શિવસેનાના ૩૪ અને ૪ અપક્ષ વિધાનસભ્યોની સહી હોવાનું જાણવા મળ્યું હતું.

શિવસેનામાં બળવો કરનારાઓ સામે સખત કાર્યવાહી કરવા માટેની અંતિમ ચીમકી ઉદ્ધવ ઠાકરેએ નિયુક્ત કરેલા શિવસેનાના વિધાનસભ્યોના પ્રતિનિધિ સુનીલ પ્રભુએ ઉચ્ચારીને આ બાબતનો પત્ર પક્ષના તમામ વિધાનસભ્યોને ગઈ કાલે મોકલ્યો હતો.જોકે બળવો કરનારા એકનાથ શિંદેએ સુનીલ પ્રભુની નિયુક્તિને જ પડકારી છે.શિવસેનાના કુલ ૫૫ વિધાનસભ્યોમાંથી પોતાની સાથે ૪૬ વિધાનસભ્યો હોવાથી હવે પક્ષના તમામ નિર્ણયો પોતે જ લેશે એમ જાહેર કરીને પોતાના વિશ્વાસુ વિધાનસભ્ય ડૉ. ભરત ગોગાવલેને વિધાનસભ્યોના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા હતા.એટલું જ નહીં, એકનાથ શિંદેએ રાજ્યની વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝીરવળને એક પત્ર લખીને સુનીલ પ્રભુની નિયુક્તિને પડકારવાની સાથે પોતાની સાથે શિવસેનાના ૪૬ વિધાનસભ્યો હોવાનું જણાવ્યું હતું.

મહારાષ્ટ્રની અત્યારની વિધાનસભામાં શિવસેનાના કુલ ૫૫ વિધાનસભ્યો છે.આમાંથી ૪૬ વિધાનસભ્ય પોતાની સાથે હોવાનો દાવો એકનાથ શિંદેએ કર્યો છે.આથી પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે માત્ર ૯ વિધાનસભ્ય જ રહે છે.આ જ કારણસર એકનાથ શિંદેએ હવે શિવસેનામાં ઠાકરે પરિવાર નહીં પણ પોતે સર્વેસર્વા હોવાનો અણસાર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને લખેલા પત્ર દ્વારા આપી દીધો હતો.

એકનાથ શિંદે બીજેપી સાથે સરકાર સ્થાપવાની શક્યતા

શિવસેનામાં બળવો કરનારા એકનાથ શિંદે સહિતના વિધાનસભ્યોએ ગઈ કાલે રાજ્યના ડેપ્યુટી સ્પીકર હરહરિ ઝીરવળને એક પત્ર લખ્યો હતો કે ‘૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણી શિવસેના અને બીજેપીએ યુતિમાં લડી હતી.જનતાએ યુતિને સ્પષ્ટ બહુમત આપ્યો હોવા છતાં શિવસેનાના નેતાઓએ જનતા સાથે દ્રોહ કરીને એનસીપી અને કૉન્ગ્રેસ સાથે ગઠબંધન કરવાથી રાજ્યભરમાં ભારે આક્રોશ છે.શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેની હિન્દુત્વવાદી વિચારસરણીથી વિરુદ્ધ વિચાર ધરાવતા પક્ષો સાથે યુતિ કરવાથી પક્ષની સાથે રાજ્યને મોટું નુકસાન થયું છે.હિન્દુત્વવિરોધી વિચાર ધરાવતા પક્ષોનો સામનો કરવા માટે બીજેપી અને શિવસેનાની યુતિ થઈ હતી.જનતાએ યુતિને જબરદસ્ત સમર્થન આપીને સ્પષ્ટ બહુમતી આપી હતી.’

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વર્ષા બંગલો છોડ્યા બાદ ઠેર-ઠેર ઉદ્ધવ ઠાકરેનું શિવસૈનિકોએ સ્વાગત કર્યું
Next Article NCP અને કૉન્ગ્રેસની કાર્યશૈલીથી નારાજ છીએ, સેનાના વડા સામે કોઈ ફરિયાદ નથી : બળવાખોર વિધાનસભ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

7 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

7 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

7 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

7 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up