By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમુલ બ્રાન્ડના હેડ આર.એસ.સોઢીની કાર પલટી, ઘાયલ MD હોસ્પિટલમાં દાખલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > અમુલ બ્રાન્ડના હેડ આર.એસ.સોઢીની કાર પલટી, ઘાયલ MD હોસ્પિટલમાં દાખલ
GeneralMumbai

અમુલ બ્રાન્ડના હેડ આર.એસ.સોઢીની કાર પલટી, ઘાયલ MD હોસ્પિટલમાં દાખલ

HM News
Last updated: 24/06/2022 5:14 AM
HM News
4 years ago
Share
SHARE

ગઈકાલે રાત્રે તેમની કાર ગુજરાતના આણંદ શહેર નજીક પલટી ગઈ હતી.આ માર્ગ અકસ્માતમાં તે ઈજાગ્રસ્ત થયા છે.ભારતની અગ્રણી ડેરી કોઓપરેટિવ સોસાયટી જીસીએમએમએફ (Amul))ના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ.સોઢી અકસ્માતનો ભોગ બન્યા છે.ગઈકાલે રાત્રે તેમની કાર ગુજરાતના આણંદ શહેર નજીક પલટી ગઈ હતી.આ માર્ગ અકસ્માતમાં તે ઈજાગ્રસ્ત થયા છે.જો કે,તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.હાલ તે ખતરાની બહાર છે.પોલીસે આ માહિતી આપી હતી.

નાયબ પોલીસ અધિક્ષક બી.ડી.જાડેજાએ જણાવ્યું હતું કે આ ઘટના રાત્રે 9 વાગ્યાની આસપાસ બની હતી,જ્યારે આરએસ સોઢીની કાર આણંદ-બાકરોલ રોડ પર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી. તેઓ જે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તે સફેદ રંગની હતી.તેની તસવીર સામે આવી છે.તમે જોઈ શકો છો કે તે કેવી રીતે સાવ ઊંધી પડી છે.અકસ્માત અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે,”કોઈ અગમ્ય કારણોસર કારના ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો,જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.”અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા.તેઓ કાર ચાલક અને સોઢીને હોસ્પિટલ લઈ ગયા.બંને હવે ખતરાથી બહાર છે અને ડોક્ટરોનું કહેવું છે કે તેમને નાની મોટી ઈજાઓ થઈ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમદાવાદમાં રથયાત્રા માટે ચુસ્ત સુરક્ષા, ત્રણ રથને અપાશે ત્રણ લેયરની સુરક્ષા
Next Article સેનાભવન અને માતોશ્રી પર સિક્યૉરિટી વધારાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up