By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજ્યમાં રાજકીય સંકટ વચ્ચે હાઈ એલર્ટ પર પોલીસ, મુંબઈ પર ચાંપતી નજર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > રાજ્યમાં રાજકીય સંકટ વચ્ચે હાઈ એલર્ટ પર પોલીસ, મુંબઈ પર ચાંપતી નજર
GeneralMumbai

રાજ્યમાં રાજકીય સંકટ વચ્ચે હાઈ એલર્ટ પર પોલીસ, મુંબઈ પર ચાંપતી નજર

HM News
Last updated: 25/06/2022 5:58 AM
HM News
4 years ago
Share
SHARE

મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે કોઈપણ અણધાર્યા સંકટનો સામનો કરવા માટે મહારાષ્ટ્ર પોલીસને એલર્ટ મોડ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે મહારાષ્ટ્રમાં રાજકીય અસ્થિરતા પાટે ચડવાનું નામ લઈ રહી નથી.રાજ્યની ઉદ્ધવ ઠાકરે સરકાર પર ખતરો વધી રહ્યો છે.દરમિયાન,મહારાષ્ટ્ર પોલીસે તમામ પોલીસ સ્ટેશનોને હાઈ એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો છે.મહારાષ્ટ્ર પોલીસના વડાએ ખાસ કરીને મુંબઈના તમામ પોલીસ સ્ટેશનોને એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો છે

પોલીસ સૂત્રોનું માનીએ તો તેમને એલર્ટ મળ્યું છે કે શિવસૈનિકો મોટી સંખ્યામાં રસ્તા પર ઊતરીને હંગામો મચાવી શકે છે.મહારાષ્ટ્રમાં પોલીસને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે,જેથી કાયદો અને વ્યવસ્થામાં ખલેલ ન પહોંચે અને શાંતિ જળવાઈ રહે.પોલીસને સ્થિતિ પર ચાંપતી નજર રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે કોઈપણ અણધાર્યા સંકટનો સામનો કરવા માટે મહારાષ્ટ્ર પોલીસને એલર્ટ મોડ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે.રાજ્યમાં કોઈપણ પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસને કડક સૂચના આપવામાં આવી છે.જેથી પોલીસે પોતાની રીતે બંદોબસ્ત ગોઠવવાનું શરૂ કરી દીધું છે.

પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં હવે સ્થિતિ શાંત જણાય છે,પરંતુ અંદરથી જે માહિતી મળી રહી છે તેને અવગણી શકાય તેમ નથી.આ શક્યતા ત્યારે વધુ વધી જાય છે જ્યારે શિવસેનાના કેટલાક નેતાઓ નિવેદન આપે છે કે તેમના કાર્યકરો માટે રસ્તા પર ઉતરવાનો વિકલ્પ પણ ખુલ્લો છે.પોલીસ કોઈપણ સંજોગોમાં જોખમ લેવા તૈયાર નથી.આથી પોલીસ સાવચેતીના ભાગરૂપે આ સમગ્ર ઘટના પર ચાંપતી નજર રાખી રહી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આર યા પાર
Next Article શહેરમાં ગઈકાલ કરતાં 581 ઓછા કેસ નોંધાયા, જાણો વિગત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up