By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મકતમપુરા વોર્ડના પાણીના પ્રશ્નને લઈ કોંગ્રેસ કોર્પોરેટર બોર્ડમાં ધુ્સ્કે ધુ્સ્કે રડયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > મકતમપુરા વોર્ડના પાણીના પ્રશ્નને લઈ કોંગ્રેસ કોર્પોરેટર બોર્ડમાં ધુ્સ્કે ધુ્સ્કે રડયા
AhmedabadGeneral

મકતમપુરા વોર્ડના પાણીના પ્રશ્નને લઈ કોંગ્રેસ કોર્પોરેટર બોર્ડમાં ધુ્સ્કે ધુ્સ્કે રડયા

HM News
Last updated: 25/06/2022 6:36 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : શુક્રવાર,24 જુન,2022 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી બોર્ડ બેઠકમાં મકતમપુરા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર પાણીના પ્રશ્નને લઈ અનેક વખત રજુઆત કરવા છતાં પણ સમસ્યા ઉકેલાતી ના હોવાની રજુઆત કરતા મેયર અને કમિશનર સમક્ષ બેનર લઈ બેસી ગયા હતા.રજુઆત સમયે ધુ્સ્કે ધુ્સ્કે રડી પડતા મ્યુનિસિપલ કમિશનરે કહેવુ પડયુ હતુ કે,તમે મારી કેબિનમાં આવો.કોંગ્રેસના કોર્પોરેટરે બેઠકમાં આક્ષેપ કરતા કહ્યુ,વોર્ડમાં જે કોન્ટ્રાકટરને કામગીરી અપાય છે એ કોન્ટ્રાકટર એમ કહે છે કે,કોન્ટ્રાકટર કોર્પોરેટર દીઠ દર મહિને બે લાખ રુપિયાનો હપ્તો આપે છે.

મ્યુનિસિપલ બોર્ડ બેઠકમાં ઝીરો અવર્સમાં વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે રજુઆત કરતા કહ્યુ,શહેરના સાત ઝોનમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પ્રોજેકટ પાછળ છેલ્લા આઠ વર્ષમાં તંત્ર તરફથી ૫૪.૨૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં સામાન્ય એક ઈંચ વરસાદમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવાનું જોવા મળે છે.નવા પશ્ચિમ ઝોનમાં આવેલા દસ થી વધુ તળાવમાં ગટરના ગંદા પાણીની સમસ્યા છે.તમામ તળાવમાં ડ્રેનેજના ગેરકાયદે જોડાણ આપવામાં આવ્યા હોવાથી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનના વાલ્વ બંધ કરવાની ફરજ પડે છે.

પાંચ વર્ષ અગાઉ શહેરમાં ૪૦૦ કરોડના રોડ તુટવાના કૌભાંડમાં વિજિલન્સ તપાસ બાદ મ્યુનિ.ના ૨૩ અધિકારીઓને માત્ર ઈન્ક્રીમેન્ટ રોકવાની સજા થઈ પરંતુ ડુપ્લીકેટ બિલથી ડામર ચોરીના કૌભાંડમાં ત્રણ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ થઈ હોવા છતાં કમિશનરે દોષિત અધિકારીઓ સામે હજુ સુધી કેમ કાર્યવાહી કરી નથી એવી રજુઆત થતાં કમિશનરે કહ્યુ,મેટર સબજયુડિસ છે.સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ માટે મ્યુનિ.તંત્રે અત્યાર સુધીમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનને ૧૯૭૪ કરોડ જેટલી રકમ બ્રિજ લોન પેટે આપી હોવા છતાં ૨૫ વર્ષ બાદ પણ આ પ્રોજેકટ પુરો ના થયો હોવાની રજુઆત બેઠકમાં થઈ હતી.

મકતમપુરા વોર્ડમાં બે વર્ષથી પાણીના પ્રશ્નને લઈ વોર્ડ સમિતિથી લઈ મ્યુનિસિપલ બોર્ડ બેઠક સુધીના સ્તર સુધી વારંવાર રજુઆત કરવા છતાં પાણીનો પ્રશ્ન ઉકેલાતો ના હોવાની રજુઆત કરતા કોંગ્રેસના કોર્પોરેટર હાજી અસરાર બેગ મિરજા બોર્ડ બેઠક દરમિયાન જ રડી પડતા વાતાવરણ ગંભીર બની ગયુ હતું.કોંગ્રેસના કોર્પોરેટરે બેઠકમાં જ વોર્ડમાં એમ.વી.વાઘેલા નામના કોન્ટ્રાકટરને તમામ કામ સોંપાતા હોવા ઉપરાંત આ કોન્ટ્રાકટર પાણીના ટેન્કર વેચતો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

કોંગ્રેસના કોર્પોરેટરે કરેલા આક્ષેપ મુજબ,વોર્ડમાં પાણીના ટેન્કર પુરા પાડવા માટે સોસાયટીઓ દીઠ ૮૦૦થી ૧૦૦૦ વસુલવામાં આવતા હોવાની ફરિયાદ મળતા મેં જાતે તપાસ કરી હતી.કોન્ટ્રાકટર સામે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં જયારે રજુઆત કરી તે સમયે આસીસ્ટન્ટ ઈજનેર કોન્ટ્રાકટરની તરફેણ કરતા હતા.વોર્ડમાં કેચપીટ સફાઈ હોય,ડ્રેનેજ લાઈન ડીસિલ્ટીંગ સહિતની તમામ કામગીરી એક જ કંપનીને સોંપવામાં આવે છે.કોન્ટ્રાકટર વિરુધ્ધ ફરિયાદ કરતા એ જાહેરમાં એવો પ્રચાર કરે છે કે,હું નીચેથી લઈ મ્યુનિસિપલ કમિશનર સુધીના તમામને હપ્તા આપુ છુ.તમારે જયાં રજુઆત કરવી હોય ત્યાં કરો.કશુ બગાડી નહીં શકો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મ્યુનિ.બોર્ડ બેઠકમાં ગંભીર આક્ષેપ, નોકરીમાંથી બરતરફ કરાયેલા અધિકારીને ડે.કમિશનર બનાવાયા
Next Article દોષ છે કહી ભુવા પાસે વિધિ કરાવવા દબાણ, મણિનગરની પરિણિતાને માર મારી કાઢી મૂકી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up