By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ફાયર NOC વિનાની 893 રહેણાક, કોમર્શિયલ ઇમારતોને નોટિસો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ફાયર NOC વિનાની 893 રહેણાક, કોમર્શિયલ ઇમારતોને નોટિસો
AhmedabadGeneral

ફાયર NOC વિનાની 893 રહેણાક, કોમર્શિયલ ઇમારતોને નોટિસો

HM News
Last updated: 29/06/2022 7:15 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : અમદાવાદ શેહરની ફાયર NOC વિનાની 893 રહેણાંક-બિનરહેણાક અને કોમર્શિયલ ઇમારતોને નોટિસ પાઠવવામાં આવી હોવાની હકીકત ફાયર વિભાગ તરફથી એક સોગંદનામા મારફતે હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે.જેમાં જણાવવામાં આવ્યું છે કે હાઇકોર્ટના આદેશ મુજબ ફાયર NOC વિનાની ઇમારતો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જેના ભાગરૂપે ૬૩૦ રહેણાંક,૨૩૯ રહેણાક કમ કોમર્શિયલ અને ૨૪ કોમર્શિયલ ઇમારતોને ૨૫મી જૂનના રોજ નોટિસ પાઠવવામાં આવી છે.

સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે ૬૩૦ રહેણાક અને ૨૩૯ રહેણાક કમ કોમર્શિયલ ઇમારતોને છેલ્લી નોટિસ પાઠવવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે તેમના પાણી અને વિજળીના પુરવઠા કાપી કાઢવામાં આવશે.જે અંતર્ગત સંબંધિત વિભાગોને પણ ફાયર વિભાગને સહકાર આપવા માટેની જાણ કરી દેવામાં આવી છે.તે ઉપરાંત અન્ય ૨૬ કોમર્શિયલ ઇમારતોને કે જેમની જોડે ફાયર NOC નથી તે પૈકી ૨ ઇમારતોને રિન્યુઅલ મેળવી લીધું છે.બાકીની ૨૪ ઇમારતોને સીલ મારવા માટેની નોટિસ ફટકારી દેવામાં આવી હતી.જેમાંથી નવ ઇમારતોએ રિન્યુઅલની અરજી કરી દીધી છે.જેથી હવે કુલ ૧૫ કોમર્શિયલ ઇમારતો ફાયર NOC વિનાની છે.જે પૈકી સાત ઇમારતો કે જેમાં કુલ ૩૨૦ યુનિટ છે તેમને સીલ કરવામાં આવી છે.અન્ય બાકીની ઇમારતોની સીલીંગની કાર્યવાહી હજુ પ્રગતિમાં છે.

અગાઉ આ મામલે સુનાવણીમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે અમદાવાદ મ્યુ.કોર્પોરેશન સહિતની મહાનગરપાલિકાઓની કામગીરી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.ખંડપીઠે મનપાની એફિડેવિટ રેકર્ડ પર લેતાં આદેશમાં નોંધ્યું હતું કે,‘જે વ્યક્તિઓ કે એકમો NOC અને BUની અમલવારી ન કરતાં હોય અથવા તો નોટિસના જવાબ ન આપતાં હોય તેમની સામે AMCએ આકરા પગલાં લેવા જોઇએ.એટલું જ નહીં કાયદાની અવમાનના કરનાર અથવા તો નોટિસને નજરઅંદાજ કરનાર સામે ક્રિમીનલ કાર્યવાહી કરવાની શક્યતાઓ પણ AMC એ ચકાસવી જોઇએ

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગો-ફર્સ્ટ એરલાઈને 1લીથી સુરતના ઓપરેશન બંધ કર્યા
Next Article રોગચાળોઃ સરેરાશ રોજ ટાઈફોઈડના 7, કમળાના 9, ઝાડા ઉલટીના 25 કેસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

3 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

3 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

3 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

3 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up