By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: જાણો, ભારતના એક માત્ર જવાન વિશે જેણે એરફોર્સ, આર્મી અને નેવી એમ ત્રણેય પાંખમાં ફરજ બજાવેલી,
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > જાણો, ભારતના એક માત્ર જવાન વિશે જેણે એરફોર્સ, આર્મી અને નેવી એમ ત્રણેય પાંખમાં ફરજ બજાવેલી,
GeneralNational

જાણો, ભારતના એક માત્ર જવાન વિશે જેણે એરફોર્સ, આર્મી અને નેવી એમ ત્રણેય પાંખમાં ફરજ બજાવેલી,

HM News
Last updated: 29/06/2022 8:15 AM
HM News
4 years ago
Share
SHARE

ચંદિગઢ : 28,જૂન,2022,મંગળવાર : ઇન્ડિયન આર્મીમાં જોડાવુંએ દેશના સેંકડો યુવકનું સપનું હોય છે પરંતુ આ સપનું દરેકનું પુરુ થઇ શકતું નથી.નિરંતર હાર્ડવર્ક અને સ્માર્ટવર્ક કર્યા પછી નેવી,એરફોર્સ અને આર્મી એમ ત્રણ વિંગમાંથી એક માટે સફળતા મળતી હોય છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે ભારતના એક માત્ર જવાન જેમણે ત્રણેય પાંખોમાં ડયૂટી કરી હતી.આમ તો સૈન્યમાં હવાઇ દળ,ભૂમિદળ અને નેવી દળ એક બીજાના પૂરક છે તેમ છતાં કામગીરી અને કાર્યશૈલી જુદી હોય છે.તેમ છતાં આ ત્રણેય પાંખોમાં ફરજ બજાવનારા એક માત્ર કર્નલ પૃથીપાલસિંહ હતા.

કર્નલ પૃથીપાલસિંહે વર્ષ ૧૯૪૨માં રોયલ ઇેડિયન એરફોર્સના પાયલોટ તરીકે નોકરી શરુ કરી હતી.તેઓ એ સમયે કરાંચીમાં ફલાઇટ કેડેટ હતા.એ જમાનામાં લોકો એરક્રેશથી ખૂબ ડરતા હતા.આથી પિતાની જીદ્ના કારણે તેમણે પાયલોટની નોકરી છોડી હતી.ત્યાર બાદ૧૯૪૩માં નેવીમાં જોડાયા હતા.નેવીમાં ૧૯૪૩ થી ૧૯૪૮ સુધી નોકરી કરી હતી. ભાગલા પછી તેઓ ૧૯૫૧માં આર્ટિલરી રેજિમેન્ટનો ભાગ બન્યા હતા.તેમણે ભારત અને પાકિસ્તાન યુદ્વમાં જમ્મુ કાશ્મીર,પંજાબ અને નોર્થ ઇસ્ટમાં વર્ષો સુધી સીમા પર દેશની સુરક્ષાની જવાબદારી નિભાવી હતી.

૧૯૭૦માં તેઓ કર્નલના પદ પરથી નિવૃત થયા હતા.પૃથ્થીપાલ ૧૯૬૫માં પાકિસ્તાન સાથેના યુદ્વમાં ૭૧ મીડિયમ રેજિમેંટમા ગનર ઓફિસર હતા.પોતાના ૧૦૦ વર્ષ પુરા થયા ત્યારે યુદ્વનો અનુભવ વર્ણવતા કહેલું કે પાકિસ્તાની સૈનિકો અમારી ગનની બેટરીઓ ચોરીને ભાગ્યા હતા.જયારે આ વાતની અમને જાણ થઇ ત્યારે અમે લાંબા અંતર સુધી પીછો કર્યો હતો.

છેવટે તેમને ઠાર મારીને ગન બેટરીઓ પાછી લાવ્યા હતા.૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્વના હિરો ગણાતા શેમ માણેક શા અને પૃથીપાલ વચ્ચે ખૂબ સારી મિત્રતા હતી.પૃથીપાલ જયારે ઇમ્ફાલ સેકટરમાં સૈન્ય કમાંડર હતા ત્યારે માણેક શા સાથે પરીચય વધ્યો હતો.પૃથીપાલ જનરલ માણેક શા ના ખૂબજ પ્રશંસક હતા.પૃથીપાલસિંહનું 5 ડિસેમ્બર 2021માં અવસાન થયું હતું.ચંદિગઢ સેકટર-૨૫ ના સ્મશાનઘાટે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હાઈકોર્ટ પરિસરમાં 2 કલાક સુધી છવાયો અંધારપટ, ન્યાયાધીશે મોબાઈલની ટોર્ચના પ્રકાશમાં કરી સુનાવણી
Next Article રાણા અય્યુબની જ્ઞાનવાપી સર્વેક્ષણ પર ઉશ્કેરણીજનક ટ્વીટ ભારતમાં રોકવામાં આવી, જે બાદ તેણે રમ્યુ વિક્ટિમકાર્ડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up