By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બાલાસાહેબ ઠાકરે શીખવ્યું છે કે રડશો નહીં, જે સત્ય છે તેના માટે લડો : રાઉત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > બાલાસાહેબ ઠાકરે શીખવ્યું છે કે રડશો નહીં, જે સત્ય છે તેના માટે લડો : રાઉત
GeneralNational

બાલાસાહેબ ઠાકરે શીખવ્યું છે કે રડશો નહીં, જે સત્ય છે તેના માટે લડો : રાઉત

HM News
Last updated: 05/08/2022 11:52 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈ,તા. 5 ઓગસ્ટ 2022, શુક્રવાર : પત્રચાલ કૌભાંડમાં ફસાયેલા શિવસેનાના સાંસદ સંજય રાઉતે વિપક્ષને પત્ર લખ્યો છે.તે પત્ર દ્વારા તેમણે તેમનો આભાર વ્યક્ત કર્યો છે કે, મુશ્કેલ સમયમાં ગૃહની અંદર અને બહાર તેમના સમર્થનમાં અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.પત્રમાં તેમણે બાલાસાહેબ ઠાકરેના તે નિવેદનને પણ યાદ કર્યું.

રડશો નહીં, જે સાચું છે તેના માટે લડો : સંજય રાઉત

સંજય રાઉતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મુશ્કેલ સમયમાં જ ખબર પડે છે કે તમારા સાચા મિત્રો કોણ છે,તે લોકો કોણ છે જે તમારા શુભચિંતક છે.પત્રમાં રાઉતે ભાજપ અને કેન્દ્ર સરકાર પર તેમની વિરુદ્ધ પોલીટિકલ વિચ હંટ ચલાવવાનો આરોપ પણ લગાવ્યો હતો.પરંતુ શિવસેનાના સાંસદો ઝૂકવાના નથી,તેઓ આ તપાસથી પણ તૂટશે નહી.તેમણે વિપક્ષને સંદેશ આપ્યો છે કે તેઓ અંત સુધી લડશે, કોઈ દબાણ તેમને તોડી શકશે નહીં.

પત્રના અંતમાં સંજય રાઉતે આશા વ્યક્ત કરી છે કે, યોગ્ય સમયે આપણે જીતીશું,આપણા વિચારોની જીત થશે અને આ દેશ સાચી દિશામાં આગળ વધશે.હવે ધીરજ બતાવવી પડશે,સંયમથી કામ લેવું પડશે,પરંતુ જ્યારે સમય આવશે ત્યારે જીત અમારી જ થશે.

પત્રમાં સંજય રાઉતે કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેનો પણ આભાર માન્યો હતો,જેમણે પુરા વિવાદ દરમિયાન તેમનુંમ સમર્થન કર્યું.

ગુજરાતની આઠ હજાર શાળાઓમાંથી 5500 શાળાઓમાં રમત-ગમતનું મેદાન જ નથી
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે વધારાની ૨૦ એસટી દોડાવાઈ
બુરખામાં ડાન્સ કરતી અભિનેત્રીને જોઈને ગુસ્સે ભરાયા કટ્ટરપંથીઓ, કહ્યું- હિજાબની મજાક ઉડાવી, અલ્લાહ શિખામણ આપે
નવરાત્રિ માટે સરકાર આપી શકે છે છૂટછાટ, રાજકોટના આયોજકે કરી પાસ બુકિંગની જાહેરાત
શિવસેનામાં બળવો : 40 ધારાસભ્યો સાથે એકનાથ શિંદે સુરતથી ગુવાહાટી પહોંચ્યા
Share This Article
Facebook Email Print
Previous Article લેન્ડ-ડેમોગ્રાફી જેહાદ : કટ્ટરપંથીઓએ મુંબઈના ભીંડી બજારમાંથી એક હિંદુ છોકરીને તેનું ઘર છોડવા મજબૂર કરી, શું આ હિંદુ હોવાની સજા છે?
Next Article રાહુલ ગાંધી તમારી દાદીએ જ ઈમરજન્સી લાગુ કરી હતી તે યાદ છે? હિટલરવાળા નિવેદન પર ભાજપનો વળતો જવાબ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up