By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મુસ્લિમ પત્નીએ હિન્દુ પતિ સાથે જવાનો ઇન્કાર કરી દીધો, હાઇકોર્ટે બાળકની કસ્ટડી પિતાને આપી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > મુસ્લિમ પત્નીએ હિન્દુ પતિ સાથે જવાનો ઇન્કાર કરી દીધો, હાઇકોર્ટે બાળકની કસ્ટડી પિતાને આપી
AhmedabadGeneral

મુસ્લિમ પત્નીએ હિન્દુ પતિ સાથે જવાનો ઇન્કાર કરી દીધો, હાઇકોર્ટે બાળકની કસ્ટડી પિતાને આપી

HM News
Last updated: 12/08/2022 9:56 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ,તા.12 ઓગષ્ટ 2022,શુક્રવાર : મુસ્લિમ પત્ની અને બાળકને લઇ સાસરિયાઓ જતાં રહેતાં હિન્દુ પતિએ ગુજરાત હાઇકોર્ટમાં હેબીયર્સ કોર્પસ અરજી કરી પત્ની અને બાળકની કસ્ટડી અપાવવા દાદ માંગી હતી.જો કે, પત્નીએ હાઇકોર્ટ સમક્ષ હાજર થઇ પતિ સાથે જવાનો ઇન્કાર કરી દીધો હતો.પરંતુ બાળકની કસ્ટડી તેેના હિન્દુ પિતાને સોંપવાનો હાઇકોર્ટે હુકમ કર્યો હતો.

પિતાની સ્થિતિ સારી હોઇ અને બાળક તેમની સાથે સહજ હોઇ તેમને કસ્ટડી આપવી યોગ્ય

અલબત્ત, હાઇકોર્ટે મુસ્લિમ માતાને તેના બાળકને મળવા માટેના હક આપ્યા હતા. હાઈકોર્ટ મુસ્લિમ માતાને એ પણ સ્વતંત્રતા આપી હતી કે, તેણે સંબંધિત કોર્ટ સમક્ષ અરજી કરીને બાળકની કસ્ટડીનો દાવો કરી શકે છે.ત્યાં સુધી માતા દર મહિનાના પહેલા શનિવારે રાજકોટ જિલ્લા લીગલ સવસ ઓથોરિટીમાં જઈ બાળકને ચારથી છ કલાક સુધી મળી શકે છે.બીજી તરફ, પત્ની તેના પતિ સાથે જવા માંગતી નહી હોવાથી,હાઈકોર્ટે પત્નીને પરત મેળવવાની પતિની માગને નકારી દીધી હતી.હાઈકોર્ટે જણાવ્યું હતું કે, અરજદારની પત્ની પુખ્તવયની છે અને તે પોતાની રીતે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે.

હાઇકોર્ટે પોતાના હુકમમાં નોંધ્યું હતું કે, બાળક પિતા સાથે વધુ સહજ જણાય છે.પિતા આથક રીતે સદ્ધર છે, તેમની આવક સારી છે.જેથી, તે બાળકને સારુ શિક્ષણ આપવા માટે સક્ષમ છે.બીજી તરફ, માતાની કોઈ આવક નથી.આ તમામ સંજોગોને ધ્યાને લેતા બાળકને પિતાને સોંપવામાં આવે છે.અરજદાર હિન્દુ પતિ દ્વારા કરાયેલી અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, પાંચ વર્ષ પહેલા અરજદારના તેની મુસ્લિમ પત્ની લગ્ન થયા હતા અને લગ્નજીવન દરમ્યાન તેમને સાડા ત્રણ વર્ષનુ બાળક છે. લગ્નના પાંચ વર્ષ બાદ,પત્નીના ભાઈ દ્વારા તેમને ધાકધમકીઓ અપાતી હતી.થોડા સમય પહેલા પત્નીના પરિવારજનોએ અરજદારની પત્ની અને તેના સાડા ત્રણ વર્ષના બાળકને તેના સાસરિયાઓએ લઇ ગયા છે અને ગેરકાયદેસર રીતે ગોંધી રાખ્યા છે. તેથી અરજદારને તેમની પત્ની અને બાળકની કસ્ટડી આપવા હાઇકોર્ટે યોગ્ય હુકમ કરવો જોઇએ.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આણંદ-સોજીત્રા ટ્રીપલ અકસ્માતમાં 6નો ભોગ લેનારો કોંગ્રેસી MLAનો જમાઈ નશાની હાલતમાં હોવાનો આક્ષેપ
Next Article ખંડવાના જલેબી ચોક ખાતે તાજીયાના જુલુસ વખતે પોલીસની હાજરીમાં ‘સર તન સે જુદા’ના નારા લાગ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

3 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

3 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

3 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

3 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up