By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સરકારમાં ઉથલપાથલ વચ્ચે રાજકોટ-અમરેલીમાં મુખ્યમંત્રીની ટિફિન બેઠકમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉછળ્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > સરકારમાં ઉથલપાથલ વચ્ચે રાજકોટ-અમરેલીમાં મુખ્યમંત્રીની ટિફિન બેઠકમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉછળ્યો
GeneralPoliticsSaurashtra

સરકારમાં ઉથલપાથલ વચ્ચે રાજકોટ-અમરેલીમાં મુખ્યમંત્રીની ટિફિન બેઠકમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉછળ્યો

HM News
Last updated: 22/08/2022 8:46 AM
HM News
4 years ago
Share
SHARE

– રસ્તાઓનાં કામ ગુણવત્તા વગરનાં, રખડતાં ઢોર, ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ ન થતું હોવાની ફરિયાદ

રાજકોટ, સોમવાર : રાજ્યનાં બે સિનિયર મંત્રીઓનાં ખાતાં એકાએક છીનવી લેવાયા બાદ આજે ભાજપનાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે સરકાર અને સંગઠનમાં ભારે ઉથલપાથલનાં સંકેત વચ્ચે રવિવારે મુખ્યમંત્રી સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા હતા.અમરેલી અને રાજકોટ જિલ્લામાં ટિફિન બેઠક અને બે આશ્રમોની મુલાકાત લીધી હતી.અમરેલીમાં મુખ્યમંત્રીની હાજરીમાં કાર્યકરો સાથે યોજાયેલી ટિફીન બેઠકમાં પૂર્વ મંત્રી સહિતનાં આગેવાનોએ સરકારનાં માર્ગ અને મકાન સહિતનાં વિભાગોમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારનો મુદો ઉછાળવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે અમરેલી પહોંચ્યા બાદ શહેરની બહાર આવેલા એક પાર્ટી પ્લોટ ખાતે અપેક્ષિત ભાજપનાં કાર્યકરો સાથે ટિફિન બેઠક યોજી હતી તેમાં પ્રભારી મંત્રી,પ્રદેશ ભાજપનાં હોદેદારો,ધારાસભ્યો,સાંસદ અને પૂર્વ મંત્રીઓ હાજર રહ્યા હતા.જિલ્લાનાં વિવિધ વિસ્તારોમાંથી આવેલા આગેવાનોએ આ બેઠકમાં સરકારમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર,રખડતા ઢોરનો મુદ્દો,જીઆઈડીસી અને ખેડૂતોનાં પ્રશ્નો ઉઠાવ્યા હતા.પૂર્વ મંત્રી વી.વી.વઘાસીયાએ રોડ રસ્તાનાં કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો મુદો ઉઠાવતા કહ્યું હતું કે, રસ્તાનાં કામોમાં ગુણવતા જળવાતી નથી,થોડા સમયમાં જ રસ્તાઓ તૂટી જાય છે,આવા કામોની તપાસ થવી જોઈએ.લીલીયાનાં એક આગેવાને જિલ્લા પંચાયતમાં લીલીયાનાં ભાજપનાં બે સભ્યો છે પરતુ કોઈ કામ થતા નથી એવો બળાપો કાઢ્યો હતો.તાઉતે વાવાઝોડાનાં કામો પણ હજુ પુરા થયા નથી.સીએમની હાજરીમાં ખૂદ ભાજપનાં આગેવાનોએ ભ્રષ્ટાચારનો મુદ્દો ઉછાળતા આ મામલે પક્ષમાં ચર્ચા છેડાઈ છે.ગોંડલમાં તેમણે પોરબંદરનાં સાંસદનાં નિવાસે સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી હતી.પ્રદેશ ભાજપનાં ઉપપ્રમુખ સહિતનાં હોદેદારો તેમની સાથે રહ્યા હતા.

ભૂપેન્દ્ર પટેલની ટકોરઃ કેટલાંક કાર્યકરો માત્ર ફોટા પડાવવા આવે છે

મુખ્યમંત્રીએ અમરેલી ખાતે ટિફિન બેઠકમાં પોતાની આગવી શૈલીમાં ટકોર કરતાં એવુ કહ્યું હતું કે, કેટલાક કાર્યકરો બેઠકોમાં માત્ર ફોટા પડાવવા જ અને પ્રસિધ્ધિ માટે જ જતા હોય છે.કામ કરવુ તેમનાં ભાગ્યમાં નથી હોતુ.તેમણે ચૂંટણી ટાણે અંદરોઅંદરનાં વિવાદો ભૂલી પક્ષનાં કામે લાગી જવા હાકલ કરી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વડતાલમાં CR પાટીલને અચનાક કોલ આવ્યો ત્યારે કાર્યક્રમમાં પુર્ણેશ મોદી પણ હાજર હતા..ને સાંજે…
Next Article યે અંદર કી બાત હૈ, ખાતા છિનવાયા કેમ…? પૂર્ણેશ મોદીને માર્ગ મકાન વિભાગમાં મનમાની નડી, માનિતા PAએ મંત્રીપદ છિનવ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up