By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી કરવાના મુદ્દે MLA ટી.રાજા સિંહને ભાજપે કર્યા સસ્પેન્ડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી કરવાના મુદ્દે MLA ટી.રાજા સિંહને ભાજપે કર્યા સસ્પેન્ડ
GeneralNational

પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી કરવાના મુદ્દે MLA ટી.રાજા સિંહને ભાજપે કર્યા સસ્પેન્ડ

HM News
Last updated: 23/08/2022 10:53 AM
HM News
4 years ago
Share
SHARE

– ટી રાજા સિંહના ભડકાઉન નિવેદન પર ભાજપે પગલા ભર્યા છે.પાર્ટીએ તેમને કારણ દર્શાવો નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે.તપાસ પૂરી થવા સુધી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

હૈદરાબાદ : તેલંગણાના ગોશામહલથી ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહની પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી કરવાના આરોપમાં મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે જણાવ્યું કે ધાર્મિક આસ્થાના અપમાનના સંબંધમાં કાનૂની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.તેમના વિરુદ્ધ ગત રાત્રે હૈદરાબાદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ યુવા કમિશનર ઓફિસ બહાર ભેગા થયા હતા અને માથુ ઘડથી અલગ કરવાના નારા લગાવ્યા હતા.તો ભાજપે હવે ધારાસભ્યને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી કરનાર ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહ પહેલા પણ વિવાદિત નિવેદન આપી ચુક્યા છે.પહેલા પણ અભદ્ર ભાષા માટે તેમના વિરુદ્ધ ઘણા કેસ દાખલ છે.તે ભડકાઉ ટિપ્પણીઓ માટે જાણીતા છે.તમામ નિવેદનો બાદ પણ વર્ષ 2018માં તે ગોશામહલ વિધાનસભા સીટ જીતવામાં સફળ રહ્યાં હતા.

ભાજપે કર્યા સસ્પેન્ડ

ટી રાજા સિંહના ભડકાઉ નિવેદન પર ભાજપે પગલા ભર્યા છે. પાર્ટીએ તેમને કારણ દર્શક નોટિસ ફટકારતા જવાબ માંગ્યો છે.તપાસ પૂરી થવા સુધી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ફેસબુક લગાવી ચુક્યુ છે પ્રતિબંધ

ટી રાજા સિંહ ભડકાઉ નિવેદન માટે જાણીતા છે,તેમના વિરુદ્ધ ઘણા કેસ દાખલ છે,જેમાંથી મોટા ભાગના અભદ્ર ભાષા માટે છે.વર્ષ 2020માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે રાજનેતાને મંચ અને ઇન્સ્ટાગ્રામથી કથિત રીતે નફરત ફેલાવવા માટે પ્રતિબંધ કરી દીધા હતા.

ભાજપના ફ્લોર લીડર રહ્યાં ટી રાજા સિંહ

ટી રાજા સિંહ તેલુગુ દેશ પાર્ટીના સભ્ય હતા અને બાદમાં ભાજપમાં સામેલ થયા હતા.તે વર્તમાનમાં વિધાનસભામાં ભાજપના ફ્લોર લીડર રહ્યાં હતા.ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમના માટે પ્રચાર કર્યો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article શું કેજરીવાલે જાહેર કરી ગુજરાતના લોકોની ”મન કી બાત” ? મોટો ધડાકો કરતા કહ્યું કે,બહુ જલદી CR પાટીલને હટાવશે ભાજપ !!
Next Article નુપુર શર્મા જેવુ જ નિવેદન ઝાકીર નાઈકે પણ આપ્યુ હતુ તો તેમની માફીની માંગણી કેમ નહીં? રાજ ઠાકરે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up