By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: BREAKING : વડોદરામાં 6 PI ની આંતરિક બદલી, જાણો કોને ક્યાં ફરજ પર મુકાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > BREAKING : વડોદરામાં 6 PI ની આંતરિક બદલી, જાણો કોને ક્યાં ફરજ પર મુકાયા
GeneralVadodara

BREAKING : વડોદરામાં 6 PI ની આંતરિક બદલી, જાણો કોને ક્યાં ફરજ પર મુકાયા

HM News
Last updated: 10/09/2022 11:30 AM
HM News
3 years ago
Share
SHARE

વડોદરામાં પોલીસ વિભાગમાં આંતરિક બદલીનો દોર ચાલુ છે. તાજેતરમાં 6 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરી દેવામાં આવી છે.બદલીમાં ગોત્રીના પીઆઇ વી.આર. વાણીયાને મકરપુરા પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે.તાજેતરમાં એક કેસમાં મકરપુરા પીઆઇ વિવાદમાં આવતા તેઓ સહિત અનેકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.અને તેમની જગ્યાએ અન્યને ચાર્જ સોંપવામાં આવ્યો હતો.

6 પીઆઇની બદલીમાં પાંચ પીઆઇને એક પોલીસ મથકમાંથી અન્ય પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે.જ્યારે એમ.કે. ગુર્જરને લિવ રીઝવ પોલીસ કંટ્રોલ રૂમમાંથી ગોત્રી પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે.તો માંજલપૂર પોલીસ મથકના પીઆઇને ગતરાત્રે થયેલી માથાકુટ નડી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

ચૂંટણી નજીક આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલીના ઓર્ડર પણ ટુંક સમયમાં થઇ શકે છે તેવું સુત્રોએ ઉમેર્યું છે.

ત્રીજી લહેર આવે એ પહેલા ગુજરાત સજજ; સ્થાપના દિને 18+ને “કોરોના કવચ” આપવાનો પ્રારંભ
અમદાવાદમાં ગયા વર્ષે મહિલા અત્યાચાર અંગેના 1,373 કેસ નોંધાયા
પીએમ મોદી જર્મની અને યુએઈમાં ૧૨થી વધુ ગ્લોબલ લીડર્સને મળશે
ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે સરવે શરૂ કરતાંની સાથે જ અઢી હજાર મદ્રેસાઓ છૂ થઇ ગઈ!
ઝડપથી તમારું વજન ઘટાડશે આ જાદુઇ પાણી, ડોક્ટર પણ આપે છે તેની સલાહ
Share This Article
Facebook Email Print
Previous Article તાઈક્વાન્ડો જુનિયર ચેમ્પિયનશીપમાં ડાયનામિક વૉરિયર એકેડેમી સુરતના 2 પ્લેયર્સ બ્રોન્ઝ મેડલ જીત્યા
Next Article કોલકાતામાં ટ્રાન્સપોર્ટ કારોબારીના ઘરે EDના દરોડા, બેહિસાબી નાણા મળ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up