By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતની આ હોટલોમાં ટેબલ ઉપર બેઠા બેઠા વિદેશી દારૂ મંગાવી શકાશે, સરકારે આપી છૂટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાતની આ હોટલોમાં ટેબલ ઉપર બેઠા બેઠા વિદેશી દારૂ મંગાવી શકાશે, સરકારે આપી છૂટ
AhmedabadGeneral

ગુજરાતની આ હોટલોમાં ટેબલ ઉપર બેઠા બેઠા વિદેશી દારૂ મંગાવી શકાશે, સરકારે આપી છૂટ

HM News
Last updated: 12/09/2022 6:59 AM
HM News
4 years ago
Share
SHARE

ગુજરાતમાં આમતો દારૂબંધી માત્ર નામની જ છે અને હપ્તારાજ ચાલતા હોવાના અગાઉ ભાંડાફોડ થઈ ચૂક્યા છે જોકે,હવે ગુજરાતમાં પણ 58 જેટલી હોટલોમાં દારૂની પરમીટ અપાઈ છે હવે ગુજરાતમાં વધુ પાંચ હોટલોને દારૂની પરમીટ આપવામાં આવતા દારૂના શોખીનો જાહેરમાં ટેબલ ઉપર બેસી દારૂની ચૂસકીઓ લઈ શકશે.રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા વધુ 5 હોટેલોને લિકર પરમિટ મળતા પ્રવાસીઓને અને પરમિટ ધરાવતા દારૂના શોખીન લોકો હોટલના ટેબલ ઉપર બેઠા બેઠા દારૂનો ઓર્ડર કરી શકશે.

આ હોટેલો વિદેશથી અને અન્ય રાજ્યોમાંથી તેમની હોટેલમાં આવતા લોકોને પરમિટ પણ આપી શકશે.મહત્વનું છે કે રાજ્યમાં હાલ 58 હોટેલોને લિકર શોપની પહેલેથી જ પરવાની આપવામાં આવી છે જેમાં વધુ 5 હોટેલોને મંજૂરી મળતા હવે રાજ્યમાં કુલ 64 હોટેલમાં વિદેશી દારૂ ઉપલબ્ધ છે.અમદાવાદ જિલ્લામાં હાલ આવી દારૂની પરમીટ ધરાવતી 19 હોટેલો છે જેમાં એક હોટેલનો ઉમેરો થતા કુલ 20 હોટેલમાં દારૂ મળી રહેશે.

અમદાવાદ ઉપરાંત સુરત,ભાવનગર,ગોંડલ અને રાજુલા ખાતેની હોટેલોને મંજૂરી આપવામાં આવી છે.રાજ્યમાં પ્રવાસનનો વ્યાપ વધારવાના ભાગરૂપે તેમજ વાઇબ્રન્ટ સહિતની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં દેશ- વિદેશથી આવતા મહેમાનો તથા પ્રવાસીઓની સુવિધાના ભાગરૂપે સરકાર ફાઇવસ્ટાર અને ઉચ્ચ રેન્ક ધરાવતી હોટેલોને લિકર પરમિટ આપી રહી છે.જે હોટેલોને વિદેશી દારૂ વેચવાની મંજૂરી મળી છે તેમાં હોટેલ તાજ સ્કાયલાઇન (યુનિટ ઓફ સંકલ્પ ઇન), શીલજ- અમદાવાદ,હોટેલ કોર્ટયાર્ડ બાય મેરિયોટ (યુનિટ ઓફ ગુજરાત જેએચએમ હોટેલ્સ લિ.) ભાટપોર- સુરત,હોટેલ લીલા ટ્રેડ લિંક પ્રા.લિ,ભાવનગર,ઓર્કાર્ડ પેલેસ એચજીએચ હોટેલ્સ એલએલપી,હજુર પેલેસ કેમ્પસ,ગોંડલ- રાજકોટ અને હોટેલ લાયન પેલેસ,હિન્ડોરણા રોડ, રાજુલા- અમરેલી નો સમાવેશ થાય છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દેશમાં અલગ અલગ સ્થળે ગેંગસ્ટરોના અડ્ડા પર NIAના દરોડા
Next Article 23 કરોડની ઇનપૂટ ટેક્સ ક્રેડિટની ઉચાપતમાં ભિવંડીના હસમુખ પટેલની ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

4 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

4 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

4 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

4 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up