By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: જુસ્સાને સલામ : બેંગ્લોરમાં ભયંકર ટ્રાફિક જામ થતા ડોક્ટરે 3 કિમી દોડીને હોસ્પિટલ પહોંચી સર્જરી કરી : જુઓ વિડિઓ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > જુસ્સાને સલામ : બેંગ્લોરમાં ભયંકર ટ્રાફિક જામ થતા ડોક્ટરે 3 કિમી દોડીને હોસ્પિટલ પહોંચી સર્જરી કરી : જુઓ વિડિઓ
GeneralPolitics

જુસ્સાને સલામ : બેંગ્લોરમાં ભયંકર ટ્રાફિક જામ થતા ડોક્ટરે 3 કિમી દોડીને હોસ્પિટલ પહોંચી સર્જરી કરી : જુઓ વિડિઓ

HM News
Last updated: 12/09/2022 10:31 AM
HM News
4 years ago
Share
SHARE

– ડોક્ટર ગોવિંદ નંદકુમાર બેંગ્લોર ખાતેની મણિપાલ હોસ્પિટલમાં ગેસ્ટ્રોએન્ટોલોજીના સર્જન છે
– બેંગ્લોરમાં છેલ્લા કેટલાક દિવસ પહેલા થયેલા ભારે વરસાદથી લોકો ત્રાહિમામ

બેંગ્લોર, તા. 12 સપ્ટેમ્બર 2022, સોમવાર : બેંગ્લોર શહેર છેલ્લા કેટલાક દિવસથી ખૂબ જ ચર્ચામાં છે. ભારતની ‘સિલિકોન વેલી’ તરીકે જાણીતા આ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.તેથી બેંગ્લોરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું.ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.જો કે હવે સ્થિતિ થોડી સુધરી છે પરંતુ હજુ પણ બેંગ્લોરના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે.આ ટ્રાફિક જામમાં બેંગ્લોરના એક ડોક્ટર પણ ફસાઈ ગયા હતા.ટ્રાફિકમાં ફસાયેલા આ સર્જને સમયસર સર્જરી કરવા માટે થઈને પોતાની ગાડીને પડતી મૂકીને રસ્તા ઉપર દોડીને હોસ્પિટલ જવાનું પસંદ કર્યું હતું.

ડોક્ટર ગોવિંદ નંદકુમાર બેંગ્લોર ખાતેની મણિપાલ હોસ્પિટલમાં ગેસ્ટ્રોએન્ટોલોજીના સર્જન છે.તેમને 30 ઓગસ્ટના રોજ એક મહિલા પેશન્ટની ઈમરજન્સી લૈપ્રોસ્કોપિક ગોલબ્લૈડર સર્જરી કરવાની હતી.તેઓ પોતાના ઘરેથી સમયસર નીકળ્યા હતા પરંતુ રસ્તામાં સરજાપુર-મારાથલ્લીની વચ્ચે ટ્રાફિક જામ હોવાથી તેઓ તેમાં ફસાયા હતા.તેમની ટીમ હોસ્પિટલમાં પેશન્ટના ઓપરેશનની તૈયારી કરી ચૂકી હતી પરંતુ ડોક્ટરને રસ્તામાં ખૂબ જ લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.તેથી તેમણે પોતાનું વાહન છોડીને દોડીને હોસ્પિટલ જવાનો નિર્ણય કર્યો હતો.

સર્જરી સમયસર થાય તે જરૂરી હતુ

ડોક્ટર ઘણા સમયથી ટ્રાફિક જામમાં ફસાયેલા હતા. તેમના મહિલા દર્દીનું ઓપરેશન સમયસર થાય તે જરૂરી હતું.પેશન્ટને શસ્ત્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી ભોજન લેવાની મંજૂરી નહોતી.ડોક્ટર વધુ સમય બગાડવા માંગતા નહોતા કારણ કે, જો સર્જરીમાં મોડુ થાત તો પેશન્ટની તબિયત બગડી શકે તેવી શક્યતા હતી. તેથી આગળ પેશન્ટને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડત.આ બધી બાબતોના કારણે તેઓ ચિંતિત હતા તેથી તેઓ ટ્રાફિક જામ હટે ત્યાં સુધી રાહ જોવા માંગતા નહોતા.

ટ્રાફિક જામના કારણે 3 Km સુધી દોડ્યા

ડોક્ટર ગોવિંદ 3 Km સુધી દોડ્યા હતા. તેમણે કહ્યું હતું કે, તેઓ સરજાપુરથી કનિંગહામ રોડ ઉપર આવેલી મણિપાલ હોસ્પિટલ સુધી દોડ્યા હતા.ભારે વરસાદના કારણે હોસ્પિટલથી થોડા કિલોમીટર આગળ ટ્રાફિક જામ થઈ ગયો હતો.ડોક્ટરે જણાવ્યું હતું કે, હું મારા પેશન્ટને રાહ જોવડાવવા માંગતા નહોતો.મારી ટીમ પણ ઓપરેશન કરવા માટે તૈયાર હતી અને તેઓ મારી રાહ જોઈ રહ્યા હતા.હું ઘરેથી સમયસર નીકળ્યો હતો પરંતુ રસ્તામાં ખૂબ જ ટ્રાફિક જામ હોવાથી મેં મારી ગાડીને ત્યાં જ મૂકીને દોડીને જવાનો નિર્ણય કર્યો હતો.તેમણે આગળ જણાવ્યું હતું કે, મારી પાસે ડ્રાઈવર હોવાથી હું ગાડી છોડી શકું તેમ હતો.હું દરરોજ જીમ જતો હોવાથી મારા માટે દોડવું સરળ હતું.તેથી હું 3 Km સુધી દોડી શક્યો અને સર્જરીના સમય સુધી હોસ્પિટલ પહોંચી શક્યો.

સમયસર થઈ સર્જરી

ડોક્ટર ગોવિંદ સમયસર હોસ્પિટલ પહોચી ગયા હતા. તેમના ઓપરેશન થિયેટરમાં પહોચ્યા બાદ તરત જ તેમની ટીમે દર્દીને એનેસ્થેસિયા આપી દીધું હતું.તેમણે સમયસર મહિલાનું ઓપરેશન પણ કર્યું હતું અને આ ઓપરેશન સફળ પણ રહ્યું હતું.ડોક્ટર ગોવિંદે જણાવ્યું હતું કે, આ પ્રથમ વખત નથી કે મેં આવી પરિસ્થિતિનો સામનો કર્યો હોય.અમારી હોસ્પિટલમાં દર્દીની સારી રીતે સંભાળ રાખવા માટે પૂરતો સ્ટાફ અને ઈન્ફ્રાસ્ટ્રકર હોવાથી હું ચિંતિત નથી થતો.આ પરિસ્થિતિ નાની હોસ્પિટલો માટે પણ સમાન ન પણ હોઈ શકે.તેમણે વધુમાં કહ્યું હતું કે, દર્દી અને તેનો પરિવાર ડોક્ટરની રાહ જોઈને બેચેની અનુભવતો હોય છે.જો કોઈ દર્દી એમ્બ્યુલનસમાં ફસાયેલો હોય તો શું થાય? ત્યાં એમ્બ્યુલન્સ પણ પસાર થાય તેટલી જગ્યા નહોતી.

ભારે વરસાદના કારણે બેંગ્લોરમાં ફરી એકવાર જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ હતી.તેથી લોકોમાં શહેરમાં ખોટી રીતે સંચાલિત માળખાકીય સુવિધાઓ સામે આક્રોશ જોવા મળ્યો હતો.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાહુલ ગાંધી ક્રાંતિકારીઓના સમ્માન સમારોહમાં હાજર ન રહેતા ફરી વિવાદોમાં ઘેરાયા
Next Article જ્ઞાનવાપી કેસ : લખનઉમાં ડ્રોનથી પેટ્રોલિંગ, યૂપીમાં એલર્ટ : કોર્ટ સંકુલ બહાર લાગ્યા હર હર મહાદેવના નારા : જુઓ વિડિઓ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

3 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

3 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

3 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

3 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up