By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સ્કૂલોના નામે કરોડોની હેરાફેરીના આરોપી બિશપની નાગપુર એરપોર્ટ પરથી ધરપકડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સ્કૂલોના નામે કરોડોની હેરાફેરીના આરોપી બિશપની નાગપુર એરપોર્ટ પરથી ધરપકડ
GeneralNational

સ્કૂલોના નામે કરોડોની હેરાફેરીના આરોપી બિશપની નાગપુર એરપોર્ટ પરથી ધરપકડ

HM News
Last updated: 14/09/2022 9:33 AM
HM News
4 years ago
Share
SHARE

– પી.સી. સિંહ દ્વારા 150થી વધુ બેન્ક ખાતાં ઓપરેટ થતાં હતાં : આ સંપત્તિનો ધર્માંતરણ માટે પણ ઉપયોગ થતો હોવાની શંકા

મુંબઇ : ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાની કરોડો રૃપિયાની જમીનની હેરાફેરીમાં સંડોવાયેલા જબલપુરના બિશપ પી.સી. સિંહની મધ્ય પ્રદેશના જબલપુર પોલીસની આર્થિક ગુના શાખાએ નાગપુર એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી.જર્મનીથી બિશપ જેવા ભારત પહોંચ્યા કે તરત જ એજન્સીઓ તેમને ટ્રેક કરી રહી હતી.દિલ્હી અને બેન્ગલુરુ થઇ પીસીસિંહ જેવા નાગપુર એરપોર્ટ પર ઉતર્યા કે તરત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સે તેમને તાબામાં લીધા હતા.ત્યારબાદ જબલપુરની આર્થિક ગુના શાખાએ તેમની ધરપકડ કરી હતી.

નાગપુરમાંથી તેમને તરત જ જબલપુર લઇ જવામાં આવ્યા હતા.મિશનરી સ્કૂલ ફીના ૨.૭૭ કરોડ રૃપિયાના ગોટાળાની તપાસ દરમિયાન તેઓ આર્થિક ગુના શાખાની નજરે ચડી ગયા હતા.ત્યારબાદ બિશપ ે ઘણી નાણાકીય ગેરરીતિ અને આર્થિક ગોટાળા આચર્યા હોવાનું બહાર આવ્યું હતું.સોમવારે તેમને કોર્ટમાં હાજર કરવામાં આવતા તેમને ચાર દિવસની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.

દરમિયાન બિશપના ઘરેથી અને અન્ય સંસ્થાઓમાંથી મોટા પ્રમાણમાં સંપત્તિ મળી આવી છે.આ સંપત્તિનો ઉપયોગ ધર્માતરણ કરવામાં થતો હોવાનો પણ આરોપ કરવામાં આવે છે.તપાસમાં એવું પણ સ્પષ્ટ થયું છે કે બિશપે ૧૫૦થી પણ વધુ બેંક ખાતાઓ ખોલી રાખ્યા છે જેમાંથી ૪૪ બેંક ખાતામાં સ્કૂલની ફી જમા થાય છે.જ્યારે બાકીના ખાતામ ધાર્મિક સંસ્થાઓ,પરિવારના સદસ્યો અને અન્ય લોકોના નામે ખોલી રાખવામાં આવ્યા છે. જો કે આ તમામ ખાતાનું સંચાલન સિંહ પોતે જ કરે છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સાંગલી : બાળક ચોરનારા હોવાની શંકા રાખીને ટોળાએ 4 સાધુઓ સાથે કરી મારપીટ
Next Article ડુંગરી ભરેલી ગુણોની વચ્ચે બુટલેગરે સંતાડી દારૂની પેટીઓ, વડોદરા ગ્રામ્ય LCB એ ખેલ બગાડ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

3 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

3 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

3 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

3 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up