By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભરૂચનો નામચીન બુટલેગર નયન ઉર્ફે બોબડાને બે વર્ષ બાદ પોલીસે ગણદેવીથી પકડ્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Bharuch-Ankleshwar-Narmada > ભરૂચનો નામચીન બુટલેગર નયન ઉર્ફે બોબડાને બે વર્ષ બાદ પોલીસે ગણદેવીથી પકડ્યો
Bharuch-Ankleshwar-NarmadaGeneral

ભરૂચનો નામચીન બુટલેગર નયન ઉર્ફે બોબડાને બે વર્ષ બાદ પોલીસે ગણદેવીથી પકડ્યો

HM News
Last updated: 22/09/2022 9:52 AM
HM News
4 years ago
Share
SHARE

– વર્ષ 2010 થી લાખોના દારૂના અનેક ગુનામાં ભરૂચ જિલ્લા સહિત અન્ય મહાનગરોમાં લિસ્ટેડ છે નયન કાયસ્થ
– એ ડિવિઝન પોલીસે રિમાન્ડ મેળવવા હાથ ધરેલી તજવીજ

ભરૂચ સહીત પાંચ જીલ્લાના પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન એક્ટમાં નાસ્તો ફરતો કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો 2 વર્ષ બાદ નવસારીના ગણદેવી ખાતેથી LCB ની પકડમાં આવ્યો છે.એ ડીવીઝન પોલીસે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ વિવિધ ગુનામાં વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવામાં માટે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતો.દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ જીલ્લા 10 મળી કુલ 13 જેટલા પ્રોહીબીશન એક્ટ અને હાલોલ તાલુકા પોલીસ મથકના મારામારીના ગુનામાં વોન્ટેડ આરોપી નયન ઉર્ફે બોબડો કિશોર કાયસ્થ નવસારીના ગણદેવી ખાતે રોકાયેલ છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે મૂળ ભરૂચના દાંડિયાબજાર અને હાલ ઝાડેશ્વર ચોકડી સ્વામીનારાયણ મંદિર સામે આવેલ રવીપુજન સોસાયટીમાં રહેતો કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કિશોર કાયસ્થને ઝડપી પાડ્યો હતો.પોલીસે તેની પાસેથી બે ફોન અને રોકડા મળી કુલ 11 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકને હવાલે કર્યો હતો.ઝડપાયેલ કુખ્યાત બુટલેગર ભરૂચ એ ડીવીઝનના પાંચ પ્રોહીબીશન,ત્રણ સી ડીવીઝનના પ્રોહીબીશન,બે નબીપુર પોલીસ મથકના પ્રોહીબીશન તેમજ દહેજ મરીન,વાગરામાં મળી 13 ગુનાઓમાં વોન્ટેડ છે.જયારે તે અગાઉ રાજયની અલગ અલગ જેલોમાં 7 વાર પાસા કાપી ચુક્યો છે અને 2010 થી અત્યાર સુધી ભરૂચ,ગોધરા,વડોદરા ગ્રામ્ય,નવસારી,વલસાડ જીલ્લામાં પ્રોહીબીશન એક્ટના ગુનામાં ઝડપાયેલ છે.જયારે મારામારીના 5 ગુનામાં પણ તેની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.હાલ પોલીસે તેની અટકાયત કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.છેલ્લા બે વર્ષથી નામચીન નયન બોબડો વોન્ટેડ હતો.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article CBDTએ કલમ ૧૯૪આર સંબંધે કરેલી ઉપયોગી ચોખવટ
Next Article વિસનગરના બાસણા ગામે ચૌધરી સમાજનું શક્તિ પ્રદર્શન : જેલ મુક્તિ માટે હવન પણ કરાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up