By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કામરેજના ધોરણપારડીમાં બુટલેગરે ભોંયતળિયે છુપાવીને રાખેલો 5.11 લાખનો દારૂ ઝડપાયો : 3ની અટકાયત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > કામરેજના ધોરણપારડીમાં બુટલેગરે ભોંયતળિયે છુપાવીને રાખેલો 5.11 લાખનો દારૂ ઝડપાયો : 3ની અટકાયત
GeneralSouth Gujarat

કામરેજના ધોરણપારડીમાં બુટલેગરે ભોંયતળિયે છુપાવીને રાખેલો 5.11 લાખનો દારૂ ઝડપાયો : 3ની અટકાયત

HM News
Last updated: 09/01/2023 11:47 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત, 9 જાન્યુઆરી 2022, સોમવાર : સુરત જિલ્લાના એલ.સી.બી પોલીસે કામરેજના ધોરણપારડી ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.રાજપુત ફળિયામાં ઘરમાં ગુપ્ત ભોયરૂ બનાવી 5.11 લાખથી વધુનો કુલ મુદ્દામાલ કબ્જે કરી 3ની અટક કરવામાં આવી.જ્યારે 2ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઈ મહેન્દ્રભાઈ શનાભાઈ અને હે.કો રાજેશભાઈ બળદેવભાઈ નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી.કે, કામરેજ તાલુકાના ધોરણપારડી ગામે રાજપુત ફળિયામાં રેહતા પ્રતાપસિંહ ચૌહાણે પોતાના ઘરમાં જમીનમાં ચોર ખાનું(ભોયરૂ) બનાવી વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલો છે અને હાલ તેનો છોકરો માનસિંહ ચૌહાણ દારૂનું છુટકમાં વેચાણ કરી રહ્યો છે.જે ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરી બુટલેગર પિતા-પુત્રની સાથે દારૂ સપ્લાય કરનારની અટક કરી હતી.રેડ દરમિયાન વિદેશી દારૂની બોટલો નંગ 1624 જેની કિંમત રૂપિયા 85,550 હોન્ડા સિટી કાર અને 4 નંગ મોબાઈલ મળી કુલ 5,11,050નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.પોલીસે પિતા-પુત્રની સાથે દારૂનો સપ્લાય કરનાર જીતેન્દ્ર ઉર્ફે જીતુ મહેશ વસાવાની અટક કરી છે.જ્યારે વિશાલ પટેલ અને અનિલ રાઠોડને વોન્ટેડ જાહેર કરી
વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભરૂચ બાદ જંબુસરમાં નર્મદાની બ્રાન્ચ કેનાલ તૂટતા 200 એકરમાં પાકનો સફાયો
Next Article કઠોદરા ગામે બુટલેગરના મકાન અને કારમાંથી 3.73 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up