By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મોદી સરકારના સંપૂર્ણ બજેટથી ઘર ખરીદનારાઓને મળશે રાહત !
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મોદી સરકારના સંપૂર્ણ બજેટથી ઘર ખરીદનારાઓને મળશે રાહત !
GeneralNational

મોદી સરકારના સંપૂર્ણ બજેટથી ઘર ખરીદનારાઓને મળશે રાહત !

HM News
Last updated: 09/01/2023 2:33 PM
HM News
3 years ago
Share
SHARE

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2023ના રોજ બજેટ રજૂ કરશે,અને ઘર ખરીદનારાઓથી લઈને રિયલ એસ્ટેટ ક્ષેત્ર સુધી, નાણામંત્રી પાસે એક જ માંગ છે કે મોંઘા EMIમાંથી મુક્તિ મળે અને ટેક્સનો બોજ ઓછો થાય.ભારત,દક્ષિણ પૂર્વ એશિયા,મધ્ય પૂર્વ અને આફ્રિકા માટે CBREના અધ્યક્ષ અને CEO અંશુમન મેગેઝીને બજેટમાં રિયલ એસ્ટેટને લગતા અનેક સૂચનો આપ્યા છે.

1. આવકવેરા કાયદામાં 80C હેઠળ,હોમ લોનની મૂળ રકમ પર ઉપલબ્ધ કર મુક્તિની મર્યાદા રૂ.1.50 લાખથી વધારીને રૂ.4 લાખ કરવી જોઈએ. હોમ લોનની મૂળ રકમ પર ઉપલબ્ધ કર મુક્તિને 80C થી અલગ કરવાની પણ માંગ કરવામાં આવી છે.કારણ કે 80C હેઠળ રૂ.1.50 લાખ સુધીની કર મુક્તિમાં હોમ લોનની મૂળ રકમ ઉપરાંત PPF,EPF, ULIPમાં રોકાણનો સમાવેશ થાય છે.

2. હોમ લોન લેનારાઓને પ્રોત્સાહિત કરવા માટે, હોમ લોનના વ્યાજની કપાત મર્યાદા 2 લાખ રૂપિયાથી વધારીને વાર્ષિક 4 લાખ રૂપિયા કરવાની માંગ કરવામાં આવી છે.આનાથી વધુને વધુ લોકો ઘર ખરીદવા માટે પ્રેરિત થશે.

રિયલ એસ્ટેટમાં 2022માં પ્રગતિ થઈ છે અને આ ટ્રેન્ડ 2023માં પણ ચાલુ રહેવાની અપેક્ષા છે.ભારતીય અર્થવ્યવસ્થાનો પાયો અન્ય અર્થતંત્રો કરતાં વધુ મજબૂત છે.વિકાસની ગતિ ભલે ધીમી પડી શકે,પરંતુ સ્થાનિક માંગ અને ખાનગી ક્ષેત્રના રોકાણને કારણે આર્થિક પ્રવૃત્તિ મજબૂત રહેશે.

5 લાખ સુધીના વ્યાજ પર ટેક્સ છૂટ

રિયલ એસ્ટેટ બિલ્ડર્સ ફેડરેશન CREDAIએ પણ 1 ફેબ્રુઆરી, 2023ના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં હોમ લોન પર કર કપાતની મર્યાદા હાલના રૂ.2 લાખથી વધારીને 5 લાખ કરવા વિનંતી કરી છે. CREDAIનું કહેવું છે કે મોંઘવારી,રેપો રેટમાં સતત વધારાને કારણે લોકોના બજેટને અસર થઈ છે,ત્યારબાદ મોંઘી EMIને કારણે હોમ લોનના વ્યાજ પર કર મુક્તિ મર્યાદાને અસર થઈ છે.બિલ્ડરોએ નાણામંત્રીને એફોર્ડેબલ હાઉસિંગનો વ્યાપ વધારવા અને રિયલ એસ્ટેટ પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ (LTCG ટેક્સ) ઘટાડવાની પણ માંગ કરી છે.

એફોર્ડેબલ હાઉસિંગના વ્યાપમાં ફેરફાર

એફોર્ડેબલ હાઉસિંગનો વ્યાપ વધારવાની માગણી કરતાં CREDAIએ કહ્યું છે કે નોન-મેટ્રો શહેરોમાં રૂ.75 લાખ અને મેટ્રોમાં રૂ 1.50 કરોડના ઘરોને એફોર્ડેબલ હાઉસિંગની શ્રેણીમાં સામેલ કરવા જોઈએ.આ સિવાય નોન-મેટ્રોમાં એફોર્ડેબલ હાઉસની સાઈઝ વધારીને 90 મીટર અને નોન-મેટ્રો સિટીમાં 120 મીટર કરવી જોઈએ. CREDAI અનુસાર, ઘર બનાવવાની કિંમતમાં થયેલા વધારા અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ ફેરફાર જરૂરી છે જેનાથી ઘર ખરીદનારાઓને ફાયદો થશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મહારાષ્ટ્ર ATSએ થાણેમાંથી પંજાબ ગેંગસ્ટરના ત્રણ સાથીઓને ઝડપી પાડ્યા
Next Article UAPA : ISIના ઈશારે નાચતાં ખાલિસ્તાન ટાઈગર ફોર્સના અર્શ ડલ્લાને ગૃહ મંત્રાલયે આતંકી જાહેરકર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up