By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતના પાલનપુરમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતના પાલનપુરમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી
GeneralSurat

સુરતના પાલનપુરમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી

HM News
Last updated: 19/01/2023 9:15 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત,તા.19 જાન્યુઆરી 2023,ગુરૂવાર : સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં શોર્ટ સર્કીટ થતા આગ લાગી હતી.જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ઇલેક્ટ્રિક સ્કૂટર સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગઇ હતી.બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી.જેથી ફાયર વિભાગે ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવી લીધો હતો.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના પાલનપુર જકાતનાકા સ્થિત પૂંજન રો હાઉસ પાસે એક ઇલેક્ટ્રિક સ્કૂટર ચાર્જીંગમાં મુકવામાં આવી હતી આ દરમ્યાન શોર્ટ સર્કીટ થતા તેમાં આગ લાગી હતી.ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગતા જ અહી અફરાતફરી મચી જવા પામી હતી.બીજી તરફ સ્થાનિકો દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો,પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.જેને લઈને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો,પરંતુ ત્યાં સુધીમાં ઇલેક્ટ્રિક સ્કૂટર બળીને ખાખ થઇ ગયી હતી.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

ફાયર ઓફિસર ગીરીશ ભાઈ સેલરએ જણાવ્યું હતું કે આગનો કોલ મળતા જ અમે ઘટના સ્થળે પહોચ્યા હતા જ્યાં આગ પર કાબુ મેળવી લીધો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ આગમાં ઇલેક્ટ્રિક સ્કૂટર સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગયી હતી.

ભાઠેનામાં ટેમ્પામાં આગનો બનાવ

ભાઠેના ભારત નગર સિદ્ધિ વિનાયક મંદિર પાસે એક ટેમ્પામાં આગ લાગી હતી.બનાવને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી તો બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતમાં ટ્રકની અંદર કચરાની આડમાં લવાતો વિદેશી દારુ ઝડપાયો, ડ્રાઈવરની ધરપકડ
Next Article કરાંચી એરપોર્ટ પર દાઉદનો કન્ટ્રોલ સંબંધીઓના પાસપોર્ટ પર સ્ટેમ્પિંગ નહીં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up