By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતમાં જમીન સંપાદનના કેસમાં સમયસર વળતર ન ચુકાવતા હાઈકોર્ટ આકરા પાણીએ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાતમાં જમીન સંપાદનના કેસમાં સમયસર વળતર ન ચુકાવતા હાઈકોર્ટ આકરા પાણીએ
AhmedabadGeneral

ગુજરાતમાં જમીન સંપાદનના કેસમાં સમયસર વળતર ન ચુકાવતા હાઈકોર્ટ આકરા પાણીએ

HM News
Last updated: 19/01/2023 10:15 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ,તા.19 જાન્યુઆરી 2023,ગુરૂવાર : જમીન સંપાદન સામે વળતરના કેસમાં કાર્યવાહીનું હાઈકોર્ટ મોનિટરિંગ કરશે.જેમાં વળતર ચૂકવવામાં બેદરકારી બદલ 14 અધિકારી સામે કાર્યવાહી થઈ છે.તથા જનતાના નાણાં વેડફાય છે ને સરકાર મૌન ધારણ કરે છે તેમ હાઈકોર્ટે જણાવ્યું છે.આ અધિકારીઓ સામે ઝડપી અને યોગ્ય પગલા લઈને તપાસ પૂર્ણ કરો તેમ પણ હાઈકોર્ટે ટકોર કરી છે.

અધિકારીઓ સામે ઝડપી અને યોગ્ય પગલા લઈને તપાસ પૂર્ણ કરો

રાજ્યમાં વિવિધ બાબતોને અનુલક્ષીને થતાં જમીન સંપાદનના કેસમાં સંબંધિત અધિકારીઓ દ્વારા જમીન આપનારા લોકોને સમયસર વળતર ન ચુકવવાના વલણ સામે હાઈકોર્ટના ચીફજસ્ટિસની ખંડપીઠના આકરુ વલણ અપનાવ્યું છે.હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે કે, હાઈકોર્ટ આ કેસનુ મોનિટરિંગ કરશે.દર સપ્તાહે રાજ્ય સરકાર દ્વારા આ કેસની તપાસમાં થતી પ્રગતિ સંદર્ભે હાઈકોર્ટને વિગતો આપે,રાજ્ય સરકાર ત્રણ માસમાં આ કેસમાં જવાબદાર અધિકારીઓ સામે કરેલી તપાસનો સ્ટેટસ રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરે અને છ માસમાં આ કેસમાં તપાસ પૂર્ણ કરે.આ કેસની વધુ સુનાવણી 25 એપ્રિલે હાથ ધરાશે.હાઈકોર્ટે સરકારને ટકોર કરેલી કે આ અધિકારીઓની બેદરકારીના લીધે સરકારની તિજોરીને મોટુ નુકસાન થઈ રહ્યું છે.જેથી આ અધિકારીઓ સામે ઝડપી અને યોગ્ય પગલા લઈને તપાસ પૂર્ણ કરો.

રાજ્ય સરકારને ઝાટકતા સવાલ કરેલો કે સરકારના પૈસા વેડફાઈ રહ્યા છે

હાઈકોર્ટના ચીફ જસ્ટિસે રાજ્ય સરકારને ઝાટકતા સવાલ કરેલો કે સરકારના પૈસા વેડફાઈ રહ્યા છે અને તમે મૌન ધારણ કરીને કેમ બેઠા છો ? અધિકારીઓ દ્વારા 10-07-2013ના જીઆરને નબળો બનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. સમયાંતરે અધિકારીઓ પગલા લેવાની માત્ર વાતો જ કરે છે,પરંતુ કોઈ કાર્યવાહી કરતા નથી.આ કરોડો રુપિયાની રકમ છે,શા માટે કરદાતાના પૈસા આ રીતે વેડફવા દેવામાં આવે છે ? હાઈકોર્ટના કડક વલણ બાદ સરકારે બાહેંધરી આપેલી કે આ મુદ્દે પગલા લેશુ અને પરિપત્રને મોડીફાઈડ કરીશું.બુધવારે રાજ્ય સરકારે તેનો જવાબ હાઈકોર્ટમાં રજૂ કર્યો છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમદાવાદમાં જલસા કરવા પત્ની ‘વિકી ડોનર’ બની! ભાંડો ફૂટતા પતિએ કરી પોલીસ ફરિયાદ
Next Article રાખી સાવંતની મુશ્કેલીઓ વધી : આ કેસમાં મુંબઈ પોલીસ કરી અભિનેત્રીની ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

3 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

3 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

3 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

3 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up