By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સંજીવની કૌભાંડમાં વધુ એક કોંગ્રેસ નેતા પર માનહાનિ કેસ, 25 એપ્રિલે સુનાવણી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સંજીવની કૌભાંડમાં વધુ એક કોંગ્રેસ નેતા પર માનહાનિ કેસ, 25 એપ્રિલે સુનાવણી
GeneralNational

સંજીવની કૌભાંડમાં વધુ એક કોંગ્રેસ નેતા પર માનહાનિ કેસ, 25 એપ્રિલે સુનાવણી

HM News
Last updated: 25/03/2023 11:49 AM
HM News
3 years ago
Share
SHARE

રાજસ્થાનના CM અશોક ગેહલોતને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના માનહાનિ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી હાલ માટે રાહત મળી છે.હાલમાં કોર્ટે તેમને સમન્સ પાઠવ્યું નથી,પરંતુ દિલ્હી પોલીસને આ કેસની તપાસ કરવા સૂચના આપી છે. તપાસની દેખરેખ દિલ્હી પોલીસના જોઈન્ટ કમિશનરને સોંપવામાં આવી છે.જેમાં કોર્ટે દિલ્હી પોલીસને રિપોર્ટ કરવા કહ્યું કે શું અશોક ગેહલોતે ગજેન્દ્ર સિંહ શેખાવતને સંજીવની કૌભાંડના આરોપી તરીકે સંબોધ્યા છે કે નહીં.રાજસ્થાન CM અશોક ગેહલોતને સમન્સ પાઠવવાના બદલે કોર્ટે પોલીસને 25 માર્ચ સુધીમાં આ મામલાની તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.આ કેસ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે નોંધ્યો હતો.

તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં દોષિત ઠરતા લોકસભાનું સભ્યપદ ગુમાવવું પડ્યું હતું ત્યારે કોંગ્રેસ રાજસ્થાન CM અશોક ગેહલોતની ચિંતામાં વધારો થયો છે.રાજસ્થાનના સંજીવની કૌભાંડને લઈને CM અશોક ગેહલોતે ઘણા મોટા આરોપો લગાવ્યા હતા.જવાબમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખવતે આરોપ લગાવ્યો કે CM ગેહલોતે આ કૌભાંડમાં માત્ર તેમનું નામ જોડવાનો જ પ્રયાસ કર્યો એવું નથી પરંતુ તેમને કેસમાં આરોપી તરીકે સીધુ સંબોધન પણ કર્યું.આ કિસ્સામાં કેન્દ્રીયમંત્રીએ ગજેન્દ્ર સિંહ શેખવતે રાજસ્થાન CM અશોક ગેહલોત વિરુદ્ધ રાઉઝ એવન્યુ કોર્ટની વિશેષ સાંસદ/ધારાસભ્ય કોર્ટમાં ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

આગામી સુનાવણી 25 એપ્રિલે

કેસની સુનાવણી દરમિયાન, એવી અપેક્ષા હતી કે કોર્ટ ગેહલોતને સમન્સ પાઠવશે પરંતુ કોર્ટે કોઈ સમન્સ જારી કર્યું નથી.સુનાવણી દરમિયાન, રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી પોલીસને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપતાં આગામી સુનાવણી માટે 25 એપ્રિલની તારીખ આપી છે.કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે દિલ્હી પોલીસે તપાસ કરીને જણાવવાનું રહેશે કે અશોક ગેહલોત વિરુદ્ધ લાગેલા આરોપોમાં કેટલી સત્યતા છે? આ તપાસને ન્યાયી રાખવા માટે કોર્ટે દિલ્હી પોલીસના જોઈન્ટ કમિશનરને આ તપાસની દેખરેખ રાખવાનો આદેશ આપ્યો છે.કોર્ટે તપાસની દિશા નક્કી કરતી વખતે કેટલાક મુદ્દા નક્કી કર્યા છે.

રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી પોલીસ તપાસના આદેશ કર્યા

રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી પોલીસને પૂછ્યું હતું કે શું અશોક ગેહલોતે મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતને સંજીવની કૌભાંડમાં આરોપી તરીકે સંબોધ્યા હતા? શું અશોક ગેહલોતે કહ્યું કે સંજીવની કૌભાંડમાં ગજેન્દ્ર સિંહ શેખાવત પર લાગેલા આરોપો સાબિત થાય છે? આ સિવાય કોર્ટે પૂછ્યું કે શું સંજીવની કૌભાંડની તપાસમાં ગજેન્દ્ર સિંહ શેખાવત અથવા તેમના પરિવારના સભ્યોને દોષિત ઠેરવવામાં આવ્યા છે? દિલ્હી પોલીસ આ તમામ મુદ્દાઓની તપાસ કરશે અને 25 એપ્રિલ પહેલા કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. આ પછી જો જરૂર પડશે તો દિલ્હી કોર્ટ અશોક ગેહલોતને કોર્ટમાં બોલાવશે નહીંતર તેમને તેમના પર લાગેલા આરોપો પર જવાબ દાખલ કરવા માટે સમય આપવામાં આવશે.

શું છે સંજીવની કૌભાંડ

મળતી માહિતી મુજબ, રાજસ્થાનમાં સોસાયટી એક્ટ હેઠળ વર્ષ 2008માં એક પેઢી સંજીવની ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીનું રજીસ્ટ્રેશન થયું હતું.આ પછી પેઢીને 2010માં મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીમાં ફેરવવામાં આવી હતી.તે જ સમયે લોકોને સારા વળતરની લાલચ આપીને 900 કરોડથી વધુનું રોકાણ કરાવવામાં આવ્યું અને પછી આ પેઢીએ રોકાણની સમગ્ર રકમની છેતરપિંડી કરી.આ કેસમાં રોકાણકારોની ફરિયાદના આધારે, રાજસ્થાન પોલીસે કેસ નોંધ્યો હતો અને આ સોસાયટીના પ્રથમ એમડી અને માસ્ટરમાઇન્ડ વિક્રમ સિંહની ધરપકડ કરી હતી અને જેલમાં મોકલવામાં આવ્યો હતો.

CM ગેહલોત કેન્દ્રીય મંત્રીને ખેંચવાનો પ્રયત્ન

પહેલા આ કેસ માત્ર રાજસ્થાન પોલીસ પૂરતો સીમિત હતો,પરંતુ બાદમાં રાજસ્થાનના CM અશોક ગેહલોતે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતને તેમાં ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.તેણે કહ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીઓની જેમ તેમનો ગુનો પણ સાબિત થયો છે.તેણે પડકાર ફેંક્યો હતો કે જો તે નિર્દોષ છે તો ગરીબોના પૈસા આપવા કેમ આગળ નથી આવતા? આ પછી કેન્દ્રીય મંત્રીએ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ખાલિસ્તાનીઓને જડબાતોડ જવાબ : અમેરિકાના દૂતાવાસ સામે ભારતીયોની મોટી રેલી
Next Article ૯૫ ટકા કેસ વિપક્ષોના નેતાઓની વિરુદ્ધ છે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

2 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

2 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

2 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

2 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up