By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: UP : યોગી સરકારના 6 વર્ષમાં 11 હજાર એન્કાઉન્ટર, 183 કુખ્યાત અપરાધીઓ ઠાર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > UP : યોગી સરકારના 6 વર્ષમાં 11 હજાર એન્કાઉન્ટર, 183 કુખ્યાત અપરાધીઓ ઠાર
GeneralNational

UP : યોગી સરકારના 6 વર્ષમાં 11 હજાર એન્કાઉન્ટર, 183 કુખ્યાત અપરાધીઓ ઠાર

HM News
Last updated: 14/04/2023 8:53 AM
HM News
3 years ago
Share
SHARE

– આ એન્કાઉન્ટર દરમિયાન 13 પોલીસ જવાનોએ બલિદાન આપ્યું

લખનૌ, તા. 14 એપ્રિલ 2023, શુક્રવાર : યુપીની યોગી સરકાર ‘ઝીરો-ટોલરન્સ’ નીતિ હેઠળ અપરાધીઓની કમર તોડી રહી છે.ઉમેશ હત્યાકાંડ બાદ માફિયાઓનો નાશ કરવાના યોગીની હુંકારે અતિક અહેમદના પુત્ર અસદને એસટીએફએ ગુરુવારે બપોરે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો.યોગી સરકારે છેલ્લા છ વર્ષમાં યુપીમાં અત્યાર સુધીમાં 110,933 એન્કાઉન્ટર થયા છે.જેમાં 183 કુખ્યાત બદમાશો એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.પોલીસ ગોળીબારમાં ઘાયલ થયા બાદ 5,046 બદમાશોની ધરપકડ કરવામાં આવી હતી.અત્યાર સુધીમાં થયેલ કુલ એન્કાઉન્ટર દરમિયાન 23,348 અપરાધીઓની ધરપકડ કરવામાં આવી છે.આ એન્કાઉન્ટર દરમિયાન 13 પોલીસ જવાનોએ બલિદાન આપ્યું છે.જ્યારે 1,443 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

સૌથી વધુ એન્કાઉન્ટર મેરઠમાં

સૌથી વધુ એન્કાઉન્ટર મેરઠ ઝોનમાં થયા છે.જિલ્લામાં કુલ 6 વર્ષોમાં 3,205 એન્કાઉન્ટર થયા છે.તેમાં 64 અપરાધીઓનો સફાયો કરવામાં આવ્યો છે અને 1,708 ઘાયલ થયા છે.આ એન્કાઉન્ટર દરમિયાન એક પોલીસકર્મીનું મોત થઈ ગયુ હતું અને 401 પોલીસકર્મી ઘાયલ થયા હતા.પોલીસ એન્કાઉન્ટર બાદ 5,967 અપરાધીઓની ધરપકડ કરવામાં સફળ રહી છે.

તાજ નગરી આગ્રામાં 1,844 એન્કાઉન્ટર

મેરઠ બાદ બીજા નંબર પર સૌથી વધુ પોલીસ એન્કાઉન્ટર આગ્રામાં થયા છે.તાજ નગરી આગ્રામાં 1,844 એન્કાઉન્ટર થયા છે.તેમાં 14 અપરાધીઓનો સફાયો કરવામાં આવ્યો છે.જ્યારે 4,654ની ધરપકડ કરવામાં આવી છે.બીજી તરફ આ ઓપરેશનમાં લગભગ 55 પોલીસકર્મચારીઓને ઈજા પણ પહોંચી છે.આગ્રા બાદ ત્રીજા નંબર પર બરેલી છે.જ્યાં 1,497 એન્કાઉન્ટર થયા છે.તેમાં 7 અપરાધીઓના માર્યા ગયા છે જ્યારે 3,410ની ધરપકડ કરી લેવામાં આવી છે.આ એન્કાઉન્ટરમાં 296 પોલીસકર્મીઓ અને 437 અપરાધીઓ ઘાયલ થયા જ્યારે એક પોલીસ કર્મચારી શહીદ થયો હતો.

અસદના એન્કાઉન્ટર બાદ ફરી એકવાર સીએમ યોગીનો જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં સીએમ યોગીએ માફિયાઓનો નાશ કરવાની ચેતવણી આપી હતી.ઉમેશ પાલ મર્ડર કેસ બાદ વિપક્ષના હુમલાનો જવાબ આપતા સીએમ યોગીએ વિધાનસભામાં કહ્યું હતું કે, તેઓ માફિયાઓને જમીનદોસ્ત કરી દેશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ‘મેરે યોગી ભૈયા જૈસા કોઈ નહીં’: અસદ એન્કાઉન્ટર પર કંગનાની પ્રતિક્રિયા
Next Article લોકોની હત્યા કરાવનારા અતિકે અહેમદનું દર્દ છલકાયું : હવે આપણે માટીમાં ભળી ગયા.. અસદનો કોઈ દોષ નહોતો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up