By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતમાં ૧૪મી પછી લોકડાઉનમાં તબક્કાવાર છુટ અપાશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ગુજરાતમાં ૧૪મી પછી લોકડાઉનમાં તબક્કાવાર છુટ અપાશે
GeneralGujarat Now

ગુજરાતમાં ૧૪મી પછી લોકડાઉનમાં તબક્કાવાર છુટ અપાશે

HM News
Last updated: 04/04/2020 2:42 PM
HM News
6 years ago
Share
SHARE

એક સાથે બધાને નીકળી પડવાની છુટ મળશે તેવું માનવું નહિ, બધુ થાળે પડતા ઉનાળો પૂરો થઇ જશે : કેન્દ્રના નિર્ણય પર મોટો આધાર : જયાં કોરોનાના વધુ કેસ હોય ત્યાં છુટછાટ નહિ : અન્યત્ર વારા-ફરતી ધંધા-રોજગારની છુટની વિચારણા : આંતરરાજય અને રાષ્ટ્રીય પ્રવાસ પર અનિશ્ચિત મુદત સુધી નિયંત્રણ

ભારત સરકારે કનિદૈ લાકિઅ ૧૪ એપ્રિલ સુધી ૨૧ દિવસનો દેશવ્યાપી લોકડાઉન જાહેર કરેલ છે.જો કેન્દ્ર દ્વારા અકીલા લોકડાઉનની મુદત લંબાવવામાં ન આવે અથવા રાજ્યોને પોતાની પરિસ્થિતિ અનુરૂપ નિર્ણય લેવાની છૂટ આપવામાં આવે તો ગુજરાતમાં ૧૪ એપ્રિલ પછી એક સાથે સંપૂર્ણ છૂટ આપી દેવાના બદલે તબક્કાવાર છૂટ આપવાની વિચારણા થઈ રહ્યાનુ જાણવા મળે છે. ૧૪મી સુધીમા કોરોનાની શું સ્થિતિ થાય છે ? અને કેન્દ્ર તરફથી શું આદેશ આવે છે ? તેના પર ગુજરાતના આગળના જનજીવનના ધબકારનો આધાર રહેશે.પરિસ્થિતિ સુધરી ન હોય તો લોકડાઉન પુરૂ કરી દેવાથી જનઆરોગ્ય પર જોખમ વધે અને લોકડાઉન લંબાવે તો લોકોની આર્થિક સ્થિતિ વધુ કથળી જવાની ભીતિ છે.જો કેન્દ્ર તરફથી છૂટ મળે તો ૧૪ એપ્રિલ પછી ગુજરાતમાં ધંધા-રોજગાર અને લોકોને બહાર નિકળવાની તબક્કાવાર છૂટ આપવામાં આવે તેવી શકયતા છે.અમુક વિસ્તારો અથવા અમુક ધંધાઓને અમુક સમય સુધી છૂટ મળે તેવુ વિચારાધીન છે.રેલ્વે અંગેનો નિર્ણય કેન્દ્ર સરકારે લેવાનો છે.ગુજરાતમાં ૧૪ એપ્રિલ સુધી એસ.ટી. બસ બંધ છે.ત્યાર પછી પણ સરકાર એસ.ટી. બસ ચાલુ કરવામાં ઉતાવળ કરે તેવુ અત્યારે દેખાતુ નથી.સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફલાઈટના બુકીંગ ૩૦ એપ્રિલ સુધી બંધ છે.રાજ્યમાં જ્યાં કોરોનાના વધુ કેસ હોય ત્યાં નિયંત્રણ હળવુ થવામાં સમય લાગશે.૧૪મી તારીખ પછી લોકડાઉન ઉઠી જાય તો પણ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર નિયંત્રણ રહેશે.કોલેજ કક્ષાની પરીક્ષા અથવા માસ પ્રમોશનનો નિર્ણય બાકી છે.નવુ શૈક્ષણિક સત્ર જૂનથી શરૂ થનાર છે. અત્યારે જનજીવન મહદઅંશે થંભી ગયુ છે.૧૪ એપ્રિલે સ્થિતિ નોંધપાત્ર સુધારા પર હોય તો વારાફરતી છૂટ મળે તેવા અત્યારના એંધાણ છે.જે તે વખતે પરિસ્થિતિની સમીક્ષા કરીને આખરી નિર્ણય જાહેર કરવામાં આવશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોના વાયરસ ફેલાવવા માટે વાસણોને ચાટી રહ્યા છે લોકો…
Next Article કોરોનાને અલ્લાહની સજા ગણાવી નોટ વડે નાક લૂંછવું યુવકને ભારે પડ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up