By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોના અપડેટ : દેશમાં છેલ્લા 24 કલાકમાં 7 હજારથી વધુ નવા કેસ નોંધાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કોરોના અપડેટ : દેશમાં છેલ્લા 24 કલાકમાં 7 હજારથી વધુ નવા કેસ નોંધાયા
GeneralNational

કોરોના અપડેટ : દેશમાં છેલ્લા 24 કલાકમાં 7 હજારથી વધુ નવા કેસ નોંધાયા

HM News
Last updated: 29/04/2023 8:42 AM
HM News
3 years ago
Share
SHARE

– દેશમાં કુલ 220.66 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
– દેશમાં અત્યાર સુધીમાં કુલ 92.64 કરોડ ટેસ્ટ થયા

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,171 નવા કેસ નોંધાયા છે.અને કોરોનાની દૈનિક પોઝિટિવ દર 3.69 ટકા છે.સાપ્તાહિક પોઝિટિવ દર 4.72% છે.દેશમાં અત્યાર સુધીમાં કુલ 92.64 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં આટલા ટેસ્ટ કરવામાં આવ્યા

છેલ્લા 24 કલાકમાં 1,94,134 ટેસ્ટ કરવામાં આવ્યા છે.દેશમાં રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 220.66 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.આ કુલ ડોઝમાં 95.21 કરોડ સેકન્ડ ડોઝ અને 22.87 કરોડ બુસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,875 ડોઝ આપવામાં આવ્યા છે.ભારતમાં કોરોનાના સક્રિય કેસ 51,314 છે.સક્રિય કેસ 0.11 ટકા છે.કોરોનામાંથી રિકવરીનો દર હાલમાં 98.70 ટકા છે.છેલ્લા 24 કલાકમાં 9,669 લોકો સાજા થયા છે.આ સાથે રિકવરીની કુલ સંખ્યા વધીને 4,43,56,693 થઈ ગઈ છે.

દિલ્હીમાં સાત દર્દીઓના મોત થયા

ગઈકાલે એકલા દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના 865 નવા કેસ નોંધાયા હતા જ્યારે સાત દર્દીઓના મોત થયા હતા.આ સમયગાળા દરમિયાન સંક્રમણ દર 16.90 ટકા નોંધાયો હતો.આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર બુધવારે પણ શહેરમાં કોવિડ-19ના સાત દર્દીઓના મોત થયા હતા.દિલ્હીમાં નવા કેસો બાદ સંક્રમણના કુલ 20,37,061 કેસ નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક વધીને 26,620 થઈ ગયો છે.આ સાથે રાજધાનીમાં હાલમાં 4,279 દર્દીઓ સારવાર હેઠળ છે.છેલ્લા 24 કલાક દરમિયાન 5,117 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાત પોલીસ વિભાગમાં 22000 જગ્યા ખાલી, રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કર્યો સ્વીકાર
Next Article માફિયા મુખ્તાર અન્સારીને ગાઝીપુરની MP-MLA કોર્ટે 10 વર્ષની સજા, 5 લાખનો દંડ ફટકાર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up