By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ૨૬/૧૧ના હુમલાખોરોને તૈયાર કરનારા લશ્કર-એ-તય્યબાના ટોચના લીડરનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ૨૬/૧૧ના હુમલાખોરોને તૈયાર કરનારા લશ્કર-એ-તય્યબાના ટોચના લીડરનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુ
GeneralNational

૨૬/૧૧ના હુમલાખોરોને તૈયાર કરનારા લશ્કર-એ-તય્યબાના ટોચના લીડરનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુ

HM News
Last updated: 31/05/2023 11:54 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈમાં ૨૦૦૮માં ભયાનક આતંકવાદી હુમલા કરનારા આતંકવાદીઓને તૈયાર કરવામાં સક્રિય ભૂમિકા ભજવનારા લશ્કર-એ-તય્યબાના લીડર અબ્દુલ સલામ ભુટ્ટાવીનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુ થયું હતું.સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ દ્વારા ૨૦૧૨માં ભુટ્ટાવીને આતંકવાદી ઘોષિત કરવામાં આવ્યો હતો.એનાં અનેક વર્ષો પછી પાકિસ્તાન દ્વારા આતંકવાદને ભંડોળ પૂરું પાડવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે આરોપો ઘડવામાં આવ્યા હતા.બાદમાં ઑગસ્ટ ૨૦૨૦માં આતંકવાદને ભંડોળ પૂરું પાડવાના એક કેસમાં લશ્કર-એ-તય્યબાના સ્થાપક હાફિઝ સઈદના રિલેટિવ અબ્દુલ રહેમાન મક્કીની સાથે તેને દોષી ગણાવવામાં આવ્યો હતો.ભુટ્ટાવીને સાડાસોળ વર્ષની સજા કરવામાં આવી હતી.

લશ્કર-એ-તય્યબાના સ્થાપક હાફિઝ સઈદની ૨૦૦૨થી ૨૦૦૮ દરમ્યાન પાકિસ્તાની ઑથોરિટીઝ દ્વારા અટકાયત કરવામાં આવી હતી ત્યારે ભુટ્ટાવી આ આતંકવાદી સંગઠનનો કામચલાઉ હેડ હતો.આ આતંકવાદી ગ્રુપની સાથે જોડાયેલી અનેક સંસ્થાઓ દ્વારા સોમવારે રાત્રે ભુટ્ટાવીના મોતની જાહેરાત કરવામાં આવી હતી.સોમવારે બપોરે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શેખુપુરામાં એક જેલમાં ભુટ્ટાવીનું હાર્ટ અટૅકથી મૃત્યુ થયું હતું.ઇન્ડિયન ઇન્ટેલિજન્સ અધિકારીઓએ પણ તેના મોતના સમાચારને કન્ફર્મ કર્યા હતા.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ચીનમાં મુસ્લિમો પર અત્યાચાર, મસ્જિદના ગૂંબજ અને મિનારા તોડવા ગયેલી પોલીસ સામે હજારો મુસ્લિમો રસ્તા પર ઉતર્યા
Next Article અયોધ્યા ઍરપોર્ટનો આવતા મહિનાથી પ્રારંભ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

2 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

2 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

2 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

2 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up