By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમે દિલ્હી જેવી ઘટના બનવા ન દીધી : ઉદ્ધવ ઠાકરે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > અમે દિલ્હી જેવી ઘટના બનવા ન દીધી : ઉદ્ધવ ઠાકરે
GeneralNational

અમે દિલ્હી જેવી ઘટના બનવા ન દીધી : ઉદ્ધવ ઠાકરે

HM News
Last updated: 05/04/2020 4:55 AM
HM News
6 years ago
Share
SHARE

રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે લોકોને ટીવી ચૅનલ દ્વારા સંબોધતાં કહ્યું હતું કે ‘દેશ, જાત, ધર્મ કોઈ પણ હોય, પરંતુ વાઇરસ તો એક જ છે એટલે બને એટલી તકેદારી રાખો, સુરક્ષાનાં પગલાં લો, ઘરમાં જ રહો અને પ્રશાસનને સપોર્ટ કરો. લોકોના વર્તનના આધારે લૉકડાઉનને લંબાવવાનો કે નહીં એનો નિર્ણય લેવામાં આવશે.’

ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું હતું કે ‘ડૉક્ટર, નર્સ સાથે અસભ્ય વર્તન કરશો તો ખબરદાર, એને સાંખી નહી લેવાય. વળી સમાજમાં જે લોકો ભાગલા પડાવવાની કોશિશ કરશે તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. ફેક વિડિયો મોકલનારા સાવધાન, રાજ્યની એકતા જોખમાય એવું કશું કરશો નહીં. રાજ્યમાં કોરોનાના સ્ક્રીનિંગ સેન્ટરમાં વધારો કરાયો છે એથી કોરોનાના દરદીને શોધી કાઢવામાં આસાની રહેતી હોવાથી દરદીઓની સંખ્યામાં વધારો થયો છે. કોરોનાને કારણે થયેલાં મૃત્યુમાં વૃદ્ધો, ગંભીર રોગોથી પીડાનારાઓની સંખ્યા વધુ છે. અમે વૃદ્ધોની વધુ કાળજી લઈશું. દરેક જણે તેમના ધાર્મિક કે સામાજિક ઉત્સવ, તહેવારો ઘરમાં જ શાંતિથી ઊજવવા. લોકોને આમંત્રિત કરી જમાવાડો ઊભો કરી કોરોનાને ફેલાવા માટે આમંત્રણ આપવું નહીં.

ગુઢીપાડવા પછી રામ નવમી અને પંઢરપુરની યાત્રાના ઉત્સવો અને તહેવારો લોકોએ ઘરમાં રહીને જ મનાવ્યા છે. અન્ય ધર્મીઓએ પણ તેમના તહેવારો ઘરમાં જ મનાવવા. અમે મહારાષ્ટ્રમાં દિલ્હી જેવો તબ્લિગી જમાતનો કાર્યક્રમ થવા ન દીધો. વળી મર્કઝમાંથી આવેલા તમામેતમામ લોકોને ક્વૉરન્ટીન કરાયા છે.

એ ઉપરાંત રાજ્યમાં બહારથી રોજગાર અને વ્યવસાય માટે આવેલા પરપ્રાંતીય લોકોની અમે પૂરતી વ્યવસ્થા કરી છે. અમે અન્ય રાજ્યોને પણ ત્યાં ફસાઈ ગયેલા મહારાષ્ટ્રના મજૂરો અને અન્ય લોકોની સંભાળ લેવાનું જણાવ્યું છે. મને મારામાં અને તમારામાં વિશ્વાસ છે. જો આત્મવિશ્વાસ હોય તો ગમે એવું યુદ્ધ પણ જીતી શકાય છે.

તાતા ગ્રુપ તાજ હોટેલમાં ડૉક્ટરો અને અન્ય મેડિકલ સ્ટાફને રહેવાની સેવા આપી રહ્યું છે. શાહરુખ ખાને પણ લોકોને ક્વૉરન્ટીન કરવા જગ્યા આપી છે. અનેક લોકો તેમનાથી બનતો સાથસહકાર આપી રહ્યા છે. જો આપણે સાથે મળીને યોગ્ય રીતે પરિસ્થિતિનો સામનો કરીશું તો જ કોરોના સામેની આ લડાઈ જીતી શકીશું.’

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હોસ્પિટલમાં ભોજનમાં 25-25 રોટલીઓ ખાઈ રહ્યાં છે જમાતી, મોટા ગ્લાસમાં માગી રહ્યાં છે ચા
Next Article ઠાકરે ભડક્યા : હું મારી પ્રજાને બચાવી લઇશ, પરંતુ તમને મારાથી કોઇ બચાવશે નહીં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up